લાલ કિલ્લામાં ચાલતી યુનેસ્કોની બેઠક દરમિયાન નિર્ણય, ‘વંદે મારતમ્’ના નારા લાગ્યા: મોદી ગદ્ગદ્: દિલ્હીમાં આજે જ વિશેષ દીપાવલી સમારોહ, પાટનગરને શણગાર ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને…
View More યુનેસ્કોમાં આતશબાજી: અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં ‘દિવાળી’નો સમાવેશકર્મચારીઓના નામ જાહેર કરવાથી તેમના જીવન અથવા શારીરિક સલામતી જોખમાશે
ગુજરાત માહિતી પંચએ 72 વર્ષીય નિવૃત્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દ્વારા દાખલ કરાયેલ RTI બીજી અપીલ ફગાવી દીધી છે, જેમાં ચુકાદો આપ્યો છે કે વિનંતી કરેલી માહિતી…
View More કર્મચારીઓના નામ જાહેર કરવાથી તેમના જીવન અથવા શારીરિક સલામતી જોખમાશેગૌતમનગરના નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણના હાર્ટએટેકથી મોત
સેટેલાઇટ ચોક અને વેલનાથપરાના બે પ્રૌઢને હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ગૌતમ નગરમાં રહેતા…
View More ગૌતમનગરના નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણના હાર્ટએટેકથી મોતરિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના સંચાલકને છેતરપિંડીના જુદા જુદા પાંચ કેસમાં 5-5 વર્ષની સજા
રાજકોટમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના નામે ઊંચા વળતર માટે લલચાવી જુદા જુદા પાંચ થાપણદારો સાથે એક કરોડથી વધુ રકમની ઉચાપત કરવાના જીપી આઇડી હેઠળના ગુનામાં સંચાલક…
View More રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના સંચાલકને છેતરપિંડીના જુદા જુદા પાંચ કેસમાં 5-5 વર્ષની સજાકણકોટ રોડ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
પાંચ વર્ષ પહેલાં તૈયાર કરેલ પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપતા 117 કરોડના WTPની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતીકાલે, અલગ-અલગ પ્રોજેક્ટની 24 દરખાસ્ત થશે…
View More કણકોટ રોડ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશેફસાયેલા મુસાફરોને વળતર આપવા ઈન્ડિગોને આદેશ
5,000ના બદલે 35,000નું ભાડું કઈ રીતે થયું ? બીજી એરલાઈન્સને કટોકટીનો લાભ શા માટે લેવા દીધો ? દિલ્હી હાઈકોર્ટે સરકારને ખખડાવી ઈન્ડિગો કટોકટી અને મોટા…
View More ફસાયેલા મુસાફરોને વળતર આપવા ઈન્ડિગોને આદેશનકલી ઘીવાળા લાડુ, દાનપેટી વિવાદ પછી તિરૂપતિ મંદિરમાં દસકા જૂનું 54 કરોડના દુપટ્ટા કૌભાંડ ખુલ્યું
જાણે લાડુ વિવાદ અને પરકામણી કેસ પૂરતા ન હોય, પ્રખ્યાત તિરુમાલા મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટે હવે આરોપ લગાવ્યો છે કે છેલ્લા દાયકામાં તેને રેશમના દુપટ્ટા…
View More નકલી ઘીવાળા લાડુ, દાનપેટી વિવાદ પછી તિરૂપતિ મંદિરમાં દસકા જૂનું 54 કરોડના દુપટ્ટા કૌભાંડ ખુલ્યુંસજોડે ભાગી ગયા બાદ સગીરા અને યુવકનો આપઘાત
બોટાદથી રાજકોટ પરત ફરતા બસમાં જ ઝેરી દવા પી લીધાની શંકા, સગીરા આજીડેમ ચોકડીએ બસમાંથી ઉતરતા ઢળી પડી, યુવક નાસી છૂટયા બાદ રાજમોતી મીલ પાસે…
View More સજોડે ભાગી ગયા બાદ સગીરા અને યુવકનો આપઘાતફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા: ધોળાવીરા નજીક 3.7 તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટ
કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક આજે વહેલી સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો વહેલી…
View More ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા: ધોળાવીરા નજીક 3.7 તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટસોમનાથ મંદિર પાસે ખાલી કરાવાયેલ 120 દુકાનોનું શોપિંગ સેન્ટર પાડવાનું શરૂ
સોમનાથ મંદિર પાસે યાત્રિકો ની સુવિધા અને સ્થાનિક રોજગારીના ભાગરૂૂપે અંદાજે 20 વર્ષ ઉપરાંત બનેલ શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ મંદિરનો વિકાસ કરવા હટાવવું જરૂૂરી હોય તે…
View More સોમનાથ મંદિર પાસે ખાલી કરાવાયેલ 120 દુકાનોનું શોપિંગ સેન્ટર પાડવાનું શરૂ