અનેક ઘરો-દુકાનોમાં પાણી ધુસ્યા, ખેતીમાં વ્યાપક નુકસાન, દરિયો પણ તોફાની બન્યો રાજ્યના 82 તાલુકાઓમાં મેઘમહેર, વેરાવળ, કોડીનાર, ગીર ગઢડા, ઉના, તાલાલા, ડીસા, વાપી, નવસારીમાં 2થી…
View More સુત્રાપાડામાં 11॥ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારરજનીકાંતની ‘કુલી’ની પાંચ દિવસમાં ડબલ સેન્ચુરીથી પણ વધુ કમાણી
સુપરસ્ટાર રજનીકાંતની કુલી 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પહેલા જ શોથી જ સિનેમાઘરોમાં દર્શકોની ભારે ભીડ જામી હતી. લોકોને કુલી પાસેથી પણ ઘણી…
View More રજનીકાંતની ‘કુલી’ની પાંચ દિવસમાં ડબલ સેન્ચુરીથી પણ વધુ કમાણીધુરંધર ફિલ્મના શૂટિંગ દરમિયાન 100થી વધુને ફૂડ પોઇઝનિંગ
બોલિવૂડ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જેમાં એક એવી દુર્ઘટના થઈ છે કે જેણે બધાને…
View More ધુરંધર ફિલ્મના શૂટિંગ દરમિયાન 100થી વધુને ફૂડ પોઇઝનિંગઅમદાવાદના ડેન્ટલ સર્જનને સર રવિન્દ્ર જાડેજાએ આપી જર્સીની ભેટ
અમદાવાદના ડેન્ટલ સર્જન અને ક્રિકેટ પ્રેમી ડો. બ્રિજેશ પટેલને ICCના નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તરફથી એક ખાસ ભેટ મળી હતી. તાજેતરમાં ઇંગ્લેન્ડમાં પૂરી…
View More અમદાવાદના ડેન્ટલ સર્જનને સર રવિન્દ્ર જાડેજાએ આપી જર્સીની ભેટગાંધી સિરીઝનું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રીમિયર
હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત, પ્રતીક ગાંધીની મુખ્ય ભૂમિકા એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની બહુ પ્રતીક્ષિત આંતરરાષ્ટ્રીય સિરીઝ ગાંધી (Gandhi Series ) નો 2025ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF…
View More ગાંધી સિરીઝનું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રીમિયરહવે મને પેન્ટ પહેરવામાં પણ તકલીફ પડે છે, અમિતાભની વાસ્તવદર્શી પોસ્ટ
અમિતાભ બચ્ચન 82 વર્ષના છે અને તેઓ આ ઉંમરે પણ કામ કરી રહ્યા છે. આ ઉંમરે પણ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ તેમની ચપળતા અને…
View More હવે મને પેન્ટ પહેરવામાં પણ તકલીફ પડે છે, અમિતાભની વાસ્તવદર્શી પોસ્ટઉપરાષ્ટ્રપતિ પદે રાધાકૃષ્ણનનો વિજય નિશ્ર્ચિત, છતાં સર્વસંમતીથી ચૂંટાય તે વધુ જરૂરી
જગદીપ ધનખડે ખાલી કરેલા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ અંતે પોતાના ઉમેદવાર નક્કી કરી દીધા અને બીજાં બધાં નામ કોરાણે મૂકીને મહારાષ્ટ્રના…
View More ઉપરાષ્ટ્રપતિ પદે રાધાકૃષ્ણનનો વિજય નિશ્ર્ચિત, છતાં સર્વસંમતીથી ચૂંટાય તે વધુ જરૂરીમુંબઇમાં 84 કલાકમાં 20 ઇંચ; 7નાં મોત, નાંદેડમાં હજુ 200 ફસાયા
વિદર્ભમાં બે લાખ હેકટર જમીન પર પાકનો નાશ, અલમટ્ટી ડેમની ગંભીર સ્થિતિ, હજુ ભારે વરસાદની ચેતવણી છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે દેશનું આર્થિક શહેર…
View More મુંબઇમાં 84 કલાકમાં 20 ઇંચ; 7નાં મોત, નાંદેડમાં હજુ 200 ફસાયા3 Idiotsના ફેમ એક્ટર અચ્યુત પોતદારનું અવસાન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
બોલીવૂડની દુનિયામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા અચ્યુત પોટદારનું 91 વર્ષની વયે અવસાન થયું છે. 18 ઓગસ્ટના રોજ…
View More 3 Idiotsના ફેમ એક્ટર અચ્યુત પોતદારનું અવસાન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસચોમાસાની પુરાંત ધોવાઈ ગઈ: હવે સરેરાશ વરસાદ
ભારતમાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં 561.8 મીમી વરસાદ પડ્યો છે, જે સમાન સમયગાળા માટે લાંબા ગાળાના સરેરાશ કરતા 0.1 મીમી ઓછો 30 જૂનના રોજ, વરસાદની…
View More ચોમાસાની પુરાંત ધોવાઈ ગઈ: હવે સરેરાશ વરસાદ