સમયસર જથ્થો નહી પહોંચાડતા લાભાર્થીઓ અને રેશનીંગ દુકાનના સંચાલકો વચ્ચે ઘર્ષણ : નિયમોનો ઉલાળિયો કરનાર સામે બ્લેક લીસ્ટની કાર્યવાહી કરવા એસોસિએશનની માંગ ગુજરાતનાં લગભગ 3…
View More મનમાની કરતી એજન્સીઓ સામે પુરવઠા વિભાગના આંખ મિંચામણારામનાથપરામાં દારૂ પીવા રૂપિયા નહીં આપતા યુવાન ઉપર બે નસેડીનો ધોકા વડે હુમલો
શહેરમા કુબલીયાપરા વિસ્તારમા રહેતો યુવાન રામનાથપરા વિસ્તારમા હતો ત્યારે બે નસેડીએ દારૂ પીવાનાં રૂપિયા માંગી દારૂનાં નશામા યુવકને માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર…
View More રામનાથપરામાં દારૂ પીવા રૂપિયા નહીં આપતા યુવાન ઉપર બે નસેડીનો ધોકા વડે હુમલોલુખ્ખાઓ બેલગામ: જંગલેશ્ર્વરમાં હોટલ સંચાલકની કારમાં તોડફોડ
નામચીન શખ્સ સહિત આઠ લોકોની ટોળકીએ રાત્રે કુહાડી, ધારીયા અને તલવાર લઇ આતંક મચાવ્યો મોહરમ પર્વમાં ન્યાઝ દેવા બાબતે નામચીન શખ્સ સાથે બોલાચાલી થઇ હતી:…
View More લુખ્ખાઓ બેલગામ: જંગલેશ્ર્વરમાં હોટલ સંચાલકની કારમાં તોડફોડમાધાપર ચોકડી પાસે યુવકનો આર્થિક ભીંસથી આપઘાતનો પ્રયાસ
માધાપર ચોકડી પાસે રહેતા યુવાને આર્થીક ભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધુ હતુ.આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા…
View More માધાપર ચોકડી પાસે યુવકનો આર્થિક ભીંસથી આપઘાતનો પ્રયાસમેટોડામાં સ્કૂટરની ચાવી સંતાડી દેવા મુદે ઠપકો આપતા યુવક ઉપર સળિયાથી હુમલો
શહેરની ભાગોળે મોટેડોમા આવેલા રામ પાર્કમા ચાવી સંતાડી દેવા મુદે યુવાને ઠપકો આપતા પાડોશી શખસ સહીત ત્રણએ લોખંડનાં સળીયા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા…
View More મેટોડામાં સ્કૂટરની ચાવી સંતાડી દેવા મુદે ઠપકો આપતા યુવક ઉપર સળિયાથી હુમલોગોંડલ સાંઢીયા પુલ પાસે ચાલુ કારમાં આગ લાગી
ગોંડલ સાંઢીયા પુલ પાસે કારમાં લાગી આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો આ ઘટના…
View More ગોંડલ સાંઢીયા પુલ પાસે ચાલુ કારમાં આગ લાગીપતિની ઠંડે કલેજે હત્યા કરનાર પત્નીની જામીન અરજી નામંજુર કરતી અદાલત
જસદણના નાની લાખાવડમાં આવેલા હનુમાનપરામાં અનૈતિક સંબંધની શંકાએ પતિની હત્યા કરવાના ગુનામાં જેલ હવાલે રહેલી પત્નીની કોર્ટે જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ…
View More પતિની ઠંડે કલેજે હત્યા કરનાર પત્નીની જામીન અરજી નામંજુર કરતી અદાલતજાગનાથ પ્લોટમાં ગંગા એપાર્ટમેન્ટમાં PCBનો દરોડો, રૂપિયા 1.34 લાખનો દારૂ ઝડપાયો
શહેરના જાગનાથ પ્લોટમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટનાં બીજા માળે ફલેટ નં.201માં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડીને રૂા.1.34 લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે…
View More જાગનાથ પ્લોટમાં ગંગા એપાર્ટમેન્ટમાં PCBનો દરોડો, રૂપિયા 1.34 લાખનો દારૂ ઝડપાયોવધુ એક ગેરકાયદેસર હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ, 9ની ધરપકડ
ઉત્તરપ્રદેશના એજન્ટ મારફતે ગુજરાતના અનેક શોખીનોએ 7 લાખથી 11 લાખ રૂપિયામા નકલી હથિયાર લાઈસન્સ મેળવ્યાનો ઘટસ્ફોટ ગુજરાત એટીએસએ નાગાલેન્ડ અને મિઝોરમમાંથી હથિયારનાં બનાવટી લાયસન્સ રેકેટનો…
View More વધુ એક ગેરકાયદેસર હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ, 9ની ધરપકડચૈતર વસાવા માફી માગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર: સંજય વસાવા
સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને પત્ર લખ્યો દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ચાલી રહેલા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. તાલુકા પંચાયતના…
View More ચૈતર વસાવા માફી માગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર: સંજય વસાવા