આર.સી.સી. બેન્ક વાણીયાવાડી રોડ શાખાના ઓડીટોરીયમમા સહકાર સપ્તાહ ની ઉજવણીના ભાગરૂૂપે સહકાર ધ્વજારોહણ કાર્યક્રમ નલીનભાઈ વસા પ્રદેશ ઉપાધ્યક્ષ સહકાર ભારતી ગુજરાતના અધ્યક્ષ સ્થાને યોજાયો. સપ્તરંગી…
View More લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા સહકારી ક્ષેત્ર મહત્ત્વનુંરાજકોટમાંથી ચાર કાશ્મીરી શકમંદો ઝડપાયા, પોલીસ દ્વારા સઘન પૂછપરછ
દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સ્થાનિક પોલીસને…
View More રાજકોટમાંથી ચાર કાશ્મીરી શકમંદો ઝડપાયા, પોલીસ દ્વારા સઘન પૂછપરછચુડા તાલુકાના ઝોબાળા ગામે સરાજાહેર યુવતીની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા
પ્રેમસંબંધને કારણે હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ, પોલીસે તપાસ શરૂ કરી ઝોબાળા ગામે ઘરેથી કામ પર નિકળેલી હેતલબેન જુવાળિયા નામની યુવતી પર અજાણ્યા શખ્સે છરીથી…
View More ચુડા તાલુકાના ઝોબાળા ગામે સરાજાહેર યુવતીની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાનિવેદિતાનગરમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કડિયાને પાડોશીએ સળિયો-ઈંટનો ઘા ઝીંક્યો
રૈયા રોડ પર નિવેદિતા નગર સોસાયટીમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કોઠારીયા ગામના વિજય ભાઈ અમૃતભાઈ પરમાર(ઉ.વ.27) ને ઘર ધણીની બાજુમાં રહેતા હિરેનભાઈ તેમના માતા ભગવતીબેન…
View More નિવેદિતાનગરમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કડિયાને પાડોશીએ સળિયો-ઈંટનો ઘા ઝીંક્યોસાડીનો છેડો વ્હીલમાં ફસાઇ જતાં બાઇક સ્લીપ થયું : વૃધ્ધાનું મોત
શહેરના મોટામવા વિસ્તારમાં રહેતા વૃધ્ધા પૌત્રના બાઇક પાછળ બેસી સિવિલ હોસ્પિટલમાં દવા લેતા જતા હતા. ત્યારે રસ્તામાં સાડીનો છેડો વ્હીલમા ફસાઇ જતા બાઇક સ્લીપ થયુ…
View More સાડીનો છેડો વ્હીલમાં ફસાઇ જતાં બાઇક સ્લીપ થયું : વૃધ્ધાનું મોતઇ-ધરા શાખાના બે લાખ બેંકમાં ભૂલાઇ ગયા !
દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓકટોબરથી ડિસેમ્બર ર02પ દરમિયાન નાણાકીય ક્ષેત્રમાં દાવા વગરની સંપત્તિના સરળ અને ઝડપી સમાધાન માટે લીડ બેંક, રાજકોટની આગેવાની હેઠળ…
View More ઇ-ધરા શાખાના બે લાખ બેંકમાં ભૂલાઇ ગયા !વિનાયકનગરના ધો. 9 પાસ યુવાને પોલીસમાં નોકરી મેળવવા જતાં આઠ લાખ ગુમાવ્યા
શહેરના ગોંડલ રોડ પરના વિનાયકનગર શેરી નં.એ-17માં રહેતાં અને ટેમ્પો ચલાવતાં ધો.9 પાસ સાજીદ મંગાભાઈ પઠાણ (ઉ.વ.25)ને પોલીસમાં તરીકેની નોકરી અપાવી દેવાના બહાને ગઠીયા મનહર…
View More વિનાયકનગરના ધો. 9 પાસ યુવાને પોલીસમાં નોકરી મેળવવા જતાં આઠ લાખ ગુમાવ્યામરઘા ગેંગ પાસેથી ત્રણ પિસ્તોલ, 4 મેગઝીન અને 18 કારતુસ કબજે
ટોળકીને સાથે રાખી SOGની ટીમે જંગલેશ્ર્વરમાં તપાસ કરતાં થાર કારમાંથી હથિયાર મળ્યા શહેરના મંગળા રોડ પર સમીર ઉર્ફે મરઘા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ…
View More મરઘા ગેંગ પાસેથી ત્રણ પિસ્તોલ, 4 મેગઝીન અને 18 કારતુસ કબજેકોઠારિયા સોલવન્ટ કારખાનામાં શ્રમિક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિકને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More કોઠારિયા સોલવન્ટ કારખાનામાં શ્રમિક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોવ્યાજખોરોના ત્રાસથી કારખાનેદાર વૃધ્ધનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
8 લાખના 24 લાખ અને 5 લાખના 10 લાખ ચૂકવ્યા છતા પઠાણી ઉઘરાણી કરતા’તા : અગાઉ પુત્રએ પણ આપઘાતનો પ્રયાસ કરી પાંચ વ્યાજખોર સામે અરજી…
View More વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદાર વૃધ્ધનો ઝેર પી આપઘાતનો પ્રયાસ