12 કરોડ રૂપિયાના બિટકોઇન પડાવી લેવાના કેસમાં નીચલી કોર્ટના આદેશ સામે અપીલ વર્ષ 2018 બિટકોઈન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના સેશન્સ કોર્ટના આદેશને પૂર્વ…
View More બિટકોઇન કેસમાં આજીવન કેદની સજાને હાઇકોર્ટમાં પડકારતા પૂર્વ ધારાસભ્ય કોટડિયાવાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ
ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
View More વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભરાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેન સંચાલનમાં અવરોધ બનનાર 18 વિરૂધ્ધ 25 ગુના દાખલ
સેવા હી સંકલ્પ અભિયાન હેઠળ રેલવે સુરક્ષા દળ દ્વારા કાયદો અને વ્યવસ્થા, જનજાગૃતિ અને સુરક્ષાના ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ…
View More રાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેન સંચાલનમાં અવરોધ બનનાર 18 વિરૂધ્ધ 25 ગુના દાખલમનપાના ઓડિટ વિભાગની સત્તામાં કાપ : મ્યુનિ.કમિશનરના પાવરમાં વધારો
નાણાકીય ચૂકવણા મુદ્દે નવા સુધારા અને નવી કાર્યપ્રણાલિ અમલમાં મૂકાઇ મનપાના ઓડિટ વિભાગ પાસે રહેલ સતામાં કાપ મૂકી નાણાકીય ચૂકવણા સહિતના નિયમોમા ફેરફાર કરી નવી…
View More મનપાના ઓડિટ વિભાગની સત્તામાં કાપ : મ્યુનિ.કમિશનરના પાવરમાં વધારોબિહારમાં દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી, તેજસ્વી યાદવની જાહેરાત
આરજેડી નેતા તેજસ્વી યાદવે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર બનાવીશું તો બિહારના દરેક પરિવારને સરકારી નોકરી આપવામાં આવશે. તેમની આ જાહેરાત બિહારમાં વિધાનસભા…
View More બિહારમાં દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી, તેજસ્વી યાદવની જાહેરાતસોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને નિર્દોષ છોડવાના ચૂકાદાને નહીં પડકારે સીબીઆઇ
2018માં ખાસ અદાલતે તમામને નિર્દોષ ઠેરવ્યા હતા ગુજરાતમાં ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિના એન્કાઉન્ટર કેસમાં પોલીસ અધિકારીઓ સહિત તમામ 22 આરોપીઓને નિર્દોષ…
View More સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને નિર્દોષ છોડવાના ચૂકાદાને નહીં પડકારે સીબીઆઇબિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા, જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીની પહેલી યાદી જાહેર કરી છે. સસ્પેન્સનો અંત લાવતા, તેમણે તાજેતરમાં…
View More બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરીશિષ્ટાચારના ધામમાં ભ્રષ્ટાચારના પાઠ, PTC પ્રવેશ માટે બે લાખની માંગ
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી હોવાનો વધુ એક પુરાવો આપી પ્રવેશ માટે રૂપીયા મંગાતા હોવાના આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ…
View More શિષ્ટાચારના ધામમાં ભ્રષ્ટાચારના પાઠ, PTC પ્રવેશ માટે બે લાખની માંગનવા રિંગ રોડ ઉપર ‘પર્લ પેલેડિયમ’માં ડુપ્લેક્ષ ફલેટ, 22 માળનો પ્રોજેકટ
સાત પેઢી સુધી સુખ-સમૃધ્ધિની સુવિધા, પર્લ ડેવલપર્સનું મુંજકા પાસે નવુું સોપાન રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ જગતમાં વિશ્વાસના પ્રતિક સમા પર્લ ડેવલપર્સ…
View More નવા રિંગ રોડ ઉપર ‘પર્લ પેલેડિયમ’માં ડુપ્લેક્ષ ફલેટ, 22 માળનો પ્રોજેકટવકિલ પર હુમલો કરનારનો કેસ નહીં લડવા બારનો ઠરાવ
રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ જયવીરસિંહ એલ. ઝાલા ઉપર મયુરસિંહ રાયજાદા એ જીવલેણ હુમલો કરેલ હોય અને ગંભીર ઈજાઓ પહોચાડેલ હોય જે સબંધે મયુરસિંહ રાયજાદા…
View More વકિલ પર હુમલો કરનારનો કેસ નહીં લડવા બારનો ઠરાવ