ટી-20 સુપર-8 રાઉન્ડ પહેલા સત્તાવાર ડ ઉપર મુકેલા ફોટોગ્રાફમાં અમદાવાદના સ્થાનિક આઈકોનિક સ્થળોની બાદબાકીથી જાગેલો વિવાદ T 20 વર્લ્ડ કપ 2026માં 21 ફેબ્રુઆરીથી સુપર 8…
View More અમદાવાદના ન.મો.સ્ટેડિયમ સાથે જામા મસ્જિદનો ફોટો: BCCIનું ઉંબાડિયુંચાંદીમાં 11000 અને સોનામાં 2000નો વધારો
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરીફ ગેરકાયદેસર ગણાવતા સોનુ 5100 ડોલર પર પહોંચ્યું ગઈકાલે રાત્રે અમેરિકાની સુપ્રીમ કોર્ટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે લગાવેલા વિશ્ર્વના દેશો ઉપરના…
View More ચાંદીમાં 11000 અને સોનામાં 2000નો વધારોદસાડામાં કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી: 25 મજૂરોની તબીયત લથડી
દસાડા તાલુકાના નાવિયાણી ગામે આવેલી ભારત સીટ કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી હતી. જેથી હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ 25 જેટલા મજૂરોની તબિયત…
View More દસાડામાં કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી: 25 મજૂરોની તબીયત લથડીઉંચાઈ ઉપર પહોંચવું જેટલું કઠિન, એટલું જ કઠિન સ્થાન જાળવવું: નીતિન નબીન
સંવાદ સેતુના માધ્યમથી જનસંપર્ક વધુ મજબૂત બનાવવા અને સોશિયલ મીડિયાનો પ્રભાવી ઉપયોગ કરવા અપીલ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપના સાંસદો- ધારાસભ્યોના કલાસ લીધા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી…
View More ઉંચાઈ ઉપર પહોંચવું જેટલું કઠિન, એટલું જ કઠિન સ્થાન જાળવવું: નીતિન નબીનમોરબીમાં સોની વેપારીની હત્યાનો કોંગ્રેસ દ્વારા વિરોધ, ગૃહમંત્રીને રજૂઆત
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા નામે કશું રહ્યું ના હોય તેમ ગત રાત્રીના સોની વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી મોરબી જીલ્લામાં વધતી ગુનાખોરીને પગલે…
View More મોરબીમાં સોની વેપારીની હત્યાનો કોંગ્રેસ દ્વારા વિરોધ, ગૃહમંત્રીને રજૂઆતજામનગરમાં પાવર ચોરીના કેસમાં ત્રણ ગણો દંડ ફટકારતી સ્પે. કોર્ટ
જામનગર માં પાવર ચોરી ના કેસ માં અદાલતે આરોપી ને ત્રણ ગણી રકમ ના દંડ નો હુકમ કર્યો છે. અને જો દંડ ની રકમ ના…
View More જામનગરમાં પાવર ચોરીના કેસમાં ત્રણ ગણો દંડ ફટકારતી સ્પે. કોર્ટબાળ સાહેદની જુબાની મહત્વની સાબિત થઈ, કોર્ટે સજા સુણાવી
જામનગર તાલુકાના ગોરધનપર ગામ માં પાંચ વર્ષ પહેલા એક યુવાન ની હત્યા નિપજાવાઇ હતી. જે કેસ માં અદાલતે આરોપી ને આજીવન કેદ ની સજા નો…
View More બાળ સાહેદની જુબાની મહત્વની સાબિત થઈ, કોર્ટે સજા સુણાવીજામનગરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું થયું
પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા સમગ્ર પાંચ હાટડી વિસ્તાર બંધ કરાવાયો જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાત્રે એક સુમરા યુવાન પર હુમલો કરાયો હતો.…
View More જામનગરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું થયુંમોરબીમાં જાહેરનામાનો ભંગ કરનાર બે વેપારી સામે ફરિયાદ
મોરબીમાં મહાશિવરાત્રી પર્વે તમામ કતલખાના બંધ રાખવા અને નોનવેજ વેચાણ પર પ્રતિબંધ અંગે મહાનગરપાલિકાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું છતાં કેટલાક ઇસમોએ નોનવેજ વેચાણ કરી જાહેરનામાંનો…
View More મોરબીમાં જાહેરનામાનો ભંગ કરનાર બે વેપારી સામે ફરિયાદરાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન
નવી દિલ્લી માં આયોજિત એ આઈ સમિટ માં યુવા કોંગ્રેસ ના હાસ્યસ્પદ વિરોધ પ્રદર્શન એ ફરી એક વાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ ની દેશ વિરુદ્ધ…
View More રાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન