8 માસ બાદ બહાર આવશે, એક વર્ષમાં તમામ રકમ ચુકવવાની રહેશે ગુજરાતના ચર્ચિત BZ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા 8 મહિને જેલમાંથી બહાર આવશે.…
View More BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટ દ્વારા જામીનસફાઇ કામદારોના પગારમાંથી પીએફના નામે મોટી ગોલમાલ
એજન્સી દર મહિને પગારમાંથી મોટી રકમ કાપી પરત ન કરતી હોવાની યુનિયનની ડે.કમિશનરને રજૂઆત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતીથી ફરજ બજાવતા સફાઇ કામદારોના પગાર માંથી પીએફ અને…
View More સફાઇ કામદારોના પગારમાંથી પીએફના નામે મોટી ગોલમાલસેક્રેટરી રૂપારેલિયાની ઇ.ચા.સહાયક કમિશનર તરીકે નિમણૂક
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિભાગય અધિકારીઓની બદલીઓ થઇ રહી છે. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત મનપાના સેક્રેટરીને પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે. ગત સ્ટેન્ડિંગમાં મનપાના…
View More સેક્રેટરી રૂપારેલિયાની ઇ.ચા.સહાયક કમિશનર તરીકે નિમણૂકરૂડામાં હપ્તા ન ભરનાર વધુ 12 અરજદારોની આવાસ ફાળવણી રદ
ઇસ્કોન મંદિર પાછળની આવાસ યોજનામાં તંત્રની કાર્યવાહી રાજકોટ શહેરી વિકાસસત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત MIG પ્રકારના ટી.પી.09 એફ.પી.20/એ,શિવશક્તિ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી,ડેકોરા વેસ્ટ હિલની…
View More રૂડામાં હપ્તા ન ભરનાર વધુ 12 અરજદારોની આવાસ ફાળવણી રદઆત્મિય વિદ્યાધામ-બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવા ચેરિટી કમિ.નો હુકમ
હરિધામ-સોખડાથી અલગ થઈને વચગાળાની રહેણાંક વ્યવસ્થા સમાપ્ત થઇ ગઈ હોવા છતાં કાનૂની દાવપેચ અજમાવીને આત્મીય વિદ્યાધામ, બાકરોલમાં રહેતાં પ્રબોધજીવન જુથને કાનૂની લડાઈમાં વધુ એક નિષ્ફળતા…
View More આત્મિય વિદ્યાધામ-બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવા ચેરિટી કમિ.નો હુકમગુજરાતમાં સરકાર-સંગઠનમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ
વડાપ્રધાનના પ્રવાસ બાદ ઝડપથી બદલાતો રાજકીય ઘટનાક્રમ સાંજે કેબિનેટની બેઠક, ટૂંક સમયમાં વિસ્તરણની વાતોથી ગાંધીનગરમાં વંટોળ ગુજરાતમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ બાદ અચાનક જ રાજકીય ગતિવિધીઓ…
View More ગુજરાતમાં સરકાર-સંગઠનમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂજમ્મુ-કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી ભારે તબાહી: પૂરના કારણે અનેક ઘરો તણાયા, ચારના મોત
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના થાથરી સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટનાથી ભારે તબાહી મચી છે. આ કુદરતી આફતને અનેક ઘરો તણાયા છે. જેના કારણે…
View More જમ્મુ-કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી ભારે તબાહી: પૂરના કારણે અનેક ઘરો તણાયા, ચારના મોતજસદણ નજીક જીનીંગ મિલમાં સુતેલી 6 વર્ષની બાળકી ઉપર ટ્રેકટર ફરી વળ્યું
જસદણ નજીક પાંચવડા રોડ ઉપર આવેલ હરે ક્રુષ્ણ કોટેક્ષ નામની જીનીંગ ફેક્ટરીમાં કપાસના ઢગલા પાસે સુતેલી 6 વર્ષની બાળકીને ટ્રેક્ટર ચાલકે કચડી નાખતા માસુમનું મોત…
View More જસદણ નજીક જીનીંગ મિલમાં સુતેલી 6 વર્ષની બાળકી ઉપર ટ્રેકટર ફરી વળ્યુંદ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરી
દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનના રહેણાંક મકાનમાં ભર બપોરના સમયે તસ્કરોએ ખાતર પાડી, બે કલાકના સમયગાળા દરમિયાન સોનાનો હાર, વીંટી, દાણો તેમજ રોકડ રકમ સહિત…
View More દ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરીશાપર-વેરાવળમાં પિતાએ દારૂની કૂટેવ મુકી દેવાનું કહેતા પુત્રએ એસિડ પીધું
શાપર વેરાવળમાં રહેતાં યુવકને પિતાએ ‘તારે બે દીકરી છે, તું દારૂ પીવાનું મુકી દે’ તેમ કહી ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રએ એસિડ…
View More શાપર-વેરાવળમાં પિતાએ દારૂની કૂટેવ મુકી દેવાનું કહેતા પુત્રએ એસિડ પીધું