ચાંદીનો કિલોનો ભાવ રૂા.1,11,200 અને સોનાનો 24 કેરેટ 1 તોલાનો ભાવ રૂા.1,02,240 પહોંચ્યો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ અને યુએસ સેન્ટ્રલ બેંક યુએસ ફેડરલ રિઝર્વના…
View More મધ્યપૂર્વમાં ભડકાથી સોના-ચાંદીના ભાવ લાલચોળIIM અમદાવાદમાં એન્જિનિયરિંગનું વર્ચસ્વ ઘટ્યું, 2025 બેચમાં 50% નોન-એન્જિનિયર વિદ્યાર્થીઓ
ગયા વર્ષે 61% વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કરીને પ્રવેશ મેળવ્યો હતો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (PGP) ની 62મી બેચમાં એન્જિનિયરિંગ સ્નાતકોનું…
View More IIM અમદાવાદમાં એન્જિનિયરિંગનું વર્ચસ્વ ઘટ્યું, 2025 બેચમાં 50% નોન-એન્જિનિયર વિદ્યાર્થીઓમાધવરાવ સિંધિયા સ્ટેડિયમનું રૂા. .4.83 કરોડના થશે નવિનીકરણ
જૂનું બિલ્ડિંગ તોડી ચાર માળનું જીમ, ચેન્જિંંગ રૂમ સહિતની સુવિધાવાળું પેવેલિયન બનાવશે શહેરને ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ભેટ મળતા રેસકોર્સ ખાતે આવેલ શહેરનું પ્રથમ માધવરાવ સિંધિયા સ્ટેડિયમની…
View More માધવરાવ સિંધિયા સ્ટેડિયમનું રૂા. .4.83 કરોડના થશે નવિનીકરણએરપોર્ટ પાસે નિર્ધારિત મર્યાદાથી ઊંચી ઈમારતો તોડી પડાશે
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ નવા ડ્રાફ્ટ નિયમો: ડીજીસીએ અથવા અધિકૃત અધિકારીને સત્તા અપાઈ અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાથી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં…
View More એરપોર્ટ પાસે નિર્ધારિત મર્યાદાથી ઊંચી ઈમારતો તોડી પડાશેઆગામી 24 કલાકમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. જેમાં આહવામાં 9.8 ઈંચ,…
View More આગામી 24 કલાકમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહીઇઝરાયલે ઇરાનના પરમાણુ રિએક્ટર પર કર્યો હુમલો, ઈરાને હોસ્પિટલ પર છોડી મિસાઈલ, ઇરાનનાં 639 લોકોનાં મોત
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. બંને બાજુથી ભીષણ હવાઈ હુમલા ચાલુ છે. આ દરમિયાન ઇઝરાયલે ઇરાનમાં અરાક હેવી વોટર રિએક્ટર પર…
View More ઇઝરાયલે ઇરાનના પરમાણુ રિએક્ટર પર કર્યો હુમલો, ઈરાને હોસ્પિટલ પર છોડી મિસાઈલ, ઇરાનનાં 639 લોકોનાં મોતભાવનગરના વેપારીએ બીટકોઇનમાં રોકાણથી તગડા નફાની લાલચમાં આવી એક કરોડ ગુમાવ્યા
શરૂઆતમાં વળતર આપ્યા બાદ રોકાણના નામે અલગ-અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઇ આચરી ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા યુવાન સાથે ટેલીગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક…
View More ભાવનગરના વેપારીએ બીટકોઇનમાં રોકાણથી તગડા નફાની લાલચમાં આવી એક કરોડ ગુમાવ્યાલખતરમાં આખલાએ શેરીમાં રમતા માસુમ બાળકને પછાડી ખુંદી નાખ્યો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, માતા સહિતની મહિલાઓએ આખલાને ભગાડી બાળકનો જીવ બચાવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં…
View More લખતરમાં આખલાએ શેરીમાં રમતા માસુમ બાળકને પછાડી ખુંદી નાખ્યોબાબરા પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર બે યુવાનોના કરૂણ મોત
બાબરા ભાવનગર રોડ પર હીરાની ઘંટીની સરાણ માંજીને બાઇક પર પરત આવી રહેલા બે યુવાનના બાઇકને ડમ્પરે ટક્કર મારી દેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત…
View More બાબરા પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર બે યુવાનોના કરૂણ મોતરાજકોટમાં કોરોનાએ બીજો ભોગ લીધો, વધુ 8 કેસ
ખાટકીવાસના વૃધ્ધાએ દમ તોડયો, બે બાળકો સહિત આઠને કોરોના વળગ્યો, કુલ આંકડો 200 નજીક કાળમુખા કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટ સહિત રાજ્યભરમાં અજગર…
View More રાજકોટમાં કોરોનાએ બીજો ભોગ લીધો, વધુ 8 કેસ