5 નવેમ્બર, 2025ના રોજ પશ્ચિમ રેલવેએ પોતાનો 75મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. રાષ્ટ્રની સેવામાં પોતાની ગૌરવપૂર્ણ યાત્રાનાં 70થી વધુ વર્ષોમાં પશ્ચિમ રેલવેએ અનેક સિદ્ધિઓ…
View More રાજકોટ ડિવિઝનના સ્ટેશન ભવનો રોશનીથી ઝળહળી ઉઠ્યાઉંચા ભાવે સોનુ વેચવા વાળા સાવધાન; 12% લોંગ ટર્મ કેપિટલ ગેઈન લાગે છે
ઘરે પડેલા જુના સોનાના વેચાણ પર ટેક્સની અમુક લોકોમાં અસમંજસ, 1,25,000 ભાવની વર્ષ 2001ના ભાવ સાથે સરખામણી થઈ નફા ઉપર ટેક્સ ભરવો પડે સોનાના ભાવ…
View More ઉંચા ભાવે સોનુ વેચવા વાળા સાવધાન; 12% લોંગ ટર્મ કેપિટલ ગેઈન લાગે છેમહિલાએ આંખમાં મરચું છાંટયું, સોનીએ 17 ફડાકા ઝીંકયા
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. ગ્રાહક બનીને આવેલી મહિલાએ અચાનક તેના હાથમાં રહેલા મરચાનો…
View More મહિલાએ આંખમાં મરચું છાંટયું, સોનીએ 17 ફડાકા ઝીંકયાકાલથી ઠંડીનો રાઉન્ડ, માસાંતે હાજા ગગડાવશે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ (માવઠા)નો માહોલ શાંત પડતાં હવે હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા બેવડી ઋતુના અનુભવ વચ્ચે, હવામાન…
View More કાલથી ઠંડીનો રાઉન્ડ, માસાંતે હાજા ગગડાવશેદિવાળી વેકેશન પૂર્ણ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠયા
દિવાળી વેકેશન પૂર્ણ થતાં અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની 54,000 કરતાં પણ વધુ શાળાઓ આજથી ફરી ધમધમતી થઈ…
View More દિવાળી વેકેશન પૂર્ણ થતા સ્કૂલ પરિસરો ગુંજી ઉઠયાકોન્ટ્રાક્ટ પૂરો થતાં મનપાની બે લીફ્ટ બંધ થતાં દેકારો
મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે દરરોજ હજારો અરજદારો આવતા હોય છે જે પૈકી અમુક દિવ્યાંગ હોવાથી તેમની સુવીધા માટે કચેરી ખાતે બે લીફટ મુકવામાં આવી…
View More કોન્ટ્રાક્ટ પૂરો થતાં મનપાની બે લીફ્ટ બંધ થતાં દેકારોરાષ્ટ્રગીત વંદે માતરમ્ના 150 વર્ષની કાલે ભવ્ય ઉજવણી
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ વિધાનસભા પરિસર ખાતે યોજાશે શહેર-જિલ્લા કક્ષાએ પણ સમૂહગાન સાથે સ્વદેશી શપથના કાર્યક્રમો પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, ભારતના રાષ્ટ્રગીત…
View More રાષ્ટ્રગીત વંદે માતરમ્ના 150 વર્ષની કાલે ભવ્ય ઉજવણીઆજીડેમ ચોકડી પાસે ચાલુ રિક્ષાએ હૃદયરોગનો હુમલો આવતા ચાલકનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હૂમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું હૃદય ધબકારા ચૂકી ગયું છે. જેમાં આજીડેમ ચોકડી પાસે…
View More આજીડેમ ચોકડી પાસે ચાલુ રિક્ષાએ હૃદયરોગનો હુમલો આવતા ચાલકનું મોતબ્રિજનું કામ બન્ને સાઇડ શરૂ થતા કટારિયા ચોકડીએ ત્રણ નવા ડાયવર્ઝન રોડનો પ્રારંભ
રાજકોટ શહેરમાં કટારીયા ચોકડી વિસ્તારમાં બ્રિજ બનાવવાના કામને પગલે ગોંડલ રોડ તથા જામનગર રોડ તરફના માર્ગોમાં ટ્રાફિક ડાઈવર્ઝન રૂૂટ અમલમાં મુકવામાં આવ્યો છે. બ્રિજના બાંધકામના…
View More બ્રિજનું કામ બન્ને સાઇડ શરૂ થતા કટારિયા ચોકડીએ ત્રણ નવા ડાયવર્ઝન રોડનો પ્રારંભરાજકોટ જિલ્લામાં 5 લાખ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 10 લાખ વોટર્સનું મેપીંગ
રાજકોટ,કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાત સહિત 12 રાજ્યોમા મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઇઆર (S.I.R.) પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. જેને પગલે રાજકોટ…
View More રાજકોટ જિલ્લામાં 5 લાખ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 10 લાખ વોટર્સનું મેપીંગ