ગાયોની કતલ કરતા કારખાનાઓ પાસેથી ભાજપ ફંડ મેળવે છે અને જૈનો તેને સપોર્ટ કરે છે, આ કયાની અહિંસા? ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુ એક…
View More જૈન સમાજ અહિંસાવાદી નહીં હિંસાવાદી છે: શંકરસિંહ વાઘેલાએ નવો વિવાદ છેડ્યોગૌમાતાના હત્યારાઓના ચાલ અને હાલ બદલાઇ જશે: હર્ષ સંઘવીનું વચન
ગુજરાતમાં ગૃહખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે પોલીસના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગૌ હત્યારાઓની ટાંટીયા તોડ સર્વિસ થશે. કાયદાનો સકંજો એટલો…
View More ગૌમાતાના હત્યારાઓના ચાલ અને હાલ બદલાઇ જશે: હર્ષ સંઘવીનું વચનશ્રી હનુમાન ચાલીસા યુવા કથાની ભવ્ય પોથીયાત્રા યોજાઈ
આજે રેસકોર્સમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભ પૂર્વે ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. શહેરના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આજે બપોરે 551 પોથીનું…
View More શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની ભવ્ય પોથીયાત્રા યોજાઈબિન હથિયારધારી PSI ભરતીની પરીક્ષા, પેપર-2માં 8656 ઉમેદવારો કવોલિફાઇ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગત 13 એપ્રિલ, 2025ના રોજ લેવામાં આવેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની લેખિત પરીક્ષાના પેપર-2 (ગુજરાતી અને…
View More બિન હથિયારધારી PSI ભરતીની પરીક્ષા, પેપર-2માં 8656 ઉમેદવારો કવોલિફાઇકાલે સ્વદેશી રનના રૂટ ઉપર સવારે 6 થી 9 વાહનો માટે ‘પ્રવેશ-બંધ’ અને ‘નો-પાર્કિંગ’ જાહેર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રવિવારે “સ્વદેશી રન” યોજાનાર હોય આવતીકાલે સવારે-06:00 વગ્યા થી સવારે 9 વાગ્યા સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી બહુમાળી ભવન ચોકથી…
View More કાલે સ્વદેશી રનના રૂટ ઉપર સવારે 6 થી 9 વાહનો માટે ‘પ્રવેશ-બંધ’ અને ‘નો-પાર્કિંગ’ જાહેરદાદા બન્યા બાબા… બાળકો સાથે ધિંગામસ્તી
બાળકોની સાથે બાળક બની જવાનો અનુભવ ખરેખર અદભુત હોય છે.. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે પોતાના વિસ્તારની આંગણવાડીઓના…
View More દાદા બન્યા બાબા… બાળકો સાથે ધિંગામસ્તીIMAની વૈશ્ર્વીક પ્રગતિ: ગુજરાતમાંથી 200 ડોકટરને અમેરીકા ટ્રેનીંગમાં મોકલાશે
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન શનિવારે અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) સાથે શિક્ષણ અને સંશોધન પર સહયોગ માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે.…
View More IMAની વૈશ્ર્વીક પ્રગતિ: ગુજરાતમાંથી 200 ડોકટરને અમેરીકા ટ્રેનીંગમાં મોકલાશેદિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટના રાજેશ સામે હત્યાના પ્રયાસનો ચાર્જ ફ્રેમ
રાજેશ ખીમજી સાકરીયા અને સાગરીત તહસીન રઝા શેખે સાથે મળીને કાવતરું ઘડયું હોવાનું માન્ય રાખતી કોર્ટ, કેસ ઈન કેમરા ચાલશે નવીદિલ્હીમાં ગત તા.20 ઓગસ્ટ 2025નાં…
View More દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટના રાજેશ સામે હત્યાના પ્રયાસનો ચાર્જ ફ્રેમઅમેરિકામાં કાતિલ ઠંડી અને હિમવર્ષાનો કહેર, 1800થી વધુ ફ્લાઇટ્સ રદ
અમેરિકામાં બરફના તોફાનની ચેતવણીને કારણે ઘણી એરલાઇન્સે હજારો ફ્લાઇટ્સ રદ કરી છે અથવા મોડી પડી છે. ગ્રેટ લેક્સ થી લઈને નોર્ટ ઈસ્ટ સુધી તમામ પરિવહનો…
View More અમેરિકામાં કાતિલ ઠંડી અને હિમવર્ષાનો કહેર, 1800થી વધુ ફ્લાઇટ્સ રદરાજસ્થાનના સવાઈ માધોપુર પાસે કાર અકસ્માતમાં ભાવનગરના મામા-ભાણેજના મોત
બિઝનેસના કામ માટે હરિયાણાના પાણીપત ખાતે ગયેલા ભાવનગરના યુવક તેના મામા સાથે ગત ગુરૂૂવારે ભાવનગર ખાતે પોતાની દિકરીને મળવા માટે કારમાં આવી રહ્યાં હતા ત્યારે…
View More રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે કાર અકસ્માતમાં ભાવનગરના મામા-ભાણેજના મોત