રામનાથ મહાદેવ મંદિર, આજી રિવરફ્રન્ટ, ગ્રીનઝોન અગ્નિકાંડ, પીપીપી અને ટાઉન પ્લાનિંગ સ્કીમોના ભ્રષ્ટાચાર સહિતના ધગધગતા કારણો સાથે ઠાલવ્યો વલોપાત, મહાનગરપાલિકાના શાસન સામે ગંભીર આરોપો…
View More ભાજપના આઇ.ટી. સેલના સહ કન્વિનરનું વિસ્ફોટક રાજીનામુંપુત્રીની છેડતી બાબતે ઠપકો આપતા પિતા ઉપર મામા-ભાણેજ સહિતનાનો હુમલો
મેટોડા જીઆઇડીસીનો બનાવ: ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં રહેતા આધેડે પુત્રીની છેડતી કરતા શખ્સને ઠપકો આપતા મામા-ભાણેજ સહિતના શખ્સોએ આધેડને ઇંટ વડે…
View More પુત્રીની છેડતી બાબતે ઠપકો આપતા પિતા ઉપર મામા-ભાણેજ સહિતનાનો હુમલોશાપરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ એસીડ ગટગટાવ્યું
આંબેડકરનગરમાં યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા યુવાને પત્ની સાથે ઝઘડો થતા લાગી આવવાથી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં…
View More શાપરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ એસીડ ગટગટાવ્યું‘મારી ડોલ પહેલા લે’ તેમ કહી કચરા ગાડીના ડ્રાઇવર ઉપર 3 શખ્સોનો હુમલો
ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના મવડી વિસ્તારના ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરમાં કોર્પોરેશનની કચરાગાડી કચરો લેવા માટે ગઇ હતી ત્યારે…
View More ‘મારી ડોલ પહેલા લે’ તેમ કહી કચરા ગાડીના ડ્રાઇવર ઉપર 3 શખ્સોનો હુમલોમિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોત
અઠવાડિયાની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો શહેરના રૈયારોડ પર આલાપ ગ્રીનસિટીમાં રહેતા નિવૃત શિક્ષક તેના મિત્રને દસ્તાવેજ કરાવવાનો હોવાથી સાક્ષી તરીકે સહી કરવા બાઇક…
View More મિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોતગાંધીનગરમાં વિપક્ષી નેતાને બંગલો ભાડે આપવાની સરકારે ના પાડી દેતા વિવાદ
ભાજપના નેતાઓને બારોબાર સરકારી બંગલા ફાળવી દેવાયાનો આક્ષેપ પાટનગર ગાંધીનગરમાં સરકારી બંગલાની ફાળવણીને લઈને વિધાનસભા વિપક્ષના નેતા અને સરકાર વચ્ચે લેટરવોર જામ્યો છે. તેનું કારણ…
View More ગાંધીનગરમાં વિપક્ષી નેતાને બંગલો ભાડે આપવાની સરકારે ના પાડી દેતા વિવાદરેસકોર્ષ પાર્કનો ફલેટ પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ
લક્ષ્મી સોસાયટીના વૃધ્ધાએ ભાડે આપેલો ફલેટ પચાવી પાડતા ગુનો નોંધાયો શહેરના રેસકોર્ષ પાર્કમાં વૃધ્ધાનો ફલેટ ભાડે રાખનાર મહિલાએ ફલેટ ખાલી નહીં કરી કબજો કરી લેતાં…
View More રેસકોર્ષ પાર્કનો ફલેટ પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદસિંચાઇ વિભાગના 110 ના.કાર્યપાલક ઇજનેરોને પ્રમોશન
નર્મદા, જળસંપતિ અને પાણી પૂરવઠા વિભાગે મોટો લીથો બહાર પાડયો, પાંચ કાર્યપાલકની બદલી ગુજરાત સરકારમાં ચાલીર હેલ બઢતી-બદલીના દોરમાં આજે સિંચાઇ ખાતામાં બદલી-બઢીતનો મોટો…
View More સિંચાઇ વિભાગના 110 ના.કાર્યપાલક ઇજનેરોને પ્રમોશનકોર્પોરેશનના શાસકો સામે કોંગ્રેસ પ્રમુખનું એલાન એ જંગ
અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર સામે લડતની જાહેરાત કરતા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા કાગળ પર રહેલી રામનાથ મંદિર અને આજી રિવરફ્રન્ટ યોજના માટે ભાજપ શાસકોને…
View More કોર્પોરેશનના શાસકો સામે કોંગ્રેસ પ્રમુખનું એલાન એ જંગસાપરાધ મનુષ્યવધના ગુનામાં ત્રણ આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અદાલત
શહેરના કુવાડવા રોડ પર ર016માં બાઈક અથડાવવાના મુદ્દે થયેલી હત્યાના ગુનાનો કેસ ચાલી જતા કોર્ટે વધુ એક આરોપીને સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ તકસીરવાન ઠરાવી…
View More સાપરાધ મનુષ્યવધના ગુનામાં ત્રણ આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અદાલત