અરવલ્લી, પાટણ અને બનાસકાંઠામાં નવા પ્રોજેકટસ લોન્ચ કરવા બેંક સજજ થઇ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક તેની સીએસઆર પહેલ પરિવર્તન મારફતે ગુજરાતમાં…
View More HDFC બેંકની પરિવર્તન પહેલ ગુજરાતમાં 58 લાખ લોકોના જીવનમાં પરિવર્તન લાવીરાજકોટમાં ત્રણ મહિનાથી લાભાર્થીઓ ખાંડ-દાળવિહોણા
પૂરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવા ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના સૂચનો સમયાંતરે રાજકોટ જિલ્લા અને શહેર નાગરીક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાતી…
View More રાજકોટમાં ત્રણ મહિનાથી લાભાર્થીઓ ખાંડ-દાળવિહોણાસિવિલ હોસ્પિટલ જ અસુરક્ષિત, CCTV કેમેરા આંધળા
રોજ બે-ત્રણ વાહનો ચોરાઇ જાય છે અને પોલીસમાં ગુનો નોંધવાના બદલે માત્ર અરજી સ્વીકારે છે તબીબો અને સ્ટાફના વાહનો ઉપર પણ સતત જોખમ, સિકયોરિટી પાછળ…
View More સિવિલ હોસ્પિટલ જ અસુરક્ષિત, CCTV કેમેરા આંધળાઆરએમસીએ મિલકત વેરો વસૂલવા ઇસ્યૂ કરેલ જપ્તી-વેચાણ વોરંટ સામે સ્ટે
મહાનગરપાલિકાએ કરેલી મિલકત વેરાની આકારણી સામેનો કેસ ચાલુ હોવા છતાં કાર્યવાહી કરી’તી મહાપાલિકાએ કરેલી મિલકત વેરાની આકારણી સામેનો કેસ ચાલુ હોવા છતાં નહેરુનગરની મિલકતના જપ્તી…
View More આરએમસીએ મિલકત વેરો વસૂલવા ઇસ્યૂ કરેલ જપ્તી-વેચાણ વોરંટ સામે સ્ટેબોગસ ઇન્દિરા વિકાસ પત્ર અને સ્ટેમ્પ પેપર બનાવવાના કેસમાં આરોપીઓનો 25 વર્ષે નિર્દોષ છુટકારો
પોલીસે બાતમીના આધારે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડી બોગસ સાહિત્ય ઝડપી લઇ 13 શખ્સો સામે ગુનો નોંધ્યો’તો ગઇ તા. 24/12/1998 ના રોજ ડી.સી.બી. પોલીસ દ્વારા…
View More બોગસ ઇન્દિરા વિકાસ પત્ર અને સ્ટેમ્પ પેપર બનાવવાના કેસમાં આરોપીઓનો 25 વર્ષે નિર્દોષ છુટકારોહરિભક્તોને વિશ્ર્વ કલ્યાણના કાર્યો કરવા પ્રેરિત કરે છે એક માત્ર સ્વામિ. સંપ્રદાય: પાટીલ
વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં સાતમાં દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ અને ગૃહમંત્રી સંઘવીની વિશેષ ઉપસ્થિતિ વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી…
View More હરિભક્તોને વિશ્ર્વ કલ્યાણના કાર્યો કરવા પ્રેરિત કરે છે એક માત્ર સ્વામિ. સંપ્રદાય: પાટીલસિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની આસ્થાભેર ઉજવણી
રાજકોટ શહેરમાં આજે સિંધિ સમાજ દ્વારા ગુરૂનાનક દેવની જન્મજયંતીની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના સિંધી સોસિયલ ગૃપ દ્વારા દર વર્ષની માફક છેલ્લા…
View More સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની આસ્થાભેર ઉજવણીજિલ્લા પંચાયત પ્રમુખોને સત્તા અને ગ્રાન્ટ આપો
પ્રમુખો પાસે કોઇ ફાઇલ આવતી નથી કે વહીવટમાં શું ચાલે છે તેની પણ ખબર હોતી નથી; મુખ્યમંત્રી સમક્ષ પંચાયત પરિષદે ઠાલવી વ્યથા ગાંધીનગર ખાતે રાજ્યના…
View More જિલ્લા પંચાયત પ્રમુખોને સત્તા અને ગ્રાન્ટ આપોવતન જતી પરપ્રાંતીય પરિણીતાનું રેલવે સ્ટેશન ઉપર ઢળી પડતા મોત
પાંચ મહિના પહેલાં જ પ્રેમલગ્ન કર્યા’તા: ડાયાબિટીશ, ટીબીની બીમારીથી મોત શહેરની ભાગોળે કુવાડવા નજીક રફાળા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતા વતન જવા રાજકોટ રેલવે સ્ટેશન હતી.…
View More વતન જતી પરપ્રાંતીય પરિણીતાનું રેલવે સ્ટેશન ઉપર ઢળી પડતા મોતજિલ્લા પંચાયતમાં ખાલી પડેલી આરોગ્ય અધિકારીની જગ્યા પર કાયમી નિમણૂક
રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા 13ને પ્રમોશન, 14ની બદલી કરાઈ: ફોરેસ્ટ વિભાગ દ્વારા 16ને બઢતી આપી ટ્રાન્સફર કરી ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ-1ના અધિકારીઓની બઢતી સાથે…
View More જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી આરોગ્ય અધિકારીની જગ્યા પર કાયમી નિમણૂક