સોમવારે વહેલી સવારે 7.30 વાગ્યાથી મહા ઓપરેશન શરૂ, સાત ઝોનમાં થશે ડિમોલિશન શહેરના જંગલેશ્ર્વર અને નદી કાંઠાના વિસ્તારોમાં વર્ષોથી ખડકાયેલા 1498 ગેરકાયદેસર બાંધકામોનું સોમવારે મેગા…
View More 25 ડ્રોનથી રખાશે નજર, વોકીટોકીનું સંદેશા નેટવર્ક ગોઠવાશેડિમોલિશનને પગલે નો ડ્રોન ક્લાય ઝોન, આજે સાંજથી ફૂટ પેટ્રોલિંગ
શેઠ હાઈસ્કૂલ પોલીસ છાવણીમાં ફેરવાઈ, 78 સોસાયટીઓ અને ગલીઓને 7 રૂટમાં વહેંચી કોમ્બિંગ જંગલેશ્વરમાં મહાનગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સોમવારે શહેરના ઇતિહાસનું સૌથી મોટું…
View More ડિમોલિશનને પગલે નો ડ્રોન ક્લાય ઝોન, આજે સાંજથી ફૂટ પેટ્રોલિંગજંગલેશ્ર્વર ડિમોલિશનમાં PGVCLની 33 ટીમો જોડાશે
સુરક્ષિત અને વ્યવસ્થિત વીજળી કનેક્શન કટીંગ માટે તૈયારીઓ પૂર્ણ, 1463 મીટર ઉતારવાની કામગીરી કરાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારે હાથ ધરવામાં આવનારા મોટા ડિમોલિશન અભિયાનમાં…
View More જંગલેશ્ર્વર ડિમોલિશનમાં PGVCLની 33 ટીમો જોડાશેજંગલેશ્ર્વરમાં એક ક્રિકેટ સ્ટેડિયમ બની શકે તેટલી જમીન ખુલ્લી થશે
વ્યવસ્થિત માઈક્રો પ્લાનીંગ, કડક પોલીસ બંદોબસ્ત, સતત મોનિટરિંગ અને નાગરિકોને સાધન સહાય સાથે મહાનગરપાલિકાએ મહા અભિયાનનો પ્રારંભ કર્યો આજી નદી કાંઠામાં 55000 ચો.મી.અને ટી.પી.રોડની 35000…
View More જંગલેશ્ર્વરમાં એક ક્રિકેટ સ્ટેડિયમ બની શકે તેટલી જમીન ખુલ્લી થશેભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા, વડાપ્રધાને કહ્યું, “આતંકવાદ વિરૂદ્ધ બંને દેશો સાથે…”
ભારત-બ્રાઝિલ સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારત અને બ્રાઝિલ વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ…
View More ભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા, વડાપ્રધાને કહ્યું, “આતંકવાદ વિરૂદ્ધ બંને દેશો સાથે…”આવી શિવભક્તિ તમે ક્યાંય નહીં જોઈ હોય! જંગલમાં શિવલિંગ પર માથું ફેરવતો વાઘ, VIDEO વાઈરલ
મધ્યપ્રદેશના જંગલોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં વાઘની શિવભક્તિ જોવા મળી છે. વિડીયો સપષ્ટ જોઈશાકાય છે કે વાઘ શિવલિંગ પર…
View More આવી શિવભક્તિ તમે ક્યાંય નહીં જોઈ હોય! જંગલમાં શિવલિંગ પર માથું ફેરવતો વાઘ, VIDEO વાઈરલભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાં યુવાનની છરી-ધારિયાના ઘા ઝીંકી હત્યા
શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો…
View More ભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાં યુવાનની છરી-ધારિયાના ઘા ઝીંકી હત્યાગોંડલના સોની વેપારી પિતા-પુત્રની ગ્રાહકો સાથે 13 લાખની છેતરપિંડી
ત્રણ ગ્રાહકોના દાગીના અને રોકડ પડાવી લેનાર બન્ને સામે ગુનો નોંધાયો ગોંડલના મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના માલીક પિતા-પુત્ર સામે રૂા.13 લાખની છેતરપીેડીની પોલીસ ફરીયાદ…
View More ગોંડલના સોની વેપારી પિતા-પુત્રની ગ્રાહકો સાથે 13 લાખની છેતરપિંડીરાજુ કરપડાની કોંગ્રેસમાં ઘરવાપસી? ચાવડા સહિતના નેતાઓ સાથે બેઠક
મોડીરાત્રે અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ, લાલજી દેસાઈ અને પાલ આંબલિયા સાથે મેરેથોન મીટીંગ યોજાઈ, બીજી વાર બેઠકથી અનેક તર્કવિતર્ક રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો…
View More રાજુ કરપડાની કોંગ્રેસમાં ઘરવાપસી? ચાવડા સહિતના નેતાઓ સાથે બેઠકકીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર યુવાનને કીર્તિ પટેલ સહિત પાંચ યુટયુબરોએ ધમકી આપી 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે ફિનાઈલ પી લેનાર…
View More કીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ