તા.31 ઓકટોબર સુધી સ્વચ્છોત્સવની થશે ઉજવણી, રોજે રોજ અવનવા કાર્યક્રમો ઉત્સવોમાં ઉપસ્થિત રહેવા મહાપાલિકા દ્વારા શહેરીજનોને નિમંત્રણ હેમુ ગઢવી હોલ ખાતે સાંજે સંગીત સંધ્યા રાજકોટ…
View More વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી: કાલે રંગોળી ઉત્સવ-સંગીત સંધ્યામેડિકલ કોલેજોની યાદી જાહેર, ગુજરાતમાં નવી બે ને મંજૂરી, 250 બેઠક યથાવત રહી
નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં ાવેલી સરકારી અર્ધ સરકારી, ખાનગી અને એઈમ્સ સહિતની મેડિકલ કોલેજોની 2025-26ના વર્ષની ફાઈનલ બેઠકો જાહેર કરી દેવામાં આવી…
View More મેડિકલ કોલેજોની યાદી જાહેર, ગુજરાતમાં નવી બે ને મંજૂરી, 250 બેઠક યથાવત રહીગુજરાતમાં પ્રથમવાર ઓકટોબરમાં યોજાશે જમીન સુધારણા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ
ગુજરાતમાં પહેલીવાર જમીન સુધારણા વિષય પર રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સ યોજાઈ રહી છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ગાંધીનગરમાં થનારી આ બે દિવસીય કોન્ફરન્સમાં દેશભરના નિષ્ણાતો, નીતિનિર્ધારકો અને…
View More ગુજરાતમાં પ્રથમવાર ઓકટોબરમાં યોજાશે જમીન સુધારણા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સકૌશર બેકરીમાંથી 28 કિલો વાસી ક્રિમ-સીરપનો નાશ
ફૂડ વિભાગનું 20 દુકાનોમાં ચેકિંગ, 9 વેપારીઓને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય પર્દાથના 20 ધંધાર્થીઓેને ત્યા ચકાસણી હાથ ધરી રામનાથપરાની કૌશલ…
View More કૌશર બેકરીમાંથી 28 કિલો વાસી ક્રિમ-સીરપનો નાશરૂખડિયાપરાના યુવાને આર્થિક ભીંસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેર પીધું
શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક ભીસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા…
View More રૂખડિયાપરાના યુવાને આર્થિક ભીંસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેર પીધુંનબીરાની દાદાગીરી, BRTS રૂટમાં બસ આડે કાર ઉભી રાખી દીધી
રાજકોટમાં એક નબીરાની દાદાગીરીનો વીડીયો વાયરલ થયો છે. 150 ફુટ રિંગરોડ ઉપર બીઆરટીએસ રૂટમાં ગેરકાયદેસર રીતે બસ આખે કાર નં.જીજે3 એમએચ 7771 ચલાવી માધાપર ચોકડી…
View More નબીરાની દાદાગીરી, BRTS રૂટમાં બસ આડે કાર ઉભી રાખી દીધીશેરબજારમાં તેજી: સેન્સેક્સ 550 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ ઉપર
ઉઘડતી બજારે સોના-ચાંદીમાં આંશિક વધારો જોવા મળ્યો! ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટોક નો તબક્કો નવી દિલ્હીમાં આજથી શરૂૂ થયો છે ત્યારે પોઝિટિવ સંકેતોના પગલે…
View More શેરબજારમાં તેજી: સેન્સેક્સ 550 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ ઉપરરાજસ્થાનના વેપારીને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત
રાજકોટ સ્થિત શ્રીનાથજી પોલીપલાસ્ટ નામની ભાગીદારી પેઢી પાસેથી અજમેર સ્થિત કિસ્ટીયા પાઇપ્સના પ્રોપરાઈટર નજમુદિને એસેસરીઝની બાકીમાં ખરીદી કરી હતી. જે રકમ ચૂકવવા રૂૂ.6.25 લાખનો ચેક…
View More રાજસ્થાનના વેપારીને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલતકેનાલ રોડ પર ચા પીવા ગયેલા વૃદ્ધને ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી
જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયા વાડી પ્લોટ પાસે રહેતા મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા(ઉ.વ.66)કેનાલ રોડ પર ચા પીવા ગયા ત્યારે હોટેલમાં બેઠેલા કૂંભારવાળાના હરિ દેવાયત હેરભાએ અગાઉ તેમના…
View More કેનાલ રોડ પર ચા પીવા ગયેલા વૃદ્ધને ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકીમકાન લેવા માટે 15 લાખની માગણી કરી યુવાનને કૌટુંબિક શખ્સે પૂંઠમાં છરી ઝીંકી દીધી
શહેરનાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરીની સામે આરએમસી કવાટરમા રહેતા મેહુલ ભોપાભાઇ ચુડાસમા (ઉ.વ. 3પ ) નામના યુવાનને કૌટુબીક શખસ જીલ લલીતભાઇ ચુડાસમાએ માથાકુટ કરી…
View More મકાન લેવા માટે 15 લાખની માગણી કરી યુવાનને કૌટુંબિક શખ્સે પૂંઠમાં છરી ઝીંકી દીધી