0007 માટે પણ 11.22 લાખ, 9999 માટે રૂા. 4.43 લાખના ટેન્ડર ભરાયા ગુજરાતમા રિયલ એસ્ટેટ અને વાહન વેંચાણમા મંદીનાં રોદણા વચ્ચે રાજકોટ આરટીઓમાં ખુલેલી ફોર…
View More RTOમાં 0002 માટે રૂા.17 લાખની બોલીકાળીપાટ ગામે ખેતરમાં થાંભલા નાંખવાનું ન ગમતા પ્રૌઢ ઉપર કૌટુંબિક ભાઈએ ટ્રેક્ટર ચડાવી દીધું
બંને શેઢા પાડોશી હોય, આરોપીએ ટ્રેકટરથી થાંભલા પાડી નાખતા ડખ્ખો; ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે રહેતા પ્રૌઢ પોતાની વાડીએ ખેતરમાં થાંભલા નાખતા…
View More કાળીપાટ ગામે ખેતરમાં થાંભલા નાંખવાનું ન ગમતા પ્રૌઢ ઉપર કૌટુંબિક ભાઈએ ટ્રેક્ટર ચડાવી દીધુંસૌરાષ્ટ્ર હાઇસ્કૂલના 125મા સ્થાપના દિવસની 26મીએ થશે ઉજવણી
વિશ્ર્વનાં અનેક દેશોમાં ટોચ ઉપર પહોંચેલા અને ઉત્તમ પ્રદાન કરતા ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સત્વરે સંપર્કની વિગતો મોકલવા અનુરોધ જે સમયે ભારત સ્વતંત્ર…
View More સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના 125મા સ્થાપના દિવસની 26મીએ થશે ઉજવણીટોલટેકસ બંધ નહીં થાય તો રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામ
હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા બે દિવસનું અલ્ટિમેટમ: ફરીથી તંત્ર ટ્રાફિક જામ અટકાવવામાં નિષ્ફળ, વાહનોની લાંબી કતાર લાગતા કલાકો સુધી લોકો ગરમીમાં ફસાયા સમય મર્યાદા…
View More ટોલટેકસ બંધ નહીં થાય તો રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામહેમુગઢવી હોલ પાસે ખાણીપીણીની લારીવાળા સાથે 12.92 લાખની ઠગાઇ
નાસ્તો કરવા આવતા શખ્સ સામે મિત્રતા થઇ, પોતાના ડોક્યુમેન્ટ પર બે મોબાઇલ, વોશિંગ મશીન અને કારની લોન લઇ હપ્તા ભરવામાં હાથ ઉંચા કરી દીધા શહેરના…
View More હેમુગઢવી હોલ પાસે ખાણીપીણીની લારીવાળા સાથે 12.92 લાખની ઠગાઇરાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઇ ગયેલો આરોપી જામનગરમાંથી પકડાયો
રાજકોટ શહેરનાં અલગ અલગ ગુનામા સંડોવાયેલા આરોપીઓને પકડવા પેરોલ ફર્લો સ્કવોડ કાર્યરત છે. ત્યારે આજે રાજકોટ શહેરની ફેમીલી કોર્ટનાં ભરણપોષણનાં કેસમા જેલમા ગયેલા આરોપી જેલમાથી…
View More રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઇ ગયેલો આરોપી જામનગરમાંથી પકડાયોઆર્યનગર અને સ્વામિનારાયણનગરમાં જુગારનો દરોડો: 10 મહિલાઓ સહિત 16 ખૈલૈયા પકડાયા
રાજકોટ શહેરનાં સામાકાઠે આર્યનગર વિસ્તારમા અને માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમા આવેલા સ્વામીનારાયણ નગરમા જુગારનો દરોડો પડયો હતો. અને આ જુગારનાં દરોડામા 10 મહીલાઓ સહીત 16…
View More આર્યનગર અને સ્વામિનારાયણનગરમાં જુગારનો દરોડો: 10 મહિલાઓ સહિત 16 ખૈલૈયા પકડાયાસ્પામાં મહિલા સાથે ગાંધીગ્રામના શખ્સને પ્રેમ પાંગર્યો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડી
મહિલા પરિણીત અને બે સંતાનની માતા હોવા છતા આરોપી સાથે પત્નીની જેમ રહેતી હતી રાજકોટ શહેરનાં એક સ્પામા નોકરી કરતી મહીલાને સ્પામા આવતા એક શખસ…
View More સ્પામાં મહિલા સાથે ગાંધીગ્રામના શખ્સને પ્રેમ પાંગર્યો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડીTRP અગ્નિકાંડ કેસમાં 15 આરોપી સામે ચાર્જફ્રેમ
ગેમઝોનમાં ભભૂકેલી આગમાં 27 લોકોના મોત નીપજતા 16 જવાબદારો સામે ગુનો નોંધાયો’તો એટીપી ચૌધરી ઉપર કોર્ટે 20 હજારની કોસ્ટ નાખતા મુદત અરજી પાછી ખેંચી લીધી,…
View More TRP અગ્નિકાંડ કેસમાં 15 આરોપી સામે ચાર્જફ્રેમરેલનગરમાં માવતરે રહેતી પરિણીતાને જેટકોમાં નોકરી કરતા દારૂડિયા પતિનો ત્રાસ
રેલનગરમાં મૈશૂરભગત ચોકથી આગળ અતુલયમ ગ્રીન્સમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને એન્જીનીયર દારૂૂડીયો પતિ મારકુટ કરી માવતરે થી પૈસા લાવવા દબાણ કરતો હોય તેમજ નિવૃત શિક્ષક…
View More રેલનગરમાં માવતરે રહેતી પરિણીતાને જેટકોમાં નોકરી કરતા દારૂડિયા પતિનો ત્રાસ