બદલાની ભાવના માણસના મનમાં જન્મ્યા બાદ તે ગુનાખોરીનો રસ્તો અપવાનાવી લેતા હોય છે ત્યારે બાળકના પિતા સાથે થયેલ માથાકૂટનો બદલો લેવા યુવાને માસુમ બાળકને પીંખી…
View More પિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુજૂનાગઢ જિલ્લામાંથી 1209 કરોડના 218 MOU કરાયા
રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં જાહેર થશે રોકાણ, કેશોદ એરપોર્ટનો રનવે લંબાવાશે જુનાગઢ હોટેલ ફર્ન લીઓ ખાતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
View More જૂનાગઢ જિલ્લામાંથી 1209 કરોડના 218 MOU કરાયાકેશોદના નોંઝણવાવની પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયાઓ સામે નોંધાતો ગુનો
કેશોદ તાલુકાના નોંઝણવાવના 35 વર્ષીય ચેતનાબેન નરેશભાઇ જાદવએ ગઈ તા. 29 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ મોતને કરી લીધું હતું.તે…
View More કેશોદના નોંઝણવાવની પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયાઓ સામે નોંધાતો ગુનોભાવનગરમાં યુવાન પર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી છરી ઝીંકી કરપીણ હત્યા
ભાવનગર શહેરના તરસમીયા વિસ્તારમાં કોળી યુવાન ઉપર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી ગાળો આપી છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો.…
View More ભાવનગરમાં યુવાન પર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી છરી ઝીંકી કરપીણ હત્યાકલ્યાણપુરના મોટા આસોટા ગામે જુગારની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકી
કલ્યાણપુર નજીકના મોટા આસોટા ગામે એક શખ્સના મકાનમાં ચાલી રહેલા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી મહિલા સહિત 8 ખેલૈયાઓને 2.60 લાખની…
View More કલ્યાણપુરના મોટા આસોટા ગામે જુગારની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકીબગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ
બગસરા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું કેન્દ્ર જેતપુર રોડ પર શરૂૂ કરેલ છે જેમાં ખેડૂતોને મગફળી માટે દરેક ખેડૂત પાસેથી ભરાઈને નામે 5000 રૂૂપિયા જેવી…
View More બગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપજિલ્લા કલેક્ટર, એસપીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાને લઈ બેઠકોનો દોર શરૂ
11 જાન્યુઆરીએ પીએમ સંભવત: સોમનાથમાં, કોરિડોર પર મહત્વપૂર્ણ નિર્ણય આવવાની શક્યતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ…
View More જિલ્લા કલેક્ટર, એસપીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાને લઈ બેઠકોનો દોર શરૂદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી સહિતના મુદ્દે 255 કેસ નોંધાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનિજના બિનઅધિકૃત રીતે થતા ખનન, વહન અને સંગ્રહ અટકાવવા વારંવાર આકસ્મિક તપાસ હાથ ધરી ખનિજ ચોરી પકડવામાં આવે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી સહિતના મુદ્દે 255 કેસ નોંધાયાસુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ, અન્યો સામે તોળાતા પગલા
રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા સુરેન્દ્રનગરના રૂ. 1500 કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડ પ્રકરણમાં ગુજરાત સરકારે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગે…
View More સુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ, અન્યો સામે તોળાતા પગલાગીરગઢડાના નવાઉગલા ગામે આઠ વર્ષની બાળા પર દીપડાનો હુમલો
ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે રહેતા દિનેશ ભાઈ ગોવિંદભાઈ પરમારની 8 વર્ષની પુત્રી જીગ્નાશા ઘરના ફળિયામાં રમતી હતી ત્યારે અચાનક દીપડો આવી ચડયો હતો અને…
View More ગીરગઢડાના નવાઉગલા ગામે આઠ વર્ષની બાળા પર દીપડાનો હુમલો