આગામી અઠવાડિયાથી શાળાઓનાં વેકેશન ખૂલવાનું શરૂ થનાર છે. ખાનગી શાળાઓમાં જુનના પ્રથમ અઠવાડિયામાં અને સરકારી શાળાઓમાં તા.9 જૂનથી વેકેશન ખુલે છે તે પહેલા ભૂલકાઓને છુટથી…
View More વેકેશન ખૂલતા પહેલાં બાળકોની મોજ-મસ્તીગુજરાત સરહદે પાકે. 600થી વધુ ડ્રોન હુમલા કર્યા
ગાંધીનગર આવેલા BSFના આઇ.જી.અભિષેક પાઠકનો ઘટસ્ફોટ, તમામ ડ્રોન તોડી પડાયા ઓપરેશન સિંદૂરને લઈ BSFદ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. BSFના IGએ કહ્યું- પાકિસ્તાને 2…5 નહીં…
View More ગુજરાત સરહદે પાકે. 600થી વધુ ડ્રોન હુમલા કર્યાઅમેરિકામાં મહેસાણાના પરિવારની દીકરીની લાશ 16 દિવસ બાદ મળી
ઘૂસણખોરી દરમિયાન હોડી પલટી હતી, પુત્ર બાદ પુત્રીની પણ લાશ મળી વિદેશ જવાની લ્હાયમાં ગુજરાતીઓ કોઈ પણ હદે જઈ શકે છે. ત્યારે મહેસાણાના પરિવારને અમેરિકામાં…
View More અમેરિકામાં મહેસાણાના પરિવારની દીકરીની લાશ 16 દિવસ બાદ મળીમાધાપર વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે સર્જાશે અંધારપટ્ટ
રેલવે ટ્રેક વિસ્તાર, જામનગર હાઇવે, મોરબી રોડ બાયપાસ તેમજ નાગેશ્ર્વર નજીક ઓપરેશન શિલ્ડ મોકડ્રીલનું આયોજન રાજ્ય સરકારની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની…
View More માધાપર વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે સર્જાશે અંધારપટ્ટસુરતમાં મંદીના કારણે રત્નકલાકારનો આપઘાત
5 વર્ષનો દીકરો અને નવ વર્ષની દીકરી નોંધારા સુરતમાં વધુ એક રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, હીરાની મંદીના કારણે કામ થતું ના…
View More સુરતમાં મંદીના કારણે રત્નકલાકારનો આપઘાતNPS હેઠળ આવતા નિવૃત્ત કર્મચારીઓને UPS અંતર્ગત વધારાના પેન્શનનો લાભ મળશે
કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવરી લેવામાં આવતા નિવૃત્ત કર્મચારીઓને મોટી રાહત આપી છે. નાણા મંત્રાલયે જાહેરાત કરી છે કે જે કેન્દ્ર…
View More NPS હેઠળ આવતા નિવૃત્ત કર્મચારીઓને UPS અંતર્ગત વધારાના પેન્શનનો લાભ મળશેકટારિયા ચોકડી બ્રિજનું કામ શરૂ, પાંચ ડાયવર્ઝન જાહેર
મ્યુનિસિપલ કમિશનરે બ્રિજના સ્થળની મુલાકાત લઈ અધિકારીઓ પાસેથી પ્રોગ્રેસીવ રિપોર્ટ મેળવી વિવિધ સૂચનાઓ આપી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રીતુષાર સુમેરાએ આજે કાલાવડ રોડ કટારીયા ચોકડી ખાતે 3-લેયર…
View More કટારિયા ચોકડી બ્રિજનું કામ શરૂ, પાંચ ડાયવર્ઝન જાહેરસોના-ચાંદીના કારીગરોની મંદીના કારણે કફોડી હાલત; સહાય આપવા માંગ
શ્રી સોની સોશિયલ ટ્રસ્ટના હોદ્દેદારોએ અધિક જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન હાલમાં ભારતમાં સોનાનાં ચાંદીના ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે સુર્વણકાર સમાજનાં કારીગરો પાસે દાગીના…
View More સોના-ચાંદીના કારીગરોની મંદીના કારણે કફોડી હાલત; સહાય આપવા માંગકોરોનાના કેસમાં ચિંતાજનક વધારો!!! દેશમાં એક્ટિવ કેસ 2700ને પાર, 7 દર્દીઓના મોત
દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસે ચિંતા વધારી છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં કોવિડ-19 ના સક્રિય કેસોની સંખ્યા 2,710 પર પહોંચી ગઈ છે,…
View More કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો!!! દેશમાં એક્ટિવ કેસ 2700ને પાર, 7 દર્દીઓના મોત‘આતંકવાદ સામેની લડાઈ હજી પૂરી નથી થઇ..’ ભોપાલથી PM મોદીની પાકિસ્તાનને કડક ચેતવણી
ઓપરેશન સિંદૂર પછી બાદ પીએમ મોદી દેશભરના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત, બંગાળ, બિહાર, યુપી પછી, હવે પીએમ મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે.…
View More ‘આતંકવાદ સામેની લડાઈ હજી પૂરી નથી થઇ..’ ભોપાલથી PM મોદીની પાકિસ્તાનને કડક ચેતવણી