રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અલકાયદા ઈન્ડિયાના આતંકી ગ્રુપના સંદર્ભમાં ગુજરાતમાં વિશાળ દરોડા પાડ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં NIAની ટીમે તલાશી લીધી હતી.…
View More ટેરર ફન્ડિંગ મામલે વલસાડ સહિત દેશના 10 સ્થળોએ NIAના દરોડારાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂરપાટ ઝડપે દોડી, ફોર્મ વિતરણનું 98 ટકા કામ પૂર્ણ
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઈઆર લાગુ કરતા રાજ્યમાં બુથ લેવલ ઓફિસર એટલે કે, બીએલઓ દ્વારા ડોર ટુ ડોર…
View More રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂરપાટ ઝડપે દોડી, ફોર્મ વિતરણનું 98 ટકા કામ પૂર્ણSOG દ્વારા હથિયાર અને વિસ્ફોટકો સાથે પકડાયેલા 600 ગુનેગારોની પૂછપરછ
દિલ્હીમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ રાજ્ય પોલીસ વડાના આદેશને પગલે સ્થાનિક પોલીસ એલર્ટ, વધારાનો સ્ટાફ પણ ફાળવાશે, બાતમીદારોને સક્રિય કરાશે રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા…
View More SOG દ્વારા હથિયાર અને વિસ્ફોટકો સાથે પકડાયેલા 600 ગુનેગારોની પૂછપરછમુન્દ્રામાં ટેમ્પોની અડફેટે મોર્નિંગ વોક પર નીકળેલા લોહાણા મહિલા મંડળના પ્રમુખનું મોત
મુન્દ્રાના બારોઈ રોડ પર એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે…
View More મુન્દ્રામાં ટેમ્પોની અડફેટે મોર્નિંગ વોક પર નીકળેલા લોહાણા મહિલા મંડળના પ્રમુખનું મોતહિટ એન્ડ રન: શાપર વેરાવળમાં JCB અડફેટે બે વર્ષની બાળાનું મોત
શાપર-વેરાવળમાં કારખાનામાં કામ કરતાં નેપાળી પરિવારની બે વર્ષની માસુમ બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે અજાણ્યા જેસીબીના ચાલકે માસુમ બાળકીનું ઠોકરે ચડાવી હતી. હિટ…
View More હિટ એન્ડ રન: શાપર વેરાવળમાં JCB અડફેટે બે વર્ષની બાળાનું મોતધોરાજીના મોટીમારડ ગામે આધેડે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યું
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે રહેતાં આધેડે કોઈ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. મોભીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણકલ્પાંત સર્જાયો હતો. આ…
View More ધોરાજીના મોટીમારડ ગામે આધેડે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યુંસોમ-મંગળ પ્રધાનોને કાર્યાલયમાં જ રહેવા સૂચના
30મી સુધીમાં રોડ-રસ્તાની સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તાકીદ ગાંધીનગર ખાતે ગઇકાલે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બેઠકમાં…
View More સોમ-મંગળ પ્રધાનોને કાર્યાલયમાં જ રહેવા સૂચનાબગસરા એસ.ટી. ડેપોના અણઘડ વહીવટ સામે શનિવારે બંધનું એલાન
બગસરા એસ.ટી.ડેપોનો છેલ્લાં ઘણા સમયથી વહીવટ કથળ્યો હોય તેમ છાશવારે ગ્રામ્ય વિસ્તારના રૂૂટ બંધ કરી દેતા હોવાથી મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ બાબતે શહેરની…
View More બગસરા એસ.ટી. ડેપોના અણઘડ વહીવટ સામે શનિવારે બંધનું એલાનસોના-ચાંદીમાં દિવાળી જેવી આતશબાજી, ભાવમાં રોકેટગતિએ વધારો
ચાંદીમાં બે દિવસમાં રૂા.10 હજાર અને સોનાના ભાવમાં 4000 વધી ગયા; રાજકોટમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂા.130490, ચાંદી 1.68 લાખને પાર અમેરિકામાં શટડાઉન પૂરું થતાં…
View More સોના-ચાંદીમાં દિવાળી જેવી આતશબાજી, ભાવમાં રોકેટગતિએ વધારોલોઢવા ગામના આશાસ્પદ યુવાનનું ખંભાળિયા પાસે અકસ્માતમાં મોત
મિત્ર સાથે દ્વારકા દર્શન કરવા જતા સમયે કાર ડિવાઇડર સાથે અથડાઇ લોઢવા ગામનાં આહિર સમાજનાં ખેડુત રામભાઇ સરજનભાઇ ભરગાનાં યુવાન પુત્ર ધવલભાઇ રામભાઇ ભર્ગા ઉ.વ.…
View More લોઢવા ગામના આશાસ્પદ યુવાનનું ખંભાળિયા પાસે અકસ્માતમાં મોત