પર્યુષણ પર્વ નિમિતે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મચ્છી, મટન અને ચીકનના વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતુ હોવાનુ જાહેરનામુ આજ રોજ પ્રસિદ્ધ…
View More પર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા આદેશબજરંગવાડીમાંથી મહિલા પિસ્તોલ સાથે ઝડપાઇ, કુખ્યાત શખ્સના પત્ની-પુત્રનું નામ ખુલ્યું
ત્રણેયની ધરપકડ, યાકુબની પત્નીને રાજકોટ જિલ્લામાંથી એક વર્ષથી હદપાર કરી હોવા છતા તેના ઘરેથી મળી આવતા ગુનો નોંધાયો હથિયારનો શોખીન યાકુબનો પુત્ર પિસ્તોલ સાથે ફરતો…
View More બજરંગવાડીમાંથી મહિલા પિસ્તોલ સાથે ઝડપાઇ, કુખ્યાત શખ્સના પત્ની-પુત્રનું નામ ખુલ્યુંલોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયા
ભારે ભીડનો લાભ લઇ ચોર-ચક્કાઓએ તહેવાર ઉજવ્યા, ત્રણ ચેઇન સ્નેચર મહિલા ઝડપાઇ, 50 શકમંદોને ઉઠાવી મહેમાનગતિ કરાવતી પોલીસ રાજકોટના શૌર્યનું સિંદૂર લોકમેળા ભીડનો લાભ લઇ…
View More લોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયામહારેલીનો જંગ છેડે તે પહેલાં જ માજી સૈનિકોની અટકાયત
પડતર પ્રશ્ર્નો અંગે ગાંધીનગરમાં આંદોલનનો આજે 23મો દિવસ: પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ‘ઓપરેશન અનામત’ આંદોલન આજે 23મા દિવસે પણ…
View More મહારેલીનો જંગ છેડે તે પહેલાં જ માજી સૈનિકોની અટકાયતરાજકોટ વિભાગની વાંકાનેર વચ્ચે દોડતી વધુ એક બસમાં સાફ-સફાઇનો અભાવ
ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભર્યા અને બસમાં ગંદકીના ગંજની ફરિયાદ તાજેતરમાં સાતમ આઠમ અને રક્ષાબંધનના ત્યૌહારો દરમિયાન એસ.ટી તંત્રમાં ભારે ભીડ જોવા મળી હતી અને હકડેઠઠ…
View More રાજકોટ વિભાગની વાંકાનેર વચ્ચે દોડતી વધુ એક બસમાં સાફ-સફાઇનો અભાવપાટીદાર ચોકથી કણકોટ સુધીનાં રસ્તા પરથી ડામર જ ગાયબ
માત્ર ત્રણ જ મહિનામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો: રસ્તો નહીં બને તો ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી આપતા નરેન્દ્ર રાઠોડ ભંગાર થયેલા રોડ રસ્તાથી લોકો ત્રાહીમામ પોકારી…
View More પાટીદાર ચોકથી કણકોટ સુધીનાં રસ્તા પરથી ડામર જ ગાયબશાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ
ઉમેદવારો 26મી સુધી રજિસ્ટ્રેશન કરી શકશે: 21થી 26 હજાર મહેનતાણું મળશે ગુજરાત મિરર, ગાંધીનગર,તા.19 રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન…
View More શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભમાગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલુ રાખવા ટાટ ઉમેદવારોની ચીમકી
ગુજરાતમાં શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા હજારો TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં તેમની પડતર માંગણીઓને લઈને ઉગ્ર આંદોલન કર્યું. છેલ્લા દસ વર્ષથી ભરતીની રાહ જોઈ રહેલા આ…
View More માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલુ રાખવા ટાટ ઉમેદવારોની ચીમકીતહેવારોમાં સહેલાણીઓનો ઉત્સાહ ટ્રાફિકજામમાં અટવાયો
રાજકોટ-જેતપુર હાઇવે ઉપર સતત ચાર દિવસ રહ્યો ટ્રાફિકજામ, લોકો ત્રણ-ત્રણ કલાક સુધી ફસાયેલા રહ્યા ભાંગેલા રસ્તાઓના કારણે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વાહનચાલકો ફસાયા, તંત્રની તમામ વ્યવસ્થાઓ…
View More તહેવારોમાં સહેલાણીઓનો ઉત્સાહ ટ્રાફિકજામમાં અટવાયોખેડૂતોના ખાતરનું બારોબાર વેચાણ, 904માંથી 54 કેન્દ્રો પર બિલ જ ન હતા, 138ના સ્ટોકમાં ગોટાળા
રાજ્યમાં સબસિડીવાળા ખાતરમાં થયેલા ગોટાળા મુદ્દે મોટો ખુલાસો થયો છે વડાલીની મહેતા મોટર્સ દ્વારા સબસિડીવાળું ખાતર બારોબર વેચી માર્યું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.…
View More ખેડૂતોના ખાતરનું બારોબાર વેચાણ, 904માંથી 54 કેન્દ્રો પર બિલ જ ન હતા, 138ના સ્ટોકમાં ગોટાળા