રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ 10 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ હતું. ત્યારે આજે સોની વેપારી સહિત વધુ બે…
View More સોની વેપારી સહિત વધુ બે યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુરીજીયોનલ વાઇબ્રન્ટ સમિટમાં ભારત સહિત 23 દેશો ભાગ લેશે
યુક્રેન, જાપાન, કોરિયા રવાન્ડા પાર્ટનર ક્ધટ્રી 13 આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝમાં જોડાયા અત્યાર સુધીમાં 6364 રજીસ્ટ્રેશન થયા તારીખ 11થી 13 ટ્રેડ શો અને એક્ઝિબિશન: વાઇબ્રન્ટ સમિટનો…
View More રીજીયોનલ વાઇબ્રન્ટ સમિટમાં ભારત સહિત 23 દેશો ભાગ લેશેમહાપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું, રાષ્ટ્રધ્વજનું અપમાન: કોંગ્રેસ
માલવિયા ચોક સર્કલ ખાતે રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી ફરકાવવા માંગ કરતાં ડો. મહેશ રાજપુત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના…
View More મહાપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું, રાષ્ટ્રધ્વજનું અપમાન: કોંગ્રેસરાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્ન
વર્ષના અંતિમ દિવસે રાજકોટ શહેરમાં થર્ટીફસ્ટની ઉજવણીનો માહોલ છવાયેલો હતો. જેમાં સમીસાંજે મેઘરાજાને વિધ્ન રૂપી વરસાદ વરસાવતા નવા વર્ષના વધામાણા માટે એકઠા થયેલ સહેલાણીઓની નાઇટ…
View More રાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્નરાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટમાં તેજી, ડિસેમ્બરમાં 13,521 દસ્તાવેજો નોંધાયા
રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી, રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલા ડિસેમ્બર-2025 ના આંકડાઓ…
View More રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટમાં તેજી, ડિસેમ્બરમાં 13,521 દસ્તાવેજો નોંધાયામધ્યપ્રદેશના મુખ્યમંત્રી રાજકોટમાં
મુખ્યમંત્રી મોહન યાદવ રાજકોટ એરપોર્ટ પરથી સીધા પ્રાંસલા જવા રવાના થશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ આજે રાજકોટ આવી રહ્યા છે. 2023માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ…
View More મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રાજકોટમાંરાજકોટમાં દરરોજ 20 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા
2025ના વર્ષ દરમિયાન મનપાના લગ્ન નોંધણી વિભાગમા 7440 યુગલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું રાજકોટ શહેરમાં આમ તો લગ્ન ગાળો બારે મહિના ચાલુ જ રહે છે. પરંતુ છેલ્લા…
View More રાજકોટમાં દરરોજ 20 યુગલો લગ્નગ્રંથિથી જોડાયાપોરબંદર-દ્વારકા સહિત રાજ્યમાં નવી નવ મધ્યસ્થ સહકારી બેંકો રચાશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું…
View More પોરબંદર-દ્વારકા સહિત રાજ્યમાં નવી નવ મધ્યસ્થ સહકારી બેંકો રચાશેકોંગ્રેસનું આજથી રાજ્યવ્યાપી ‘મહાજનસંપર્ક’ અભિયાન
જિલ્લા પંચાયતની 1090 તથા તાલુકા પંચાયતની 5200 બેઠકો ઉપર કાર્યકરો ફરી વળશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસે મતદારોને રીઝવવા માટે કમર કસી છે. પ્રદેશ…
View More કોંગ્રેસનું આજથી રાજ્યવ્યાપી ‘મહાજનસંપર્ક’ અભિયાનભૂગર્ભ કનેક્ટિવિટીમાં રાજકોટ પાછળ, એક વર્ષમાં 2.65 લાખ ફરિયાદ
સ્માર્ટ સિટીની ઘેલછામાં પાયાની સુવિધાનો વિકાસ રૂંધાયો, ગત વર્ષ કરતા ફરિયાદોમાં તોતિંગ વધારો નવા વર્ષનો આજે પ્રથમ દિવસ છે ત્યારે ગત વર્ષના ઘટના ક્રમમાં મહાનગરપાલિકાએ…
View More ભૂગર્ભ કનેક્ટિવિટીમાં રાજકોટ પાછળ, એક વર્ષમાં 2.65 લાખ ફરિયાદ