કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે…
View More અમિત શાહ રક્ષાબંધન ગુજરાતમાં ઉજવશે, શુક્રવારથી 3 દી’ના કાર્યક્રમોહર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર ત્રણ તબક્કામાં ઉજવાશે સ્વાતંત્ર્ય પર્વ
આગામી 15 ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી શરૂૂ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રંગેચંગે થાય તે માટે રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય…
View More હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર ત્રણ તબક્કામાં ઉજવાશે સ્વાતંત્ર્ય પર્વસુરતમાં નોટબુક પર ભાજપના નેતાઓના ફોટા, અમારી સત્તા છે અમે કહેશું તેમજ થશે!
સુરત ભાજપના નેતાઓએ પોતાના ગોડફાધર અને નેતાઓની વાહવાહી કરવામાં હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી. સુરત શિક્ષણ સમિતિના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે.…
View More સુરતમાં નોટબુક પર ભાજપના નેતાઓના ફોટા, અમારી સત્તા છે અમે કહેશું તેમજ થશે!હર હર મહાદેવના નાદ સાથે કામનાથ મહાદેવની 76મી વરણાગી નીકળી
બેડીનાકા સ્થિત 146 વર્ષ પૌરાણિક શ્રી કામનાથ મહાદેવનો 76મો પાટોત્સવ ઉજવાઈ ગયો. લઘુરૂદ્રાભિષેક પૂજન, ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું. કામનાથ મહાદેવની વરણાગી અને ફૂલેકું કામનાથ મહાદેવના…
View More હર હર મહાદેવના નાદ સાથે કામનાથ મહાદેવની 76મી વરણાગી નીકળીPh.d. કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે, કોંગ્રેસના મહિલા કાર્યકરના આક્ષેપથી ખળભળાટ
સૌરાષ્ટ્ર યુનિ.માં છેલ્લા બે વર્ષથી પીએચડીની પરીક્ષા નહીં લેવાતા ગઈકાલે એન.એસ.યુ.આઈ.ના પ્રતિનિધિ મંડળ સાથે રજૂઆત કરવા ગયેલી વિદ્યાર્થીનીએ કુલપતિ સમક્ષ એક ચોંકાવનારી રજૂઆત કરી હતી.…
View More Ph.d. કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે, કોંગ્રેસના મહિલા કાર્યકરના આક્ષેપથી ખળભળાટLICએ મૃતકોના પરિવારને વીમાની રકમ છ ટકા વ્યાજ સાથે બે માસમાં ચૂકવવા ગ્રાહક ફોરમનો હુકમ
એલઆઇસી પોલિસીધારકના મૃત્યુ અંગે આવક કરતા વધુ રકમની પોલિસીનું કારણ આપી વીમાની રકમ નહિ ચૂકવવા મામલે ગ્રાહક ફોરમે મૃતકના વારસદારોને એક કરોડની વીમાની રકમ…
View More LICએ મૃતકોના પરિવારને વીમાની રકમ છ ટકા વ્યાજ સાથે બે માસમાં ચૂકવવા ગ્રાહક ફોરમનો હુકમઘટનાના 30 દી’ માં RTI થાય તો પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સાચવવા પડશે
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં CCTV ફરજિયાત લગાડવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત જે પોલીસ સ્ટેશનમાં CCTV ના લગાડ્યા હોય અને લગાડ્યા હોય…
View More ઘટનાના 30 દી’ માં RTI થાય તો પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સાચવવા પડશેજલારામ ફરસાણમાં ફરાળી પેટીસમાં મકાઇના લોટની ભેળસેળ ઝડપાઇ
90 કિલો ફરાળી પેટીસનો નાશ કરાયો: પાંચ દુકાનેથી ફરાળના નમૂના લેવાયા શ્રાવણ માસ નિમિત્તે ફારાળી ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ…
View More જલારામ ફરસાણમાં ફરાળી પેટીસમાં મકાઇના લોટની ભેળસેળ ઝડપાઇઓપરેશન સિંદૂરની ચર્ચા માગીને વિપક્ષે પોતાની ફજેતી કરાવી: મોદી
એનડીએ સાંસદોની બેઠકમાં મોદીનું સન્માન, અભિનંદન: પહેલગામ હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલિ; ભારતીય સેનાના શૌર્યને, પાક.ને બેનકાબ કરવા ગયેલા પ્રતિનિધિ મંડળોની કામગીરીને બિરદાવતા ઠરાવો પસાર કરાયા સંસદ…
View More ઓપરેશન સિંદૂરની ચર્ચા માગીને વિપક્ષે પોતાની ફજેતી કરાવી: મોદીઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, ઘરો-હોટલો તણાઇ ગયા: અનેક લોકો લાપતા
ખીરગંગા નદીમાં અચાનક પૂર આવતા પહાડ ધસતાં ધરાલી ગામ પર ભેખડો પડી, ઇમર્જન્સી જાહેર: રાહત કાર્ય માટે આર્મી, પોલીસ અને SDRF-NDRFની ટીમો ઉતારાઇ ઉતરાખંડ રાજયમાં…
View More ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, ઘરો-હોટલો તણાઇ ગયા: અનેક લોકો લાપતા