શહેરના જામનગર રોડ ઉપર રૂૂ.75 કરોડના ખર્ચે નિર્માણાધિન સાંઢીયા પુલનું કામ ચાલી રહયું છે ત્યાં ગઈકાલે પુલ ઉપર પાણી ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું.જેને…
View More સાંઢિયાપુલ પર પાણીનું ટેન્કર પલટી મારી ગયુંચૂંટણી પંચે BLO સહિતના સ્ટાફનું માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થું બમણું કર્યુ
એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન)ની કામગીરી વચ્ચે ચૂંટણીપંચે BLO કર્મચારીઓને ખુશખબર આપી છે. જી હા… લોકશાહીના પાયા સમાન મતદારયાદી સુધારાણા કાર્યક્રમમાં જોડાયેલા ફિલ્ડ અધિકારીઓ માટે…
View More ચૂંટણી પંચે BLO સહિતના સ્ટાફનું માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થું બમણું કર્યુમગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે કડદો, ખેડૂત ઉપર હુમલો
ગોંડલ પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આપના જીગીશા પટેલની પોલીસ વડાને રજૂઆત ગોંડલ તાલુકાના બીલીયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો…
View More મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે કડદો, ખેડૂત ઉપર હુમલોઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની BLO-સ્થાનિકો સાથે ‘ચાય પે ચર્ચા’
સુરતના અલથાણ સોહમ સર્કલ નજીક આવેલા એક નાના ચા સ્ટોલ પર રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક લોકો, કોર્પોરેટર અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરી…
View More ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની BLO-સ્થાનિકો સાથે ‘ચાય પે ચર્ચા’પ્રેમલગ્ન કરી ઘર છોડી ગયેલી મહિલાઓ SIRની આંટીમાં અટવાઇ
દેશભરમા તેજ ગતિએ SIR પ્રક્રિયા ચાલી રહી છે, અને લોકોને યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. જોકે, જે લોકો પોતાનુ ઘર છોડીને જતા…
View More પ્રેમલગ્ન કરી ઘર છોડી ગયેલી મહિલાઓ SIRની આંટીમાં અટવાઇસરધાર વીજ કચેરીમાં ઇજનેર ઉપર હુમલો કરનારને છ માસની સજા
થ્રી ફેસ પાવર ચેન્જ કરવા બાબતે હોડથલીના શખ્સે જુનિયર ઇજનેર સહિત બે ઉપર હુમલો કર્યો’તો સરધાર ગામે પીજીવીસીએલની સબ કચેરીમાં ધસી આવી હોડથલીના શખ્સે થ્રી…
View More સરધાર વીજ કચેરીમાં ઇજનેર ઉપર હુમલો કરનારને છ માસની સજાઆઠ દિવસ પહેલા જ ચાલુ કરેલી દુકાનમાંથી 18.10 લાખનું સોનું લઇ બે બંગાળી કારીગર ફરાર
સોની બજારમાં વેપારીઓનુ સોનુ લઈ બંગાળી કારીગરો ભાગી જતા હોવાના કિસ્સા હવે સામાન્ય બની ગયા છે ત્યારે વધુ એક વેપારીનું સોનુ ચોરી બે કારીગર ભાગી…
View More આઠ દિવસ પહેલા જ ચાલુ કરેલી દુકાનમાંથી 18.10 લાખનું સોનું લઇ બે બંગાળી કારીગર ફરારમરઘા ગેંગના 12 સભ્યોના ઘરે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું સર્ચ
ચાર પીએસઆઈ સહિત સ્પેશિયલ ટીમના 16 પોલીસ જવાનોએ મરઘા ગેંગની ગેરકાયદેસર મિલકત અને વાહનો અંગે તપાસ શરૂૂ કરી શહેરના મંગળા રોડ પર જાહેરમાં અંધાધુંધ ફાયરીંગ…
View More મરઘા ગેંગના 12 સભ્યોના ઘરે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું સર્ચમકરસંક્રાંતિમાં લોકોના ગળા કાપતી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વેપારી સહિત બે ઝડપાયા
123 ચાઈનીઝ દોરીની ફીરકી કબજે, બન્ને સામે ગુનો નોંધાયો શહેરમાં ઉતરાયણ પુર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા શખસો સામે પોલીસે કડક કાર્યવાહી કરી મોચીબજાર પાસેથી…
View More મકરસંક્રાંતિમાં લોકોના ગળા કાપતી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વેપારી સહિત બે ઝડપાયારિક્ષાગેંગનો તરખાટ: એક ટોળકી પકડાઇ ત્યાં વધુ એક પ્રૌઢને શિકાર બનાવ્યાની ફરિયાદ
વાંકાનેરના દંપતી રાજકોટ પુત્રના ઘરેથી પરત જતા રિક્ષામાં બેઠા ને નજર ચૂકવી રૂા.84 હજાર કાઢી લીધા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષાગેંગનો તરખાટ વધી રહ્યો છે.…
View More રિક્ષાગેંગનો તરખાટ: એક ટોળકી પકડાઇ ત્યાં વધુ એક પ્રૌઢને શિકાર બનાવ્યાની ફરિયાદ