સેન્ટ્રલ જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશ કુમારની એસીબી પોલીસ સ્ટેશન, રાજકોટ દ્વારા રૂૂ.20 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ થયા બાદ આરોપી દ્વારા જામીન ઉપર મુક્ત થવા…
View More જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટના 20 લાખની લાંચ લેવાના ગુનામાં હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર‘અનંત અનાદિ વડનગર’ થીમની રીલ સ્પર્ધામાં ભાગ લો અને જીતો 31 હજારનો રોકડ પુરસ્કાર
ગુજરાત સરકાર દ્વારા વડનગરની ઐતિહાસિક વિરાસતને કલાત્મક રીતે રજૂ કરવા અને વિશ્વ ફલક પર પહોંચાડવાના હેતુથી ‘શ્રાવણોત્સવ 2026 – રીલ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે.…
View More ‘અનંત અનાદિ વડનગર’ થીમની રીલ સ્પર્ધામાં ભાગ લો અને જીતો 31 હજારનો રોકડ પુરસ્કારહાઇકોર્ટ બેંચનો જશ ખાટવા ભાજપ પ્રેરિત વકીલોમાં ભાગલા
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને હાઇકોર્ટ બેંચની વર્ષોની માંગણી મુદ્દે ફરી રાજકોટ બાર એસો.એ ચળવળના મંડાણ માડ્યા હોય તેમ થોડા સમય પૂર્વે જ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વકિલોની…
View More હાઇકોર્ટ બેંચનો જશ ખાટવા ભાજપ પ્રેરિત વકીલોમાં ભાગલાસરકારી શાળાઓમાં 9,700 જગ્યાઓ પર કરાર આધારિત ભરતી, કાલથી અરજી પ્રક્રિયાનો પ્રારંભ
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શિક્ષકોની લાંબા સમયથી ચાલતી અછત દૂર કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખાસ કરીને ધોરણ 6થી…
View More સરકારી શાળાઓમાં 9,700 જગ્યાઓ પર કરાર આધારિત ભરતી, કાલથી અરજી પ્રક્રિયાનો પ્રારંભ21 જળાશયોમાં નવા નીર, લાલપરી સહિત 8 ઓવરફ્લો, 6 છલકુંછલકું
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન મેઘરાજાએ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધીંગી ધારે અમિકૃપા વરસાવી છે. જો કે અતિ ભારે વરસાદના એલર્ટનો ખતરો…
View More 21 જળાશયોમાં નવા નીર, લાલપરી સહિત 8 ઓવરફ્લો, 6 છલકુંછલકુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બિલ્ડર્સ એસો.દ્વારા ભવ્ય સન્માન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આજે ક્રેડાઈ – રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં રિયલ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બિલ્ડર્સ એસો.દ્વારા ભવ્ય સન્માનભચાઉ યુવતીને ભગાડી જનાર પુત્રોને શોધવા ગયેલા ભીમસરના પ્રૌઢ ઉપર હુમલો
મોરબીના ભીમસર ગામે રહેતા પ્રૌઢ યુવતીને ભગાડી જનાર પુત્રોની શોધખોળ કરવા ભચાઉ ગયા હતાં ત્યારે યુવતીના પરિવારજનોએ ધોકા-પાઈપ વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે પ્રૌઢને…
View More ભચાઉ યુવતીને ભગાડી જનાર પુત્રોને શોધવા ગયેલા ભીમસરના પ્રૌઢ ઉપર હુમલોભાવનગરના ભંડારિયા ગામે ખેડૂત ઉપર બૂટલેગરોનો ખૂની હુમલો
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ભંડારીયા ગામે દારૂૂના ધંધાની પોલીસને બાતમી આપતા હોવાની આશંકા રાખી ગામના જ ત્રણ શખસોએ એક ખેડૂત પર લાકડાના ધોકા અને સોટી…
View More ભાવનગરના ભંડારિયા ગામે ખેડૂત ઉપર બૂટલેગરોનો ખૂની હુમલોબેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં ટેક્નિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુ પર શનિવારે સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળવાની ઘટના બની હતી. વરસાદી માહોલ વચ્ચે…
View More બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં ટેક્નિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટસાવરકુંડલામાં ઝટકા મશીનના તારમાં ગળું ફસાતાં મહિલાનું કરુણ મોત
મહિલા જન્મથી જ માનસિક બીમારીથી પીડિત પરિવારમાં શોકનો માહોલ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં અકાળ મોત નં. 20/2026 (BNSS કલમ 194) હેઠળ નોંધાયેલા બનાવ મુજબ, તા.…
View More સાવરકુંડલામાં ઝટકા મશીનના તારમાં ગળું ફસાતાં મહિલાનું કરુણ મોત