બોમ્બે હાઈકોર્ટે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અંગેની અરજી ફગાવી દીધી છે. અરજદારે માંગ કરી હતી કે સાંસદને વીર સાવરકર વિશે…
View More બોમ્બે હાઇકોર્ટની અરજદારને ફટકાર: શું તમને ખબર છે રાહુલ ગાંધી PM બનશે?રોગચાળો બેકાબૂ: વધુ એક પ્રૌઢનું ઝાડા-ઉલટીથી મોત
પ્રહલાદ પ્લોટની ઘટના: પ્રૌઢે સારવારમાં દમ તોડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે…
View More રોગચાળો બેકાબૂ: વધુ એક પ્રૌઢનું ઝાડા-ઉલટીથી મોતગ્રેજ્યુએશન કર્યુ છતાં પણ સારો પગાર નહીં મળતા યુવાનનો કટરથી ગળું કાપી આપઘાત
નાનમવા રોડ મેધમાયાનગરનો બનાવ, જમવા સમયે પરિવારજનો બોલાવવા ગયા ત્યારે યુવાન લોહીલુહાણ હાતલમાં પડ્યો હતો ચંદ્રેશનગર મેઈન રોડ પર મેઘમાયાનગરમાં રહેતાં રોહિત પ્રકાશભાઈ વોરા (ઉ.વ.23)એ…
View More ગ્રેજ્યુએશન કર્યુ છતાં પણ સારો પગાર નહીં મળતા યુવાનનો કટરથી ગળું કાપી આપઘાતભાઈને મળીને જામનગર જતાં વૃધ્ધા સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવ જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટ…
View More ભાઈને મળીને જામનગર જતાં વૃધ્ધા સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતબાળકોના વજન અને ઉંચાઇ મુદ્દે ડે.કમિશનરનું ક્રોસ ચેકિંગ
આંગણવાડીમાં રૂબરૂ જઇ તપાસ કરી, નંદનવન આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની હાજરી અને ઓપીડી રજિસ્ટરની કરી તપાસ મનપાની આંગણવાડીમાં બાળકોની હેલ્થ ચકાસણી દરમિયાન વજન, ઉંચાઇ સહિતની…
View More બાળકોના વજન અને ઉંચાઇ મુદ્દે ડે.કમિશનરનું ક્રોસ ચેકિંગTRP અગ્નિકાંડ: ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજી મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા ચીફ ફાયર ઓફિસર ખેરની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા ચીફ ફાયર…
View More TRP અગ્નિકાંડ: ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજી મંજૂર કરતી સુપ્રીમ કોર્ટરાજકોટ કલેક્ટર દ્વારા 600 મહેસૂલી અપીલનો નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ
અઠવાડિયામાં બે દિવસ સુનાવણી કરાશે, પુરવઠા વિભાગના 10 વિવાદી કેસો પણ ચાલશે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા મહેસૂલ વિભાગના 600 જેટલા પેન્ડિંગ કેસોનો…
View More રાજકોટ કલેક્ટર દ્વારા 600 મહેસૂલી અપીલનો નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશસાબર ડેરીમાં ભાવફેરની રકમ ચૂકવવા સપ્તાહમાં જાહેરાત
બે દિવસથી ચાલતું આંદોલન સમેટાશે, સહકાર મંત્રી સાથેની મુલાકાત બાદ ચેરમેન-એમ.ડી.ની જાહેરાત ગુજરાત મિરર, સાબરકાંઠા તા.16 સાબર ડેરીમાં દૂધના ભાવફેરની રકમ માટે દૂધ ઉત્પાદકો દ્વારા…
View More સાબર ડેરીમાં ભાવફેરની રકમ ચૂકવવા સપ્તાહમાં જાહેરાતગોકુલ સહિત 21 હોસ્પિટલ PMJ યોજનામાંથી સસ્પેન્ડ
ક્રાઈસ્ટ હોસ્પિટલ પણ ઝપટે ચડી, અમદાવાદ-સુરત-ગાંધીનગર-તાપી-છોટા ઉદેપુરની હોસ્પિટલો પર તવાઈ અમૂક હોસ્પિટલોએ સારવાર કરતા મોટી રકમના દાવા કર્યા, કેટલીકમાં બાળકોના મૃત્યુનું પ્રમાણ ઉંચું ગુજરાતમાં લોકોને…
View More ગોકુલ સહિત 21 હોસ્પિટલ PMJ યોજનામાંથી સસ્પેન્ડસૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતિના ચેરમેન પદે એન.બી. જેઠવાની નિયુક્તિ
સૌરાષ્ટ્ર ઝોનમાં ખાનગી શાળાઓની ફી નિયંત્રણ અંગે ભારે સમયથી અટવાયેલ પ્રક્રિયામાં અંતે પ્રગતિ નોંધાઈ છે. ગુજરાત સરકારે નિવૃત્ત જજ એન.બી. પીઠવાની FRC(ફી રેગ્યુલેશન કમિટી)ના સૌરાષ્ટ્ર…
View More સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતિના ચેરમેન પદે એન.બી. જેઠવાની નિયુક્તિ