2000 અગરિયા પરિવારોની રોજીરોટી પર અસર થવાની સંભાવના બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ અને સુઈગામ તાલુકાઓને અડીને આવેલા કચ્છના રણમાં છેલ્લા કેટલાય સમયથી મીઠા ઉત્પાદન થકી…
View More સરહદી રણમાં પાણી ભરાતાં મીઠાના ઉત્પાદનમાં બે મહિનાનો વિલંબસુત્રાપાડા બંદર નજીકથી 250 કિલો અનાજનો જથ્થો ઝડપાયો
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા બંદર ખાતે મળેલ બાતમીના આધારે એક છકડો રીક્ષાને રોકી તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો…
View More સુત્રાપાડા બંદર નજીકથી 250 કિલો અનાજનો જથ્થો ઝડપાયોસાવરકુંડલા નગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મામલે પૂર્વ મહિલા પ્રમુખને નોટિસ ફટકારી
સાવરકુંડલા નગરપાલિકામાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મામલે પ્રાદેશિક કમિશનરે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના પૂર્વ શહેર ભાજપ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આ બાબતે લેખિત ફરિયાદ કરી…
View More સાવરકુંડલા નગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મામલે પૂર્વ મહિલા પ્રમુખને નોટિસ ફટકારીસોમનાથના સાનિધ્યમાં સરદારયાત્રાનું સમાપન
સોમનાથના પવિત્ર પરિસરમાં એક અનોખો પ્રસંગ સર્જાયો. બારડોલીથી શરૂૂ થયેલી 12 દિવસીય સરદાર સન્માન યાત્રાનો સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયો. આ યાત્રા માત્ર પગલાંઓની સફર…
View More સોમનાથના સાનિધ્યમાં સરદારયાત્રાનું સમાપનમોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા શદીદોના પરિવારોને સહાય
સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા શહીદોના પરિવારોને આર્થિક સહાય પૂરી ચૂકવાઈ મોરબી: તા 23 મોરબીમાં દર વર્ષની જેમ આ…
View More મોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા શદીદોના પરિવારોને સહાયતૂટેલા એસ્કેલેટર, ટેલિપ્રોમ્પ્ટર: ટ્રમ્પે કોઇને ન છોડ્યા
યુએનની મહાસભામાં અમેરિકી પ્રમુખે ભારત, ચીન, રશિયા અને યુરોપની ઝાટકણી કાઢવા સાથે વૈશ્ર્વિક સંસ્થાની નિષ્ફળતાથી માંડી આબોહવા પરિવર્તન મુદ્દે આકરા વેણ કાઢ્યા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More તૂટેલા એસ્કેલેટર, ટેલિપ્રોમ્પ્ટર: ટ્રમ્પે કોઇને ન છોડ્યાપોલીસે મેક્રોનનો કાફલો રોક્યો તો તેમણે સીધો ટ્રમ્પને ફોન કર્યો
ફ્રેંચ પ્રમુખની મજાક ઉડાવતો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અમેરિકાના પ્રવાસે…
View More પોલીસે મેક્રોનનો કાફલો રોક્યો તો તેમણે સીધો ટ્રમ્પને ફોન કર્યોયુએનમાં પાક.ના સદાબહાર સાથી તુર્કીએ કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો
યુએનના ઠરાવ મુજબ ઉકેલ લાવવા હિમાયત: ભારતે કહ્યું, આ અમારો આંતરિક મામલો પાકિસ્તાનના સદાબહાર સાથી, તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના…
View More યુએનમાં પાક.ના સદાબહાર સાથી તુર્કીએ કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યોરશિયન વિમાનો નાટોના હવાઇક્ષેત્રમાં ઘુસે તો તોડી પાડવા જોઇએ: ટ્રમ્પ
ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં અમેરિકી પ્રમુખનું નિવેદન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન…
View More રશિયન વિમાનો નાટોના હવાઇક્ષેત્રમાં ઘુસે તો તોડી પાડવા જોઇએ: ટ્રમ્પરામલીલાના સ્ટેજ પર જ દશરથનું પાત્ર ભજવતા અભિનેતાનું મૃત્યુ
ચાલુ કાર્યક્રમે જ હાર્ટએટેક આવી ગયો હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રામલીલા સ્ટેજ પર એક દુ:ખદ અને હૃદયદ્રાવક ઘટના બની. 73 વર્ષીય પીઢ અભિનેતા અમરેશ મહાજન,…
View More રામલીલાના સ્ટેજ પર જ દશરથનું પાત્ર ભજવતા અભિનેતાનું મૃત્યુ