થોરાળામાં જૂની અદાવતમાં પથ્થરમારો, ત્રણ ઘવાયા

વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ટોળકી સામે રાયોટીંગની કલમ હેઠળ કાર્યવાહી ત્રણ આરોપી પોલીસના સકંજામાં, પૂછપરછ રાજકોટ શહેરમા હાઇ એલર્ટનાં પગલે પોલીસનાં પેટ્રોલીંગ વચ્ચે થોરાળા વિસ્તારમા…

View More થોરાળામાં જૂની અદાવતમાં પથ્થરમારો, ત્રણ ઘવાયા

સેલ્ફ કારનો વ્યવસાય કરતા યુવાનની થાર સહિત બે કાર ભાડે લઇ પરત ન આપી ઠગાઇ

રાજકોટમાંથી કાર ભાડે આપવાનું કામ કરતા યુવાન સહિત બે પાસેથી થાર અને અર્ટીગા કાર દર્પણ મનસુખલાલ મણવર (રહે. રિવેરા હોમ્સ ફલેટ નં. 301, મવડી હેડ…

View More સેલ્ફ કારનો વ્યવસાય કરતા યુવાનની થાર સહિત બે કાર ભાડે લઇ પરત ન આપી ઠગાઇ

પેંડા ગેંગના શખ્સોને હથિયાર પુરા પાડવાના ગુનામાં આરોપી સપ્લાયરને જામીન ઉપર મુક્ત કરતી કોર્ટ

શહેરના મંગળા રોડ પર ગત મંગળવારે વહેલી પરોઢીયે થયેલા સામસામે ફાયરીંગની ઘટનામાં ઝડપાયેલા પેંડા ગેંગના શખ્સોને હથિયાર પુરૂૂં પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા સંજયસિંહ ઉર્ફે…

View More પેંડા ગેંગના શખ્સોને હથિયાર પુરા પાડવાના ગુનામાં આરોપી સપ્લાયરને જામીન ઉપર મુક્ત કરતી કોર્ટ

ઘીમાં ભેળસેળના ગુનામાં વેપારીને એક માસની સજા, 13 હજારનો દંડ

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ તળે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા થયેલ ફરીયાદમાં ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ રાજકોટ સેશન્સ અદાલતે માન્ય રાખ્યો છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના…

View More ઘીમાં ભેળસેળના ગુનામાં વેપારીને એક માસની સજા, 13 હજારનો દંડ

RMD ગુટકામાં નિકોટીન મળતા એજન્સી સંચાલકને પાંચ વર્ષની કેદ

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફીસર એચ. જી. મોલીયા દ્વારા તા.18/03/2013 ના રોજ રાજકોટના ભાભા એજન્સી, દુકાન નં. 5, 6, ડી. એચ. ચેમ્બર્સ,…

View More RMD ગુટકામાં નિકોટીન મળતા એજન્સી સંચાલકને પાંચ વર્ષની કેદ

કાર ચીરી રેલિંગ આરપાર નીકળી ગઇ, રાજકોટના યુવકનું મોત

વાગ્દત્તા અને મિત્ર સાથે દ્વારકા દર્શને જતા ખંભાળિયા નજીક નડેલો ગમખ્વાર અકસ્માત ખંભાળીયા-દ્વારકા હાઇવે ઉપર પુર ઝડપે જઇ રહેલી એક કાર ગત રાત્રે લોખંડની રેલિંગ…

View More કાર ચીરી રેલિંગ આરપાર નીકળી ગઇ, રાજકોટના યુવકનું મોત

રાજકોટમાં BLOને મદદ કરવા ખાસ હેલ્પ સેન્ટરો ઉભા કરાયા

કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ, રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી શરૂૂ થઈ ચૂકી છે. બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે-ઘરે જઈને ફોર્મ વિતરણનું કામકાજ…

View More રાજકોટમાં BLOને મદદ કરવા ખાસ હેલ્પ સેન્ટરો ઉભા કરાયા

ઉંઝા ઉમિયા માતા મંદિર કમ્પાઉન્ડમાં 10 લાખના ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો

ઊંઝાના ઉમિયા માતાજી મંદિરે દર્શન કરવા આવેલા એક દર્શનાર્થીના બેગમાંથી રૂૂપિયા 10 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ છે. ભીડનો લાભ લઈને અજાણ્યો ચોર દાગીના લઈને…

View More ઉંઝા ઉમિયા માતા મંદિર કમ્પાઉન્ડમાં 10 લાખના ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો

UPSC મેઇન્સનું પરિણામ જાહેર, ગુજરાતના 12 સહિત 2736 સફળ

  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સેવા મુખ્ય પરીક્ષા (CSE) 2025નું પરિણામ જાહેર કરી દીધું છે. 22 ઓગસ્ટ, 2025 થી 31 ઓગસ્ટ, 2025 વચ્ચે…

View More UPSC મેઇન્સનું પરિણામ જાહેર, ગુજરાતના 12 સહિત 2736 સફળ

મનપાનું 20મીએ બોર્ડ: વિપક્ષનો પ્રથમ પ્રશ્ર્ન ફ્લાવર બેડ કૌભાંડ

પ્રશ્ર્નોત્તરીમાં આ વખતે વશરામભાઇ સાગઠિયાનો ચાન્સ (લગાડાયો) લાગી જતા એક કલાક ખરાખરી થવાના એંધાણ ભાજપ અને કોંગ્રેસના કોર્પોેરેટરો દ્વારા 15 પ્રશ્ર્નો પૂછાયા, એજન્ડામાં 12 દરખાસ્ત…

View More મનપાનું 20મીએ બોર્ડ: વિપક્ષનો પ્રથમ પ્રશ્ર્ન ફ્લાવર બેડ કૌભાંડ