કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતનાં આગેવાનોને રજૂઆત લતીપુર ગામની વસ્તી આશરે 15 હજાર જેવી છે તેમાં 6 000 આદિ વિસ્તારના મજૂરો ભળે એટલે કુલ 20…
View More જામનગર જિલ્લાના સૌથી મોટા ગામ લતીપુરને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ફાળવવા તાતી માંગખંભાળિયાના શિરેશ્વર લોકમેળાની રંગેચંગે પૂર્ણાહુતિ: લાખોની જનમેદનીએ મેળાની મોજ માણી
પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા નોંધપાત્ર રહી, મોડી રાત્રે પૂર્ણાહૂતિ થતાં તંત્રને હાશકારો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં યોજાતા પરંપરાગત શિરેશ્વર લોકમેળાની શુક્રવારે ચોથા દિવસે…
View More ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાની રંગેચંગે પૂર્ણાહુતિ: લાખોની જનમેદનીએ મેળાની મોજ માણીમોરબીમાંથી પસાર થતા નેશનલ હાઇ-વે 27ને છ લેન બનાવવા માંગ
વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉધોગમાંથી 27 નંબર નો હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર દૈનિક 8000 ટ્રકની આતાયાત થાય છે. વાર્ષિક 60 હજાર કરોડ…
View More મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઇ-વે 27ને છ લેન બનાવવા માંગમંત્રી પરષોત્તમભાઈ સોલંકી દ્વારા મુંબઈમાં ભવ્ય ગણેશ ઉત્સવ: કેન્દ્રીય મંત્રી અમિત શાહે દર્શન કર્યા
ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોતમભાઈ સોલંકી દ્વારા મુંબઈના અંધેરી ( ઈસ્ટ) ખાતે છેલ્લા 54 વર્ષથી આયોજિત શ્રી મોગરેશ્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળની કેન્દ્રીય ગૃહ…
View More મંત્રી પરષોત્તમભાઈ સોલંકી દ્વારા મુંબઈમાં ભવ્ય ગણેશ ઉત્સવ: કેન્દ્રીય મંત્રી અમિત શાહે દર્શન કર્યાખોડલધામ મંદિરે વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયાએ સમર્થકો સાથે કર્યા દર્શન
આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે તેમના કાર્યકરો અને સમર્થકોના વિશાળ કાફલા સાથે ખોડલધામ પહોંચ્યા હતા. ગત રાત્રિએ રાજકોટમાં સભા…
View More ખોડલધામ મંદિરે વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયાએ સમર્થકો સાથે કર્યા દર્શનઆસ્થા તમારી વ્યવસ્થા અમારી, અંબાજીના મહામેળાનો પ્રારંભ
પ્રથમ દિવસે જ લાખો શ્રદ્ધાળુઓ ઉમટયાં, 5000 જવાનોનો બંદોબસ્ત, ઉતારા ધમધમી ઉઠયા સાત દિવસમાં 30 લાખથી વધુ માંઇ ભકતો ઉમટી પડવાની ધારણા, દર્શન માટે વિશેષ…
View More આસ્થા તમારી વ્યવસ્થા અમારી, અંબાજીના મહામેળાનો પ્રારંભમોદી-પુતિન-જિનપિંગ છવાયા: શરીફ ખૂણામાં ઉભી જોતા રહ્યા
મોદી-પુતિન વાતચીત કરતા હતા ત્યારે શરીફનો કોઇએ ભાવ ન પૂછયો ચીનના તિયાનજિનમાં ચાલી રહેલા SCO સમિટમાં વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી…
View More મોદી-પુતિન-જિનપિંગ છવાયા: શરીફ ખૂણામાં ઉભી જોતા રહ્યાપાક.ને મદદ કરનારા તુર્કીના પ્રમુખની પીઠ થાબડતા મોદી
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તુર્કીયેના પ્રમુખ રેચેપ તૈય્યપ એર્દોગનની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી…
View More પાક.ને મદદ કરનારા તુર્કીના પ્રમુખની પીઠ થાબડતા મોદીલોકોને સારી રીતે મૂર્ખ બનાવી શકે તે જ શ્રેષ્ઠ નેતા: ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જેઓ પોતાના ખુલ્લા અને બેબાક અંદાજ માટે જાણીતા છે, તેમણે નાગપુરમાં એક એવું નિવેદન આપ્યું કે હવે ચર્ચાનો દોર શરૂૂ થઈ…
View More લોકોને સારી રીતે મૂર્ખ બનાવી શકે તે જ શ્રેષ્ઠ નેતા: ગડકરીકોમર્સિયલ સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજા મહિને રૂા.51નો ઘટાડો
તહેવારોની મોસમ પહેલા, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે, જે સામાન્ય જનતા અને નાના વ્યવસાયો માટે મોટી રાહત લઈને…
View More કોમર્સિયલ સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજા મહિને રૂા.51નો ઘટાડો