દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પિતાએ અંતે લંપટ શિક્ષક સામે નોંધાવી ફરિયાદ શિક્ષક અને મહિલા મદદગારના પરાક્રમના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા રાજકોટ શહેરમા તાજેતરમા જ…
View More લગ્નમાં ફેરા વખતે જ શિક્ષકે મર્ડરની ધમકી આપતા જાન પરત ફરીશિક્ષક શાળામાં જ દારૂ ઢીંચીને ઢીમ થઈ ગયા!
શિક્ષણને કલંકિત કરતો એક શરમજનક કિસ્સો રાધનપુરમાં સામે આવ્યો છે. અહીંની ગોતરકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક દારૂૂ પીને શાળાના કેમ્પસમાં જ સૂઈ ગયા…
View More શિક્ષક શાળામાં જ દારૂ ઢીંચીને ઢીમ થઈ ગયા!પોપટપરાની સગીરા સ્કૂટર લઇ ઘરેથી લાપતા, માતાએ અપહરણની ફરિયાદ નોંધાવી
શહેરનાં પોપટપરા વિસ્તારમા રહેતી 15 વર્ષની સગીરા લાપતા થતા તેમની માતાએ પ્રનગર પોલીસ મથકમા અપહરણની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી મહીલાએ જણાવ્યુ હતુ કે તેમને સંતાનમા…
View More પોપટપરાની સગીરા સ્કૂટર લઇ ઘરેથી લાપતા, માતાએ અપહરણની ફરિયાદ નોંધાવીકાર્તિકી પૂર્ણિમાના મેળાનું વહેલું ઉદ્ઘાટન કરી નખાતા MLA બગડયા
તાલાલાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભગવાન બારડ સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્તિક પૂર્ણિમા મેળાના ઉદ્ઘાટન સમારોહમાં વહીવટી અધિકારીઓ પર બરાબરના બગડ્યા હતા. મેળાનું ઉદ્ઘાટન…
View More કાર્તિકી પૂર્ણિમાના મેળાનું વહેલું ઉદ્ઘાટન કરી નખાતા MLA બગડયાકોમનવેલ્થની યજમાની ગુજરાતને મળતા મુખ્યમંત્રી-ના.મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત
ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળતા આ ઐતિહાસિક સફળતાને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઇ રહેલી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ થીમ આધારિત ચિંતન શિબિરમાં…
View More કોમનવેલ્થની યજમાની ગુજરાતને મળતા મુખ્યમંત્રી-ના.મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગતસિવિલના છાપરામાં અન્નક્ષેત્રનો કબજો, દર્દીના સગાઓ રસ્તા પર!
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે તો પુરતી સુવિધા નથી પણ દર્દીઓના ગરીબ સગા-સંબંધીઓ માટે તો સમુળગી કોઈ વ્યવસ્થા…
View More સિવિલના છાપરામાં અન્નક્ષેત્રનો કબજો, દર્દીના સગાઓ રસ્તા પર!જન્મ-મરણના દાખલામાં હવે વધુ વખત સુધારો કરી શકાશે
બદલાયેલા સામાજિક માળખા અને સિંગલ પેરેન્ટસ માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય, એડવાઇઝરી જાહેર, જૂના દાખલાઓ યથાવત રહેશે ગુજરાતના લાખો નાગરિકોને જન્મ અને મરણના દાખલામાં નામ સુધારવા…
View More જન્મ-મરણના દાખલામાં હવે વધુ વખત સુધારો કરી શકાશેપરાબજારમાં ગોળ-ખજુરનો વેપાર કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત
વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જામનગર રોડ પર નાગેશ્ર્વર સોસાયટી પાસે અરીહંત એવન્યુ ફલેટ નં 60ર મા રહેતા ગોળ અને ખજુરનાં વેપારી…
View More પરાબજારમાં ગોળ-ખજુરનો વેપાર કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોતઅમદાવાદથી સ્પાઇસ જેટની ફ્લાઇટ પહેલા રાજધાની ટ્રેન દિલ્હી પહોંચી !
દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG8193માં ફરી એકવાર મોટો વિલંબ નોંધાયો છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે રાત્રે એટલે કે…
View More અમદાવાદથી સ્પાઇસ જેટની ફ્લાઇટ પહેલા રાજધાની ટ્રેન દિલ્હી પહોંચી !મીઠામાં આયોડીન કેટલું ? 9 સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગ દ્વારા 19 એકમોમા ચેકિંગ, 8 ધંધાર્થીને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ શહેરના સ્પીડવેલ પ્લોટ- 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલ…
View More મીઠામાં આયોડીન કેટલું ? 9 સેમ્પલ લેવાયા