અકસ્માત સર્જી નાસવા જાય તે પહેલા જ લોકોએ કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો: બે બાળક સહિત ત્રણની હાલત ગંભીર રાજકોટમાં કેશરી હિન્દ પુલ પર ગઈકાલે…
View More ન્યાઝની પ્રસાદી લેવા ઉભેલા સાત લોકોને કારે ઉલાળ્યાભગવતીપરાની 50 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોત
હાર્ટ અટેકથી રાજકોટ શહેરમાં વધુ એક મોત નીપજ્યું છે.રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક 50 વર્ષના મહિલાને રાત્રિના સમયે છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે…
View More ભગવતીપરાની 50 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોતભાંગ-ગાંજાનાં છોડનું વાવેતર કરનાર ખેડૂતને શંકાનો લાભ આપી મુક્ત કરતી કોર્ટ
વિંછીયા તાલુકાના મોઢુકા ગામની સીમમાં વાડીમાં 205 કિલો ભાંગ-ગાંજાનાં છોડનું વાવેતર ઝડપાયાના કેસમાં ખાસ અદાલતે આરોપી ખેડૂતને શંકાનો લાભ આપી છૂટકારો ફરમાવ્યો છે. કેસની પ્રાપ્ત…
View More ભાંગ-ગાંજાનાં છોડનું વાવેતર કરનાર ખેડૂતને શંકાનો લાભ આપી મુક્ત કરતી કોર્ટનહેરુનગરના યુવાનનો વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રૈયા રોડ નહેરુનગર નજીક રહેતા યુવાને વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ…
View More નહેરુનગરના યુવાનનો વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ વેચાણ કરવાના ગુનામાં હિસ્ટ્રીશીટરની જમીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ
ઉનામાં 12.5 ગ્રામ મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ વેચાણ કરવાના ગુનામાં ઝડપાયેલા હિસ્ટ્રીશીટરની જમીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ, ઉના પોલીસે બાતમીના…
View More મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ વેચાણ કરવાના ગુનામાં હિસ્ટ્રીશીટરની જમીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટઅકસ્માતનું નાટક કરી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો
સ્કૂટર પર આવેલા શખસે વેપારી પાસેથી નુકશાન થયાનો ખર્ચ માંગી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા જીવરાજ પાર્કમાં કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતાં અને યુનિવર્સિટી રોડ પર…
View More અકસ્માતનું નાટક કરી પૈસા પડાવનાર આરોપી ઝડપાયોરાજકોટમાં મહિલાની હત્યાના ગુનામાં સૂત્રધારને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામે ચારિત્રની શંકાના આધારે મહિલાની હત્યાના ગુનામાં જેલ વાલે રહેલા રવિ નવઘણ સિંધવને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો…
View More રાજકોટમાં મહિલાની હત્યાના ગુનામાં સૂત્રધારને જામીન મુક્ત કરતી હાઇકોર્ટઆણંદપર બાઘીના યુવાનનું અચાનક બેભાન થતા મોત
કુવાડવાના આણંદ પર બાઘી ગામે રહેતા 38 વર્ષના યુવાનનું બેભાન થઈ જવાથી મોત નીપજ્યું હતું. આ અંગે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી. વધુ…
View More આણંદપર બાઘીના યુવાનનું અચાનક બેભાન થતા મોતરાઇડ્સ સંચાલકોની નારાજગી વચ્ચે મેળાની અન્ય કામગીરી ઝડપી કરવા કલેકટરનો આદેશ
લોકમેળા સમિતિની બેઠક યોજી સ્થિતિની કરી સમીક્ષા: સાંજે રાઇડ્સ સંચાલકો સાથે બેઠક, નકકર પરીણામ નહીં આવે તો વૈકલ્પિક વિચારણા કરવા સૂચના રાજકોટનાં લોકમેળામા આકરા નિયમો…
View More રાઇડ્સ સંચાલકોની નારાજગી વચ્ચે મેળાની અન્ય કામગીરી ઝડપી કરવા કલેકટરનો આદેશપનીર, ફરાળી લોટ, વિટામીન ટેબલેટ સહિતમાં મિલાવટ, 7 સેમ્પલ ફેલ
ભેળસેળિયા તત્વોને રૂા. 1.96 લાખનો દંડ કરી ફરી ગોરખધંધા કરવા માટે છોડી મુકાયા: અતુલ બેકરીમાં ફરિયાદના પગલે ચેકિંગ મનપાના ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ…
View More પનીર, ફરાળી લોટ, વિટામીન ટેબલેટ સહિતમાં મિલાવટ, 7 સેમ્પલ ફેલ