સોનાના વધતા જતા ભાવ સામે સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ બ્રહ્મલીન શિવપુરી બાપુ દ્વારા 2010માં રાજકોટ ખાતે મચ્છુ માતાજીના મંદિરે સમસ્ત ભરવાડ સમાજ ની મીટીંગ બોલાવી…
View More ભરવાડ સમાજના લગ્ન પ્રસંગમાં હવે માત્ર 10 તોલા સોનું જ અપાશેહાશ… કુવાડવા ઓવરબ્રિજનું કામ પુન: શરૂ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વાહનચાલકો માટે હાશકારો થાય તેવા સમાચાર આવ્યા છે. રાજકોટ- અમદાવાદ સિક્સલેન હાઇ-વેના કામમાં લાબા સમયથી બંધ પડેલ કુવાડવાના લાંબા ઓવરબ્રિજનું કામ…
View More હાશ… કુવાડવા ઓવરબ્રિજનું કામ પુન: શરૂરેલવેનો નવો નિયમ, ટિકિટ ક્ધફર્મ થઇ કે નહીં 10 કલાક પહેલાં જાણી શકાશે
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવેએ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવે, મુસાફરોએ છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડશે નહીં.…
View More રેલવેનો નવો નિયમ, ટિકિટ ક્ધફર્મ થઇ કે નહીં 10 કલાક પહેલાં જાણી શકાશેએસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન મોબાઇલમાં મોટા અવાજે વાત કરવાની મનાઇ, સાઇલન્ટ મોડ ફરજિયાત
નિગમે તમામ ડેપો મેનેજરને પત્ર પાઠવી મુસાફરોને જાણ કરવા કહ્યું એસ.ટી. બસમાં મુસાફરી કરતા સમયે મોબાઇલ ફોનમાં મોટા અવાજે વાતો ન કરવા અને ફોનને સાઇલન્ટ…
View More એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન મોબાઇલમાં મોટા અવાજે વાત કરવાની મનાઇ, સાઇલન્ટ મોડ ફરજિયાતચૂંટણીના આગલા દિવસે રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા બાર એસોસિએશનની દરખાસ્ત
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને કરાઈ રજૂઆત રાજકોટના વકીલોની માતૃ સંસ્થા બાર એશોસીએશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રકચ્છના તમામ જિલ્લાઓ અને તાલુકાના પ્રમુખ,…
View More ચૂંટણીના આગલા દિવસે રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા બાર એસોસિએશનની દરખાસ્તબાર એસો.ની સામાન્ય સભામાં વકીલોનો હાઇવોલ્ટેજ ડ્રામા, શાસક જૂથે મેદાન છોડતા હરિફ જૂથે બોડી બરખાસ્ત કરી નાખી
ચૂંટણીના આગલા દિવસે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકના સમય અને સંખ્યા સામે પણ ઉઠયા સવાલ, સામ સામા આક્ષેપો-પ્રતિઆક્ષેપો પાંચમું ભેદી બેંક ખાતુ અને સંદીપ વેકરિયાના સસ્પેન્સનનો…
View More બાર એસો.ની સામાન્ય સભામાં વકીલોનો હાઇવોલ્ટેજ ડ્રામા, શાસક જૂથે મેદાન છોડતા હરિફ જૂથે બોડી બરખાસ્ત કરી નાખીરાજકોટ બાર એસો.ની કાલે ચૂંટણી, આજે કતલની રાત
ડોર ટુ ડોર, સંમેલન અને ભોજન સમારોહ સહિતના આયોજન સાથે વકીલ મતદારોના મત એક કરવા દાવેદારોએ એડીચોટીનું જોર લગાવ્યું: કાલે મતદાન રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં…
View More રાજકોટ બાર એસો.ની કાલે ચૂંટણી, આજે કતલની રાતજંગલેશ્ર્વરમાં 500 જેટલા મકાનો તોડવા નોટિસો ફટકારાતા દેકારો
વર્ષોથી 80 હજાર ચોરસ મીટર સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો હટાવવા કલેક્ટર તંત્ર દ્વારા મેગા કવાયત પોલીસ બંદોબસ્ત હેઠળ બાંધકામો ઉપર નોટિસો ચીપકાવાઇ, 29મીએ જવાબ…
View More જંગલેશ્ર્વરમાં 500 જેટલા મકાનો તોડવા નોટિસો ફટકારાતા દેકારોપ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલ
પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ” 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રભાસ ઉપરાંત, સંજય દત્ત અને…
View More પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલલોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડી
આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ થયું છે. બિલ પસાર થવા પર વિપક્ષે હોબાળો મચાવ્યો અને બિલના કાગળો ફાડીને ફેંકી…
View More લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડી