જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ના વેચાણ નો કાળો કારોબાર ચલાવવાના સંદર્ભમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.…
View More પંજાબથી નશાકારક હેરોઇન મંગાવી પરપ્રાંતિય મજૂરોને વેંચવાનું મોટું નેટવર્ક પકડાયુંજામનગરમાં રાજપૂત યુવાનની હત્યામાં બે દંપતી સહિત 7 આરોપીઓ ઝડપાયા
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડાએ હત્યાનું રૂૂપ ધારણ કર્યું હતું. ત્રણ જેઠવા બંધુઓ પર છરી અને તલવાર ધોકા વડે મારામારીથી…
View More જામનગરમાં રાજપૂત યુવાનની હત્યામાં બે દંપતી સહિત 7 આરોપીઓ ઝડપાયાજામજોધપુરના ભૂપત આંબરડીમાં જમીનના ડખ્ખામાં સગા મામાએ કર્યો ભાણેજ પર હુમલો
જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામે ખેતીની જમીનના વિવાદમાં સગા મામાએ ભાણેજ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે મામા સહિત બે આરોપીઓ…
View More જામજોધપુરના ભૂપત આંબરડીમાં જમીનના ડખ્ખામાં સગા મામાએ કર્યો ભાણેજ પર હુમલોડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીનને આરોપી કેમ ન બનાવ્યા? કોર્ટે પોલીસને ઝાટકી
જામનગરની કોલેજમાં રૂા.1.36 કરોડના ચેક કૌભાંડમાં 15માંથી 13 ચેકમાં ડીનની સહી હોવાનો ઘટસ્ફોટ જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના બેંક ખાતામાંથી થયેલા રૂૂ. 1.36…
View More ડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીનને આરોપી કેમ ન બનાવ્યા? કોર્ટે પોલીસને ઝાટકીસિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાની ચોરી કરતી રાજકોટની ગેંગ ઝડપાઇ
બોટાદ એલસીબી પોલીસે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે બે મહિલા સહિત કુલ ચાર…
View More સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાની ચોરી કરતી રાજકોટની ગેંગ ઝડપાઇમોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરી
આંદરણા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ નકુચો તોડી, તાળું બહાર કાઢી ઘરમાં પ્રવેશ કરી બંને રૂૂમના બંધ કબાટના લોક તોડી સોના ચાંદીના દાગીના, રોકડ…
View More મોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરીભાવનગરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા પાસા હેઠળ જેલ હવાલે
ભાવનગર શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર અને અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે ભાવનગર જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન…
View More ભાવનગરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા પાસા હેઠળ જેલ હવાલેખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મોપેડની ઠોકરે યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કેશરીસિંહ રામસિંહ જાડેજા નામના 49 વર્ષના યુવાન શુક્રવારે રાત્રિના સમયે વાડીનાર કે.પી.ટી. સર્કલ પાસેથી પાન-મસાલા લઈને પોતાના ઘરે જઈ રહ્યા…
View More ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મોપેડની ઠોકરે યુવાનનું મૃત્યુનવાબંદર મરીન પોલીસમાં નોંધાયેલ ગુજ્સીટોક કેસના ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપ્યા
ગીર સોમનાથ પોલીસે સંગઠિત ગુનાખોરી સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એક્ટ…
View More નવાબંદર મરીન પોલીસમાં નોંધાયેલ ગુજ્સીટોક કેસના ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપ્યાગોંડલના ભંડારિયા ગામે માતા સામે ગાળો બોલનાર મિત્રની મિત્રના હાથે હત્યા
ગોંડલ તાલુકાના ભંડારિયા ગામની સીમમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જમતી વખતે મૃતક લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા દ્વારા…
View More ગોંડલના ભંડારિયા ગામે માતા સામે ગાળો બોલનાર મિત્રની મિત્રના હાથે હત્યા