સામાજિક દૂષણ બની ગયેલા વ્યાજખોરીના અજગરભરડાએ વેપારીનો માળો વિખેરી નાખ્યો છે. ઉપલેટાથી વ્યાજખોરોના ડરથી ભાગીને હિજરત કરી કુતિયાણા રહેવા ગયેલા વેપારીએ વ્યાજ ખોરોના ત્રાસ અને…
View More ઉપલેટામાં વ્યાજખોરોના ત્રાસથી કુતિયાણાના વેપારીનો આપઘાતપતિના મૃત્યુના 18 મહિના પછી છૂટાછેડા રદ
વિધવાનો દરજ્જો અને મિલકત પર અધિકાર આપતી હાઇકોર્ટ, ફેમિલી કોર્ટનો હુકમ રદ ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક અપીલના ચુકાદામાં પુરુષના મૃત્યુ પછી તેના છૂટાછેડાને રદ કરી…
View More પતિના મૃત્યુના 18 મહિના પછી છૂટાછેડા રદવરસાદને લીધે રદ કરાયેલ GPSCની પ્રિલીમ પરીક્ષા રવિવારે ફરી યોજાશે
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ પ્રિલિમિનરી કોમન જનરલ સ્ટડીઝ પરીક્ષા માટે સુધારેલી તારીખ જાહેર કરી છે, જે અગાઉ 26 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી…
View More વરસાદને લીધે રદ કરાયેલ GPSCની પ્રિલીમ પરીક્ષા રવિવારે ફરી યોજાશેટેન્કર અડફેટે વેપારીનું મૃત્યુ, હોસ્પિટલે પહોંચેલા ભાઈના ખિસ્સામાં મોબાઈલ ફાટયો
જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગેસનો બાટલો ભરાવવા જઇ રહેલા કટલેરીની દુકાન ચલાવતો વેપારી નવાગઢ ચોકડી પાસે પહોંચ્યો ત્યારે…
View More ટેન્કર અડફેટે વેપારીનું મૃત્યુ, હોસ્પિટલે પહોંચેલા ભાઈના ખિસ્સામાં મોબાઈલ ફાટયોબેંક લોનના હપ્તા ચડી જતા કારખાનેદારે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલ નવા ગણેશનગરમાં રહેતા કારખાનેદારે લોનના હપ્તા ચડી જતા કોરાટ ચોક પાસે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને…
View More બેંક લોનના હપ્તા ચડી જતા કારખાનેદારે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસરાજકોટ-જેતપુર હાઇવે પર 50થી વધુ હોટલો-ધાબા તોડી પડાયા
નેશનલ હાઇવે ઓથોરિટીની મેગા ડ્રાઇવ, લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણોનો કડૂસલો રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ખડકાયેલા હોટલ-ધાબા સહિતના 50 જેટલા કોમર્શિયલ…
View More રાજકોટ-જેતપુર હાઇવે પર 50થી વધુ હોટલો-ધાબા તોડી પડાયારાજકુમાર જાટ કેસમાં CCTV મુદ્દે તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેના પુત્ર ગણેશ ગોંડલની સંડોવણીના આક્ષેપવાળા રાજકુમાર જાટના હત્યા કેસની તપાસ CBIને સોંપવા મામલે થયેલી પિટિશનમાં વધુ સુનાવણી હાથ ધરાઈ…
View More રાજકુમાર જાટ કેસમાં CCTV મુદ્દે તપાસ કરવા હાઇકોર્ટનો આદેશરખડતા કુતરાની સમસ્યા પર હાઇકોર્ટ દેખરેખ રાખશે
રાજ્યભરમાં આવારા કૂતરાની સમસ્યાને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટના આદેશોના અમલીકરણની દેખરેખ શરૂૂ કરી છે. કોર્ટે આ બાબતે આગળની સુનાવણી 4 ઓગસ્ટે નક્કી કરી છે. ત્યાં…
View More રખડતા કુતરાની સમસ્યા પર હાઇકોર્ટ દેખરેખ રાખશેશહેરમાં બાળભિક્ષુકો અંગે ચેકિંગ, 8ને મુક્ત કરાવાયા
શહેરમાં બોલપેન કે બુક્સ વેચવાના બહાને ચાર રસ્તા અને ટ્રાફિક સિગ્નલ પર હાથ લંબાવી ભિક્ષાવૃત્તિ કરતા બાળભિક્ષુકો અને અન્ય લોકોને મુક્ત કરાવવા માટે પોલીસ દ્વારા…
View More શહેરમાં બાળભિક્ષુકો અંગે ચેકિંગ, 8ને મુક્ત કરાવાયારાજકોટ જિલ્લામાંથી એક વર્ષમાં રૂા.30,500 કરોડની નિકાસ
રાજકોટ જિલ્લાને નિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે District as Export Hub (DEH) પહેલ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા નિકાસ પ્રોત્સાહન સમિતિ (DEPC)ની…
View More રાજકોટ જિલ્લામાંથી એક વર્ષમાં રૂા.30,500 કરોડની નિકાસ