ગોંડલ સાંઢીયા પુલ પાસે કારમાં લાગી આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો આ ઘટના ની જાણ ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટિમ ઘટના સ્થળે પોહચી હતી અને ફાયર વિભાગ દ્વારા આગ પર પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળયુ નથી આગની ઘટના પગલે સાંઢીયા પુલ પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ગોંડલ સાંઢીયા પુલ પાસે ચાલુ કારમાં આગ લાગી
ગોંડલ સાંઢીયા પુલ પાસે કારમાં લાગી આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો આ ઘટના…
