સાનિયા જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઇની પૌત્રી છે ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અને ક્રિકેટર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. 25 વર્ષીય અર્જુને…
View More સચિન તેંડુલકરના પુત્ર અર્જુને બાળપણની મિત્ર સાથે સગાઇ કરીસ્વિમસૂટ કિલરને ઝડપવા ઇન્સ્પેક્ટર ઝેન્ડે બનીને આવશે મનોજ બાજપાઇ
5 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે એક કુખ્યાત સ્વિમસૂટ કિલર તિહાડ જેલમાંથી ફરાર થઈ જાય છે ત્યારે મુંબઈનો એક નીડર પોલીસ-ઇન્સ્પેક્ટર તેને પકડવાનું નક્કી કરે…
View More સ્વિમસૂટ કિલરને ઝડપવા ઇન્સ્પેક્ટર ઝેન્ડે બનીને આવશે મનોજ બાજપાઇOMG, 50 ઓવરની મેચ માત્ર પાંચ બોલમાં જ ખતમ
અન્ડર 19 વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની ટીમ માત્ર 23 રનમાં ઓલઆઉટ ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે. તેમાં ક્યારે શું થઈ જાય તેનો અંદાજ ન લગાવી…
View More OMG, 50 ઓવરની મેચ માત્ર પાંચ બોલમાં જ ખતમBCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં નવા કોચિંગ સ્ટાફની નિમણૂક કરશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે નવા કોચિંગ સ્ટાફની ભરતી માટે આગળ આવી છે. હાલમાં COEમાં બોલિંગ કોચ, બેટિંગ કોચ…
View More BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં નવા કોચિંગ સ્ટાફની નિમણૂક કરશેઓપરેશન સિંદૂરનો KBC ઉપર પ્રચાર? ઉગ્ર વિવાદ
કર્નલ સોફિયા અને વ્યોમિકાને ટીવી શોમાં આવવાની મંજૂરી કોણે આપી ? સોશિયલ મીડિયામાં ઘમાસાણ કૌન બનેગા કરોડપતિ (ઊંઇઈ) 17ના સ્વતંત્રતા દિવસના વિશેષ એપિસોડમાં સેનાના ખાસ…
View More ઓપરેશન સિંદૂરનો KBC ઉપર પ્રચાર? ઉગ્ર વિવાદચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદ
પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર અને બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ સ્થગિત કરવા મુદ્દે ભારતને ધમકી આપી એ વાત તાજી છે ત્યાં હવે પાકિસ્તાનના વડા…
View More ચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદશિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીનો ફરિયાદ…
View More શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો‘મારા જીવને જોખમ..’, પુણે કોર્ટમાં રાહુલ ગાંધીનો મોટો દાવો
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે તેમના જીવને જોખમ છે. આ અરજી સાવરકર પરની તેમની ટિપ્પણી સંબંધિત…
View More ‘મારા જીવને જોખમ..’, પુણે કોર્ટમાં રાહુલ ગાંધીનો મોટો દાવોવિપક્ષની 124 નોટઆઉટ પોસ્ટર ગર્લ 35 વર્ષની નીકળી
લાંબા આયુષ્યના રેકોર્ડ કરતા વધુ વયની બે મહિલા મળી: મિંતાદેવીએ દોષનો ટોપલો ચૂંટણી પંચ પર ઢોળ્યો: તંત્રએ ટાઇપોગ્રાફીક ભુલ ગણાવી બિહારમાં ચાલી રહેલા ખાસ સઘન…
View More વિપક્ષની 124 નોટઆઉટ પોસ્ટર ગર્લ 35 વર્ષની નીકળીકોન્સ્ટિટયુશન કલબની ચૂંટણીમાં બલિયાનને હરાવતા રૂડી
ગઇકાલે કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. તેના પરિણામો આવી ગયા છે. ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂૂડીએ સેક્રેટરી પદ માટે ચૂંટણી જીતી…
View More કોન્સ્ટિટયુશન કલબની ચૂંટણીમાં બલિયાનને હરાવતા રૂડી