યાત્રાધામ ચોટીલામા પોલીસ સ્ટેશન સામે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ ખાતે પ્રાત અધિકારીએ આકસ્મિક તપાસ કરતા સોનાગ્રાફી મશીન સાથે અનેક પ્રકારની ક્ષતીઓ જોવા મળતા મશીન સીલ…
View More ચોટીલાની ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન શીલ કરાયુંજન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસના ત્રીજા દિવસે એટલે તા. 20 ને શનિવારે ભાવનગરની મુલાકાતે આવશે. પીએમના કાર્યક્રમની તૈયારીઓને લઈ વહીવટી તંત્ર ઊંધા માથે થઈ ગયું…
View More જન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાંજૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં બેફામ ખનન, કોંગ્રેસના ધારાસભ્ય ચુડાસમાની હાઇકોર્ટમાં રીટ
ગુજરાત હાઇકોર્ટમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા એક અરજી કરવામાં આવી છે. આ અરજી જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગેરકાનૂની ખનનના મુદ્દે કરવામાં આવી છે. અરજી…
View More જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં બેફામ ખનન, કોંગ્રેસના ધારાસભ્ય ચુડાસમાની હાઇકોર્ટમાં રીટભાવનગરમાં વડાપ્રધાન મોદીના આગમનને આવકારવા ગ્રીનસિટીની જોરદાર તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું તા. 19ના રોજ ભાવનગર આગમન થઈ રહ્યું છે. આ માટે કોર્પોરેશનની સાથોસાથ ભાવનગરની હરીયાળીથી મોદીજી પ્રભાવિત થાય તે માટે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ…
View More ભાવનગરમાં વડાપ્રધાન મોદીના આગમનને આવકારવા ગ્રીનસિટીની જોરદાર તૈયારીઓનવા ટેરિફથી રાજ્યના 19 લાખ માછીમારોની આજીવિકા જોખમમાં
ભારતીય સોફૂડ નિકાસ ઉદ્યોગ, ખાસ કરીને ઝીંગાના ઉત્પાદન અને નિકાસ પર અમેરિકા દ્વારા લાગુ કરાયેલા નવા ટેરિફ ને કારણે ગંભીર સંકટ ઊભું થયું છે. આ…
View More નવા ટેરિફથી રાજ્યના 19 લાખ માછીમારોની આજીવિકા જોખમમાંમોરબીના ઉંચી માંડલની સીમમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો
ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ કારખાના પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. ઉંચી માંડલ ગામની સીમમાં…
View More મોરબીના ઉંચી માંડલની સીમમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યોભાવનગર-સોમનાથ હાઇવેના બ્રિજ ઉપર ફરી મોટા ગાબડા
એક વર્ષમાં જ બ્રિજમાંથી સળિયા બહાર આવી જતાં વાહનચાલકો ઉપર જોખમ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂૂપિયાના ખર્ચ કરી નેશનલ હાઇવે તૈયાર…
View More ભાવનગર-સોમનાથ હાઇવેના બ્રિજ ઉપર ફરી મોટા ગાબડાઅંજારના ભીમાસરમાં ગળુ કાપી શ્રમિકની હત્યા
પૂર્વ કચ્છમાં આ વર્ષમાં 9 મહિનામાં હત્યાનો 17 મો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે , જેમાં અંજારના ભીમાસર (ચ) પાસે રેલવે સ્ટેશન જવાના રસ્તા પર…
View More અંજારના ભીમાસરમાં ગળુ કાપી શ્રમિકની હત્યામોરબીમાં TET અંગે સુપ્રિમ કોર્ટના ચૂકાદા સામે શૈક્ષિક મહાસંઘનુ કલેકટરને આવેદન
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM ) દ્વારા સમગ્ર ભારતના તમામ જિલ્લાઓ પર જિલ્લા કલેકટર ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધન કરતું આવેદનપત્ર આપાયું. સંગઠન…
View More મોરબીમાં TET અંગે સુપ્રિમ કોર્ટના ચૂકાદા સામે શૈક્ષિક મહાસંઘનુ કલેકટરને આવેદનપ્રેમલગ્નના મામલે પાટીદારોને કોળી સમાજનો ટેકો
કુટુંબની ભાવનાઓ પણ ધ્યાનમાં રાખવી જરૂરી, કાયદામાં સુધારો કરવા માંગણી પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની પાટીદાર સમાજે માંગ કરી હતી તેને કોળી સમાજે સમર્થન આપી…
View More પ્રેમલગ્નના મામલે પાટીદારોને કોળી સમાજનો ટેકો