મુંજકા ગામ આત્મીય હોસ્ટેલ પાછળ રહેતા યુવાનને તેના પાડોશી ખુલ્લા પ્લોટમાં બેકરી ચાલુ કરતા હોય તેઓને બેકરી નહીં ચાલુ કરવા અગાઉ જણાવ્યું છતાં આરોપીએ યુવાનને…
View More મુંજકામાં પ્લોટમાં બેકરી ચાલુ કરવા મામલે યુવાનને બેફામ માર મારી હાથ ભાંગી નાખ્યોરાજકોટના કારખાનેદારની કંપનીના ડેટા પૂર્વ કર્મચારીએ હરીફને વેચી નાખ્યા
ઓટોમેટિક પેપર પ્લેટ મશીન બનાવવાનું કામ કરતા કારખાનેદારે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી લોધિકાના હરીપર તરવડા ગામે સુરભી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એશીયન એન્જીનીયરીંગ નામે કંપની…
View More રાજકોટના કારખાનેદારની કંપનીના ડેટા પૂર્વ કર્મચારીએ હરીફને વેચી નાખ્યાગુનાખોરી અને ટ્રાફિક સમસ્યા વધી, સોશિયલ મીડિયા પર ફરિયાદો
પોલીસ ક્ધટ્રોલ રૂમના ખાસ ત્રણ અધિકારીઓને સોશિયલ મીડિયા મોનિટરિંગનું કામ સોંપાયું ફરિયાદો અને રજૂઆતો સીધી પોલીસ મથકના પીઆઇને મળે માટે ખાસ વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું…
View More ગુનાખોરી અને ટ્રાફિક સમસ્યા વધી, સોશિયલ મીડિયા પર ફરિયાદોભગવતીપરામાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલો યુવાન ઘવાયો
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ…
View More ભગવતીપરામાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલો યુવાન ઘવાયોબેડલા ગામે વાવણી સમયે ઝેરી જીવડું કરડી જતાં મહિલાનું મોત
રાજ્યભરમાં ચોમાસુ બેસી ગયું છે અને અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં વાવણી ચાલુ કરવામાં આવી છે.ત્યારે રાજકોટ શહેરના…
View More બેડલા ગામે વાવણી સમયે ઝેરી જીવડું કરડી જતાં મહિલાનું મોતમીરામ્બિકા કોલેજમાં અભ્યાસ કરતા છાત્રને રોંગ સાઇડમાં ધસી આવેલા કારચાલકની ધમકી
તારા બાપનો રોડ નથી કહી વિદ્યાર્થીને કારચાલકે ફડાકા ઝીંકી દીધા તારા બાપનો રોડ નથી કહી વિદ્યાર્થીને કારના ચાલકે ફડાકા ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે.…
View More મીરામ્બિકા કોલેજમાં અભ્યાસ કરતા છાત્રને રોંગ સાઇડમાં ધસી આવેલા કારચાલકની ધમકીવીજ ટ્રાન્સફોર્મર ફાટતા 9 વર્ષનો માસૂમ દાઝયો
લોધિકાના રાવકી ગામની ઘટના: માસુમને સારવાર માટે ખસેડાયો લોધીકાનાં રાવકી ગામે કારખાનામા મજુરી કામ કરતા પરિવારનો 9 વર્ષનો માસુમ બાળક કારખાનાની બહાર રમતો હતો ત્યારે…
View More વીજ ટ્રાન્સફોર્મર ફાટતા 9 વર્ષનો માસૂમ દાઝયોસીએમ સુરક્ષામાં હોવાનું કહી ‘નકલી DySP’ બિલ્ડર પાસેથી ઉછીના 38 લાખ લઇ ગયો!
આરોપી ગઠિયાએ એક પોલીસ કર્મીની બદલી માટે સાત લાખ લીધા હોવાનું તપાસમાં ખૂલ્યું: આરોપી એક દિવસના રિમાન્ડ પર, ડોક્યુમેન્ટ જપ્ત કર્યા વડગામના છાપીમાં બિલ્ડરને…
View More સીએમ સુરક્ષામાં હોવાનું કહી ‘નકલી DySP’ બિલ્ડર પાસેથી ઉછીના 38 લાખ લઇ ગયો!ના ડર બતાવો મને આફતોનો, હું ખાખીનો ધરનાર છું! આ કડક વ્યક્તિની આડમાં, હું લાગણીની બોછાર છું!
‘ન હારે કભી, ન થાકે કભી’- ગુજરાત પોલીસના નરબંકાઓએ દિવસ-રાત-પરિવાર જોયા વગર સહાનુભૂતિ સાથે સેવા-સુરક્ષાની મિશાલ પૂરી પાડી અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાથી માંડીને રાહત કાર્ય…
View More ના ડર બતાવો મને આફતોનો, હું ખાખીનો ધરનાર છું! આ કડક વ્યક્તિની આડમાં, હું લાગણીની બોછાર છું!વિમાન દુર્ઘટનાના પગલે 4000 કરોડના વીમાના દાવા
ભારતના ઇતિહાસનો સૌથી મોટો વીમાનો દાવો, વીમા પોલિસી મોંઘી થવાની સંભાવના તાજેતરમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના ભારતના ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી ભયાનક ઘટનાઓમાંની એક બની ગઈ…
View More વિમાન દુર્ઘટનાના પગલે 4000 કરોડના વીમાના દાવા