ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર બાળાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી લઈ જનાર પર પ્રાંતીય શખ્સને તથા ભોગ બનનાર સગીરાને બીહાર રાજ્યના પશ્ચિમ…
View More ગોંડલના શેમળાથી અપહૃુત સગીરાને બિહારના ચંપારણથી મુક્ત કરાવતી પોલીસજામનગરમાં રિક્ષામાં બેસાડી પરપ્રાંતીય યુવકને લૂંટી લેનાર બે શખ્સો ઝડપાયા
જામનગર શહેરમાં લૂંટને અંજામ આપનાર બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા, મોબાઇલ ફોન તથા રીક્ષા મળી કુલ રૂૂ.58,800નો મુદ્દામાલ…
View More જામનગરમાં રિક્ષામાં બેસાડી પરપ્રાંતીય યુવકને લૂંટી લેનાર બે શખ્સો ઝડપાયાજામનગરમાં ફૂડશાખાએ 17 ખાદ્યપદાર્થોના નમૂના લીધા
શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની માંગ વધતાં જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 17 ફરાળી ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કર્યા છે. આ નમૂનાઓને પરીક્ષણ માટે…
View More જામનગરમાં ફૂડશાખાએ 17 ખાદ્યપદાર્થોના નમૂના લીધાદ્વારકામાં ચોરી પ્રકરણમાં મહિલાઓ સહિત સાત આરોપી ઝડપાયા
દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ…
View More દ્વારકામાં ચોરી પ્રકરણમાં મહિલાઓ સહિત સાત આરોપી ઝડપાયામાળિયા (મી)ના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચની ધરપકડ, CID ક્રાઈમની સઘન પૂછપરછ
મોરબીના ચકચારી વજેપર જમીન કોભાંડ કેસમાં આરોપી સરપંચ સાગર ફૂલતરીયાને સિઆઇડી ક્રાઈમ ટીમે દબોચી લઈને રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી હતી તે…
View More માળિયા (મી)ના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચની ધરપકડ, CID ક્રાઈમની સઘન પૂછપરછHIVગ્રસ્ત CRPFની મહિલાને પ્રમોશન આપવા હાઇકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટમાં HIV ગ્રસ્ત CRPF મહિલા કર્મચારીએ અરજી દાખલ કરી હતી જેમા બિમારીને લીધે તેનું પ્રમોશન અટકાવવામાં આવ્યું હોવાની રજૂઆત કરી હતી. હાઈકોર્ટે આ…
View More HIVગ્રસ્ત CRPFની મહિલાને પ્રમોશન આપવા હાઇકોર્ટનો આદેશઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં ગુજરાતના રાજ્યપાલનું નામ જોડાયું
ધનખડના સ્થાને બીજા જાટ નેતા આચાર્ય દેવવ્રત ઉપર ભાજપની નજર જગદીપ ધનખડના રાજીનામા બાદથી, આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે?…
View More ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં ગુજરાતના રાજ્યપાલનું નામ જોડાયુંમોરબીમાં ઇસુદાન ગઢવીની સભામાં લાફાવાળી
યુમના નદીની સમસ્યા અંગે સવાલ કરનારને માર પડ્યો, અત્યારે લાફા મારે છે તો સરકાર આવશે ત્યારે શું કરશે? પીડિતનો સવાલ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ…
View More મોરબીમાં ઇસુદાન ગઢવીની સભામાં લાફાવાળીપત્નીના અંગત વીડિયો વાયરલ કરનાર પતિને 25 હજારનો દંડ ફટકારતી હાઇકોર્ટ
સમાધાન બાદ હાઇકોર્ટમાં અરજી કરી સમય બગાડવા બદલ દંડ વડોદરામાં પતિ અને પત્ની વચ્ચે ઝગડા થતાં હતાં. જેથી પતિએ પત્નીના અંગત વીડિયો વાયરલ કરતાં પોલીસ…
View More પત્નીના અંગત વીડિયો વાયરલ કરનાર પતિને 25 હજારનો દંડ ફટકારતી હાઇકોર્ટઉદયપુરની હોટલમાં રેવ પાર્ટી કરતા સૌરાષ્ટ્રના 31 સહીત 51 યુવક યુવતી ઝડપાયા
પોલીસે દરોડો પાડતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો,ધરપકડથી બચવા યુવક-યુવતીઓ અગાશી ઉપર ચડી ગયા જન્મદિવસની પાર્ટીની આડમાં શરાબ-શબાબ અને ડ્રગ્સની પાર્ટી યોજાઈ હતી ઉદયપુરની એક હોટલમાં…
View More ઉદયપુરની હોટલમાં રેવ પાર્ટી કરતા સૌરાષ્ટ્રના 31 સહીત 51 યુવક યુવતી ઝડપાયા