છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતનો હુમલો

અટલ સરોવર પાસે બાઈકચાલકને આંતરી અજાણ્યા શખ્સોએ માર માર્યો શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતે છરી વડે…

View More છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતનો હુમલો

રાજકોટ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે રવિવારે વોટ ચોરી મુદ્દેની સભામાં હાજરી આપશે

ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતેના કાર્યક્રમના અનુસંધાનમાં આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરના સરદાર બાગ અતિથિ ગૃહ ખાતે એક પત્રકાર પરિષદનું…

View More રાજકોટ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે રવિવારે વોટ ચોરી મુદ્દેની સભામાં હાજરી આપશે

જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં રાજકોટના વકીલોની આવતીકાલે હડતાલ

હાઈકોર્ટ બાર એશોસીએશને કરેલા ઠરાવને ટેકો જાહેર કરી વિરોધ નોંધાવ્યો સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામાં આવી છે. જેમાં…

View More જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં રાજકોટના વકીલોની આવતીકાલે હડતાલ

આગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે મળેલી વાર્ષિક સામાન્યસભામાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોના આઈપીઓ લાવવાની આજે જાહેરાત કરી હતી. આ આઈપીઓ જાન્યુઆરીથી જૂન દરમિયાન આવી શકે છે…

View More આગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયા

રહેઠાણના દાખલા માટે આંગણવાડી ઉમેદવારોનો ભઠ્ઠાશેક

મામલતદાર કચેરીમાં કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભી રહેતી મહિલાઓ, અંધાધૂંધીનો માહોલ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં 9000 જેટલી ભરતી બહાર પાડી છે. જેના ફોર્મ ભરવાનો આવતીકાલે…

View More રહેઠાણના દાખલા માટે આંગણવાડી ઉમેદવારોનો ભઠ્ઠાશેક

વિધિના બહાને મહિલા સાથે માસીયાઇ ભાણેજ દ્વારા 23 લાખની ઠગાઇ

આરોપી યુવતીએ દાગીના ફાયનાન્સમાં ગીરવે મૂકી દીધા, આરોપીને સકંજામાં લેવા તજવીજ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા બેટી ગામમાં રહેતા ભારતીબેન જયેશભાઈ બાંભણીયા (ઉ.વ.42) સાથે તેના…

View More વિધિના બહાને મહિલા સાથે માસીયાઇ ભાણેજ દ્વારા 23 લાખની ઠગાઇ

રાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇ

યુનિવર્સિટી રોડ ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતાં અને પેડક રોડ ઉપર જી.બી. ડાયમંડ નામનાં કોમ્પલેક્ષમાં અજંતા રાખડી નામે દુકાન ધરાવતાં મુળ જોડીયાનાં બાદનપર ગામનાં પ્રવિણભાઈ કાનજીભાઈ…

View More રાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇ

ત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલ

મોડીરાત્રે પોલીસે દોડી મામલો થાળે પાડ્યો, બે છાત્રને આરકે યુનિ.માંથી છૂટા કરી દીધાન : પીઆઇ જાડેજા રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આફીકન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચેના…

View More ત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલ

ભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યા

એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે કહ્યું, તે મને સોશિયલ મીડિયામાં કેમ બ્લોક કર્યો છે ? યુવતીએ સબંધ રાખવાની ના પાડી ને શખ્સ છરી લઇ તૂટી પડ્યો…

View More ભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યા

મહિલા તબીબના ઘરે થયેલ ચોરીનો ભેદ ખુલ્યો : હોસ્પિટલમાં ચોરી કરનાર શખ્સ ઓળખાયો

શહેરના જાગનાથ પ્લોટમા રહેતા મહીલા તબીબનાં ઘરેથી ચાંદીનાં વાસણોની થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચ ઉકેલી નાખ્યો છે તેમજ વિધાનગર મેઇન રોડ પર દેવ હોસ્પીટલમા થયેલ…

View More મહિલા તબીબના ઘરે થયેલ ચોરીનો ભેદ ખુલ્યો : હોસ્પિટલમાં ચોરી કરનાર શખ્સ ઓળખાયો