બાબરાના ગરણીમાં ગુંદાળા રોડ પર આવેલા ભામણીયો વોકળામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગરણી ગામનાના ભરતભાઈ જીવરાજભાઈ ઘરેથી નીકળ્યા બાદ રાત્રે 10 વાગ્યા સુધી…
View More બાબરાના ગરણી ગામે વોકળામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોBABRA
બાબરાના ખંભાળામાં સગપણ ન થતા યુવાને ઝેરી દવા પી લીધી
બાબરા તાલુકામાં ખંભાળા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો મુજબ ખંભાળા ગામે રહેતા…
View More બાબરાના ખંભાળામાં સગપણ ન થતા યુવાને ઝેરી દવા પી લીધીકોટડાપીઠામાં પબજી ગેમ રમતા પુત્રને પિતાએ ઠપકો આપતા વખ ઘોળ્યું
શાપરમાં મોટાભાઈના વિરહમાં યુવાને ફિનાઈલ ગટગટાવી બાબરાના કોટડા પીઠા ગામે પબજી ગેમ રમતા પુત્રને પિતાએ કામ કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો પિતાના ઠપકાથી માઠું લાગી…
View More કોટડાપીઠામાં પબજી ગેમ રમતા પુત્રને પિતાએ ઠપકો આપતા વખ ઘોળ્યુંબાબરાના ચમારડીમાં હિટ એન્ડ રન : કાર અડફેટે બાઇક ચાલકનું મોત
બાબરા તાલુકાનાં ચમાડી ગામે રહેતા વૃધ્ધ 10 દીવસ પુર્વે પોતાનુ બાઇક લઇ પોતાની વાડી તરફ જઇ રહયા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત…
View More બાબરાના ચમારડીમાં હિટ એન્ડ રન : કાર અડફેટે બાઇક ચાલકનું મોતબાબરાના ફૂલઝર ગામે લગ્નના ફૂલેકામાં બે જૂથ વચ્ચે ધિંગાણું: એકની લોથ ધળી
ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુ:ખ મામલે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બન્ને પક્ષના કુલ આઠ ઘવાયા મોડી રાત્રે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: ઘવાયેલાઓને ગોંડલ, બાબરા…
View More બાબરાના ફૂલઝર ગામે લગ્નના ફૂલેકામાં બે જૂથ વચ્ચે ધિંગાણું: એકની લોથ ધળીબાબરા પંથકમાં ફઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી મામાની દીકરીને ગર્ભવતી બનાવી દીધી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં મામા-ફઈના સંતાનોના ભાઈ-બહેનના સબંધોને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ફઈના દીકરાએ મામાની દીકરી પર અવારનવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી…
View More બાબરા પંથકમાં ફઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી મામાની દીકરીને ગર્ભવતી બનાવી દીધીબાબરાના ખંભાળામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
કાલાવડના ભીમાના ગામે યુવાને ભૂલથી દવાવાળુ પાણી પી લેતા તબીયત લથડી બાબરાના ખંભાળા ગામે રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવાનનું…
View More બાબરાના ખંભાળામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંબાબરાની મહિલાને લોન અપાવવાના બહાને બેંકમાંથી રૂા.24.80 લાખ ઉપાડી લઇ ઠગાઇ
વાવડીના શખ્સે કોરા ચેકથી પૈસા ઉપાડી છેતરપિંડી કરી બાબરાની મહિલા સાથે લોન આપવાના બહાને ભાવનગરના વાવડીમાં રહેતા શખ્સે ડોક્યુમેન્ટ લઈ બેંક ખાતામાં રૂૂપિયા 24.80 લાખ…
View More બાબરાની મહિલાને લોન અપાવવાના બહાને બેંકમાંથી રૂા.24.80 લાખ ઉપાડી લઇ ઠગાઇબાબરા પંથકમાં દીકરી માની ક્ધયાદાન કરનાર શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુ
આરોપી અને મદદગારી કરનાર પત્ની સામે ફરિયાદ નોંધાવી બાબરા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે પુત્રી માની જે યુવતીનું ક્ધયાદાન કર્યું હતું, તે યુવતી લગ્ન બાદ…
View More બાબરા પંથકમાં દીકરી માની ક્ધયાદાન કરનાર શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુબાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યા
અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂૂ પીતા પકડાયા હોવાની વાત સામે આવી છે, દારૂૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય…
View More બાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યા