રાજકોટ જિલ્લાની શિક્ષણાધિકારી કચેરી ફરી વખત વિવાદોના વમળમાં આવી છે. કાયમી અધિકારી નહીં હોવાથી મહત્ત્વના કામો થતા નથી અને ઇન્ચાર્જનો ડર નહીં હોવાથી રાજકોટ જિલ્લા…
View More ઇન્ચાર્જ DEOનો ડર નથી, સ્ટાફ મનમાની કરતો હોવાના આક્ષેપરાજકોટ ડેપોને ફાળવવામાં આવેલી નવી નકોર બસમાં સ્વચ્છતાનાં લીરા ઉડ્યા
તાજેતરમાં રાજ્યભરમાં કરોડોના ખર્ચે દરેક ડિવિઝનને અપાયેલી બસોમાં નવનિયુક્ત બસો રાજકોટ ડેપોને પણ ફાળવતા તાજેતરમાં નવી બસોના લોકાર્પણ નો કાર્યક્રમ રાજકોટ એસ.ટી બસપોર્ટ ખાતે યોજવામાં…
View More રાજકોટ ડેપોને ફાળવવામાં આવેલી નવી નકોર બસમાં સ્વચ્છતાનાં લીરા ઉડ્યાપતિએ તરછોડતા એકલવાયા જીવનથી કંટાળી પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
જુનાગઢની પરણીતાને દોઢ માસ પુર્વે પતિએ તરછોડી દેતા પરણીતા રાજકોટ આવી હતી . અને હુડકો ચોકડી પાસે કેશર હોટલમા કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતી હતી…
View More પતિએ તરછોડતા એકલવાયા જીવનથી કંટાળી પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસસોનાના ભાવ અને અમેરિકાના ટેરિફને કારણે ઇમ્પોર્ટમાં 70%નો ઘટાડો
એપ્રિલથી જુલાઇ દરમિયાન ગુજરાતમાં માત્ર 8.4 ટન સોનુ ઇમ્પોર્ટ થયું, 50 હજાર લોકોની રોજગારીને અસરની શક્યતા શનિવારે અમદાવાદમાં સોનાના ભાવ અભૂતપૂર્વ રૂૂ. 1,04,300 પ્રતિ 10…
View More સોનાના ભાવ અને અમેરિકાના ટેરિફને કારણે ઇમ્પોર્ટમાં 70%નો ઘટાડોસોરઠિયા વાડી સર્કલ પાસે બાઇક અડફેટે રાહદારી વૃધ્ધાનું મોત
શહેરમા કેવડા વાડીમા રહેતા વૃધ્ધા સોરઠીયા વાડીમા ખરીદી કરવા જતા હતા . ત્યારે પુવનપુત્ર ચોકમા અજાણ્યા બાઇક ચાલકે વૃધ્ધાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો ગંભીર…
View More સોરઠિયા વાડી સર્કલ પાસે બાઇક અડફેટે રાહદારી વૃધ્ધાનું મોતતહેવારો પૂર્વે પોલીસનું કોમ્બિંગ, પીધેલા અને છરી લઇ નીકળેલા 21 પકડાયા
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે ચેકીંગ હાથધરી નશોકરી વાન લઇને નીકળનારા તથા છરી સાથે તેમજ દેશી દારૂૂ સાથે મળી 21 શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી છે.…
View More તહેવારો પૂર્વે પોલીસનું કોમ્બિંગ, પીધેલા અને છરી લઇ નીકળેલા 21 પકડાયાઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર: ખડગેએ સાથી પક્ષોનો સંપર્ક કર્યો
ભાજપ ઉમેદવાર જાહેર કરે એ પછી નિર્ણય વિપક્ષના ભારત બ્લોકે આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર ઉતારવાનો નિર્ણય લીધો છે, જેમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે…
View More ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર: ખડગેએ સાથી પક્ષોનો સંપર્ક કર્યોલોકમેળાનું ગુરુવારે રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન
મોટાભાગની રાઇડ્સ ગોઠવાઇ ગઇ, માર્ગ-મકાન વિભાગ દ્વારા ચકાસણી બાદ અપાશે ફાઇનલ મંજૂરી રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર શૌર્યનો સિંદૂર લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી…
View More લોકમેળાનું ગુરુવારે રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટનકાલે ભવ્ય તિરંગાયાત્રા, વોર્ડવાઇઝ તિરંગા વિતરણનો પ્રારંભ
સરદાર પટેલની પ્રતિમાથી ગાંધીજીની પ્રતિમા સુધીનો રૂટ, મેડિકલ-ફાયર ટીમો તૈનાત રહેશે ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની…
View More કાલે ભવ્ય તિરંગાયાત્રા, વોર્ડવાઇઝ તિરંગા વિતરણનો પ્રારંભલોકસભામાં સુધારેલું આવક વેરા બિલ રજૂ: સિલેકટ સમિતિની તમામ ભલામણોનો સ્વીકાર
કાયદાકીય જોગવાઈનું સચોટ અર્થઘટન કરાયાનો નાણામંત્રીનો દાવો નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે (11 ઓગસ્ટ, 2025) નસ્ત્રપસંદગી સમિતિની લગભગ બધી ભલામણો શામેલ કર્યા પછી લોકસભામાં સુધારેલ આવકવેરા…
View More લોકસભામાં સુધારેલું આવક વેરા બિલ રજૂ: સિલેકટ સમિતિની તમામ ભલામણોનો સ્વીકાર