રાજકોટમાં લાંબા સમયથી કમિટિમાં સમાવવાના મુદ્દે ચાલતા વિવાદમાં હિંસક વળાંક, અધ્યક્ષ નિકિતા દેએ ફીનાઇલ પીધાની જાણ થતા હરીફ જૂથના છ વ્યંઢળોએ સામૂહિક ફીનાઇલ પી લીધું…
View More જાતિવાદનો ભડકો, સાત વ્યંઢળનો આપઘાતનો પ્રયાસજામનગર શહેર અને કાલાવડમાં દારૂ અને ત્રણ સ્થળે દરોડા
જામનગર શહેર અને કાલાવડ પંથકમાં ગઈકાલે દારૂૂ અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 3 આરોપીઓની અટકાયત કરી લઈ 56 નંગ ઇંગલિશ દારૂૂની બાટલી નો…
View More જામનગર શહેર અને કાલાવડમાં દારૂ અને ત્રણ સ્થળે દરોડાભાવનગરમાં દારૂ અને ડ્રગ્સ બાબતે મહિલા કોંગ્રેસ આક્રમક: પોલીસને પાઠવ્યું આવેદન
ભાવનગર શહેરમાં શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ સેવાદળના પ્રમુખ અને પ્રવક્તા મહિલા નેતા પ્રગતિબેન આહીરે પ્રેસ કોન્ફરન્સ યોજી શહેરમાં ઠેર ઠેર દારૂૂના હાટડા હોવાનું અને…
View More ભાવનગરમાં દારૂ અને ડ્રગ્સ બાબતે મહિલા કોંગ્રેસ આક્રમક: પોલીસને પાઠવ્યું આવેદનદસાડાના ધારાસભ્યના પુત્રએ યુવકને માર માર્યાનો આક્ષેપ
દસાડા ધારાસભ્ય પી.કે.પરમારના પુત્ર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની તસવીરમાં પોતાના નામનો ઉલ્લેખ કરવાના વિરોધનું મનદુ:ખ રાખીને યુવકને લાકડીઓથી માર મારવામાં આક્ષેપ કરાયો હતો. આ…
View More દસાડાના ધારાસભ્યના પુત્રએ યુવકને માર માર્યાનો આક્ષેપ3 ફુટની હાઇટ, સુપ્રીમ સુધીની લડાઇના અંતે સરકારી ડોકટર બનતા ડો.બારૈયા
25 વર્ષની ઉંમર, 20 કિલો વજન ધરાવતા ભાવનગરના ડો.ગણેશે સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ ગઇકાલે પહેલું મેડિકલ ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવ્યું સાત બેનડીઓના ભાઇ ડો.ગણેશ લંબાઇના…
View More 3 ફુટની હાઇટ, સુપ્રીમ સુધીની લડાઇના અંતે સરકારી ડોકટર બનતા ડો.બારૈયાજામનગરમાં સગર્ભા પરિણીતાને તું ડાકણ છો એમ કહી ઘરમાંથી કાઢી મૂકી
જામનગરના ગોકુલ નગર નજીક મયુર નગર શેરી નંબર બે માં રહેતી દક્ષાબેન અજયભાઈ વરદોડીયા નામની 32 વર્ષની સગર્ભા પરણીતા ને તેણીના સાસરીયાઓએ તું ડાકણ છો,…
View More જામનગરમાં સગર્ભા પરિણીતાને તું ડાકણ છો એમ કહી ઘરમાંથી કાઢી મૂકીમેટોડા જીઆઇડીસીની કંપનીમાંથી રોકડ-મોબાઇલ સહિત 6.16 લાખની ચોરી
મેટોડા જી.આઈ.ડી.સી. ગેઈટ નં.રમાં આવેલી લેક્સમો પોલિફ્લેક્સ નામની કંપનીને નિશાન બનાવી તસ્કરો કંપનીનાં એકાઉન્ટ ઓફીસનાં દરવાજાનો લોક અને કાચ તોડી ટેબલના ડ્રોવરમાંથી રૂૂા.6 લાખ અને…
View More મેટોડા જીઆઇડીસીની કંપનીમાંથી રોકડ-મોબાઇલ સહિત 6.16 લાખની ચોરીમોરબીના ખાખરાળા ગામે થયેલ જીરૂની ચોરીની ફરિયાદ નોંધાઈ
ચાર મહિના પહેલા 150 મણ જીરૂની ચોરી થયેલ ખાખરાળા ગામની સીમમાં શેડમાં રાખેલ 150 મણ જીરૂૂની ગત જુલાઈ માસમાં ચોરી થઇ હતી જે બનાવ મામલે…
View More મોરબીના ખાખરાળા ગામે થયેલ જીરૂની ચોરીની ફરિયાદ નોંધાઈભાવનગર જિલ્લામાં 8 પી.આઇ , 17 પી.એસ.આઇ.ની આંતરિક બદલી
ભાવનગર શહેર જિલ્લાનો ચાર્જ સાંભાળ્યા બાદ પ્રથમ વખત જિલ્લા એસ.પી દ્વારા શહેર અને જિલ્લાના 8 પી.આઈ. અને 17 પી.એસ. સાઈની આંતરીક બદલીઓ કરવામાં આવી છે.શહેરના…
View More ભાવનગર જિલ્લામાં 8 પી.આઇ , 17 પી.એસ.આઇ.ની આંતરિક બદલીમોરબીના ધૂળકોટ ગામે સીમમાં ચાલીને જતા વૃદ્ધનું મોત
ધૂળકોટ ગામની સીમમાં પગપાળા ચાલીને જતા 60 વર્ષીય વૃદ્ધનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મોરબી…
View More મોરબીના ધૂળકોટ ગામે સીમમાં ચાલીને જતા વૃદ્ધનું મોત