ઈરાન-ઈઝરાયલ વચ્ચે હાલમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને બદલો લેવા માટે ઈઝરાયલ પર હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયલ પર 70 બેલિસ્ટિક મિસાઈલ છોડી…
View More ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે હુમલો, ઇરાને 70 મિસાઇલો છોડી, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેરIsrael-Iran news
ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સાથે જ ક્રૂડ વાયદો 7% તૂટ્યો
પાંચ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી બ્રેન્ટ ક્રૂડ બેરલનાં ભાવમાં 7 ડોલરનો ઘટાડો ઈરાન અને ઇઝરાયલ બંને યુદ્ધવિરામ માટે સહમત થયા હોવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ…
View More ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સાથે જ ક્રૂડ વાયદો 7% તૂટ્યોઇઝરાયલે ઇરાનના પરમાણુ રિએક્ટર પર કર્યો હુમલો, ઈરાને હોસ્પિટલ પર છોડી મિસાઈલ, ઇરાનનાં 639 લોકોનાં મોત
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. બંને બાજુથી ભીષણ હવાઈ હુમલા ચાલુ છે. આ દરમિયાન ઇઝરાયલે ઇરાનમાં અરાક હેવી વોટર રિએક્ટર પર…
View More ઇઝરાયલે ઇરાનના પરમાણુ રિએક્ટર પર કર્યો હુમલો, ઈરાને હોસ્પિટલ પર છોડી મિસાઈલ, ઇરાનનાં 639 લોકોનાં મોતઇરાનના અણુમથકોને નિશાન બનાવવા અમેરિકા સીધો હુમલો કરશે?
ઇરાન અણુ બોંબ બનાવી રહ્યું નથી તેવી પોતાની જાસૂસી સંસ્થાનો રિપોર્ટ ટ્રમ્પે ફગાવ્યો સીબીએસ ન્યૂઝ સાથે વાત કરનારા અનેક સ્ત્રોતો અનુસાર, યુએસ પ્રમુખ ટ્રમ્પ ઈરાની…
View More ઇરાનના અણુમથકોને નિશાન બનાવવા અમેરિકા સીધો હુમલો કરશે?ટ્રમ્પની ધમકી બાદ ઇરાનના સુપ્રીમોને શૂરાતન ચડ્યું! યુધ્ધ શરૂ, હવે કોઇ દયા માયા નહીં
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ હવે યુદ્ધમાં પરિણમ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ યુદ્ધમાં ઝંપલાવવા માટે તલપાપડ થવાની સાથે જાણે કોઈ બહાનું…
View More ટ્રમ્પની ધમકી બાદ ઇરાનના સુપ્રીમોને શૂરાતન ચડ્યું! યુધ્ધ શરૂ, હવે કોઇ દયા માયા નહીંતહેરાન ખાલી કરવાની ધમકી સાથે ઇઝરાયલ ત્રાટકયું
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ લોકોને તહેરાન ખાલી કરવા જણાવ્યું: હુમલામાં ઈરાનના સીડીએસ માર્યા ગયા ઇઝરાયલી રક્ષામંત્રીએ ઇરાનને કડક ચેતવણી આપી છે કે જો તે ઇઝરાયલ…
View More તહેરાન ખાલી કરવાની ધમકી સાથે ઇઝરાયલ ત્રાટકયુંઇઝરાયલના ઇરાન પરના હુમલામાં બે કાશ્મીરી છાત્રોને ઇજા: 10,000 ભારતીયોને રેસ્કયુ કરાશે
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને ઇરાનમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. તેઓ ભારત પરત આવવા માટે મદદ માગી રહ્યા…
View More ઇઝરાયલના ઇરાન પરના હુમલામાં બે કાશ્મીરી છાત્રોને ઇજા: 10,000 ભારતીયોને રેસ્કયુ કરાશે‘નવી પદ્ધતિ’નો ઉપયોગ કરી ઈરાનનો વહેલી સવારે ઈઝરાયલ પર હુમલો
ઈઝરાયલના બંદરીય શહેર હાઈફાને નિશાન બનાવ્યું: વધુ ત્રણના મોત: તેલઅવીવમાં મિસાઈલો દેખાઈ, જેરુસલેમમાં વિસ્ફોટો સંભળાયા, ઈમારતોનો નાશ સોમવારે વહેલી સવારે થયેલા હુમલામાં ઇઝરાયલના તેલ અવીવ…
View More ‘નવી પદ્ધતિ’નો ઉપયોગ કરી ઈરાનનો વહેલી સવારે ઈઝરાયલ પર હુમલોઇઝરાયલ-ઇરાને ફરી આંતરરાષ્ટ્રીય સંગઠનોની લાચારી ઉજાગર કરી છે
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પત્યું નથી ત્યાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જંગનો નવો મોરચો ખૂલી ગયો છે. શુક્રવારે સવારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને અન્ય…
View More ઇઝરાયલ-ઇરાને ફરી આંતરરાષ્ટ્રીય સંગઠનોની લાચારી ઉજાગર કરી છે