રાજયભરમા શિયાળાની શરુઆતમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયા હોવાની ઘટના સામે આવી છે જેમા પેરાલીસીસની…
View More રાજકોટ પેરાલીસીસની સારવાર માટે આવતા જેતપુરના પ્રૌઢને રસ્તામાં હાર્ટ એટેક ભરખી ગયોચોટીલા હાઇવેની હોટેલ જય માતાજીમાં આગ લાગતા અફરાતફરી
વહેલી સવારે યાત્રાધામ ચોટીલા હાઇવેની જય માતાજી હોટલમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગયેલ હતી. અને પાલિકાની ફાઇટર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી…
View More ચોટીલા હાઇવેની હોટેલ જય માતાજીમાં આગ લાગતા અફરાતફરીમોરબીમાં પૈસાની લેતીદેતીમાં પાન-ફાકીના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાત
મોરબીમા રહેતા અને પાન-ફાકીની દુકાન ધરાવતા વેપારી યુવાને પૈસાની લેતી દેતીમા કંટાળી ઝેરી દવા પી લીધી હતી . વેપારી યુવકને સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા…
View More મોરબીમાં પૈસાની લેતીદેતીમાં પાન-ફાકીના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતજામનગરમાં નવી કોર્ટ બિલ્ડિંગથી પંચવટી સુધી નવો રસ્તો બનાવવાની યુવક કોંગ્રેસની માંગ
જામનગરમાં નવી કોર્ટ બિલ્ડીંગ પાસે ના સીસી રોડ થી પંચવટી સુધી નવો રોડ બનાવવા ની માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી માંગણી સાથે રજૂઆત…
View More જામનગરમાં નવી કોર્ટ બિલ્ડિંગથી પંચવટી સુધી નવો રસ્તો બનાવવાની યુવક કોંગ્રેસની માંગભાવનગરમાં પ્રેમલગ્નમાં યુવતીએ પતિ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતા પોલીસ પ્રોટેક્શન
ભાવનગરમાં ચકચારી ચકચારી યસ ઉપાધ્યાય અને પ્રિયા મોરડીયાના પ્રેમલગ્ન બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રિયાએ પતિ સાથે રહેવા કોર્ટમાં જણાવતા પ્રેમની જીત થઈ છે. બોટાદના…
View More ભાવનગરમાં પ્રેમલગ્નમાં યુવતીએ પતિ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતા પોલીસ પ્રોટેક્શનસ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો વચ્ચે જાહેરમાં ટકરાવ
લોયાધામ ખાતે મુકત મુનિ મહોત્સવમાં જ ગુરૂ પરંપરાને લઇને ઘનશ્યામ પ્રકાશ સ્વામી અને નિત્ય સ્વરૂપ સ્વામી વચ્ચે વાકયુધ્ધ છેડાતા હરિભકતોમાં ચકચાર સ્વામિનારાયણ સંપ્રદાયના લોાયાધામ ખાતે…
View More સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો વચ્ચે જાહેરમાં ટકરાવબાબરાના ચમારડીમાં હિટ એન્ડ રન : કાર અડફેટે બાઇક ચાલકનું મોત
બાબરા તાલુકાનાં ચમાડી ગામે રહેતા વૃધ્ધ 10 દીવસ પુર્વે પોતાનુ બાઇક લઇ પોતાની વાડી તરફ જઇ રહયા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત…
View More બાબરાના ચમારડીમાં હિટ એન્ડ રન : કાર અડફેટે બાઇક ચાલકનું મોતજસદણના વડોદ ગામે દુષ્કર્મના ઇરાદે મહિલાના ઘરમાં ઘૂસી હુમલો
મહિલાએ દરવાજો નહીં ખોલતા નરાધમ દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો અને મારપીટ કરી જસદણના વડોદ ગામે એક નરાધમ શખ્સે મહિલાની લાજ લેવાના ઈરાદે તેના ઘરમાં ઘુસી…
View More જસદણના વડોદ ગામે દુષ્કર્મના ઇરાદે મહિલાના ઘરમાં ઘૂસી હુમલોધ્રાફા સીમમાં જુગાર ધામ પર LCBનો દરોડો, ભારે નાસભાગ
8.95 લાખની માલમતા સાથે છ આરોપીઓને ઝડપી લીધા: જ્યારે અન્ય 11 આરોપીઓ ભાગી છૂટતાં શોધખોળ હાથ ધરાઈ જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં એક વાડીમાં જુગારધામ…
View More ધ્રાફા સીમમાં જુગાર ધામ પર LCBનો દરોડો, ભારે નાસભાગવિદેશી નાગરિક મંડળીનો સભ્ય રહી શકે કે નહીં?
ખાંડ નિયામકે કહ્યું કોઇ સ્પષ્ટ નિયમ નથી, હાઇકોર્ટમાં પહોંચેલો રસપ્રદ મામલો નવસારી જિલ્લાના ગણદેવી ખાંડ મંડળી સંબંધિત એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત…
View More વિદેશી નાગરિક મંડળીનો સભ્ય રહી શકે કે નહીં?