ભાવનગર નકલી દારૂકાંડનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો: ત્રણ આરોપી ઝડપાયા

ભાવનગરના ચકચારી નકલી દારૂૂકાંડ માં સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. નકલી દારૂૂ બનાવનાર અને વેચનારની સપ્લાઈ ચેઈન સુધી પહોંચવા સ્ટેટ મોનિટરિંગ સેલની…

View More ભાવનગર નકલી દારૂકાંડનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો: ત્રણ આરોપી ઝડપાયા

આટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલો

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા દડવા ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડવા ગયેલી પોલીસ ટુકડી પર મહિલા બુટલેગર અને…

View More આટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલો

અયોગ્ય લખાણ વાળુ પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરિયરના કર્મચારી ઉપર હુમલો

શહેરમાં પંચનાથ મંદિર પાસે આવેલ નંદન કુરીયર ખાતે એક શખ્સ અયોગ્ય લખાણ વાળુ પાર્સલ આપવા માટે આવ્યો હતો. જે પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરીયરના કર્મચારી…

View More અયોગ્ય લખાણ વાળુ પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરિયરના કર્મચારી ઉપર હુમલો

રાજકોટના વેપારી સાથે કાર એક્સચેન્જના નામે રૂા.1.77 લાખની છેતરપિંડી

રાજકોટના રૈયા રોડ પર આવેલા દર્શન પાર્કમાં રહેતા અને કપડાંના એક્ઝિબિશનનો વેપાર કરતા હરેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ લશકરી (ઉં.વ. 46) નામના વેપારીએ કરેલી ફરિયાદને આધારે દેવરખીભાઈ વૈજાણંદભાઇ…

View More રાજકોટના વેપારી સાથે કાર એક્સચેન્જના નામે રૂા.1.77 લાખની છેતરપિંડી

ગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળી

ગોંડલ શહેરમાં શ્યામ વાડી ચોક નજીક આવેલા ધ ઈમ્પીરિયલ વેલનેસ સ્પા નામના હાઇપ્રોફાઇલ સ્પામાં મસાજ અને બોડી ફ્રેશમેન્ટના નામે ચાલતા દેહવ્યાપારના કારોબારનો રાજકોટ ગ્રામ્ય એન્ટી…

View More ગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળી

ગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલો

ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં જૂના પ્રેમસંબંધનો અંત લાવવા બાબતે બે પાડોશી વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક રૂૂપ ધારણ કર્યું છે. દીકરાના જૂના સંબંધો પૂર્ણ કરવા સમજાવવા…

View More ગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલો

નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીના 29 વાહનો ઝપટે ચડયા

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ…

View More નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીના 29 વાહનો ઝપટે ચડયા

ખાદ્ય પદાર્થોના ભાવ ઘટે કે નહીં, સોનું સસ્તુ થશે

ખાદ્ય ચીજોના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર સોના પર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરવા માટે ગંભીરતાથી…

View More ખાદ્ય પદાર્થોના ભાવ ઘટે કે નહીં, સોનું સસ્તુ થશે

જમ્મુ સરહદ BSFએ પાક. ઘુસણખોરને ઠાર માર્યો

આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બીએસએફ સૈનિકોએ શનિવારે વહેલી સવારે જમ્મુ જિલ્લાના આરએસપુરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. શુક્રવારની મધ્યરાત્રિ…

View More જમ્મુ સરહદ BSFએ પાક. ઘુસણખોરને ઠાર માર્યો

સોનિયા ગાંધીનું પુસ્તક છાપવા પેંગ્વિનનો ઇનકાર: સંવાદકીય ફેરફાર માટે લેખિકા અસંમત

સોનિયા ગાંધીનું પુસ્તક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી દ્વારા લખાયેલ ખૂબ જ અપેક્ષિત પુસ્તક, જેનું શીર્ષક Belonging: A Journey of Love…

View More સોનિયા ગાંધીનું પુસ્તક છાપવા પેંગ્વિનનો ઇનકાર: સંવાદકીય ફેરફાર માટે લેખિકા અસંમત