રાજકોટ-સુરત-મુંબઇ સહિત સાત સ્થળે થશે મતદાન, સહકાર પેનલના 21 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારોનું ભાવિ થશે કેદ પ્રથમ વખત સહકારી સંસ્થાની ચૂંટણીમાં વેબ કાસ્ટિંગ અને…
View More નાગરિક બેંકની ચૂંટણીમાં કાલે ‘માઇક’ અને ‘સફરજન’ની ટક્કરથિયેટરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે OTT પર આવશે ‘બ્રધર’ ફિલ્મ, જાણો કઈ પ્લેટફોર્મ પર થશે રિલીઝ
જયમ રવિ અને પ્રિયંકા મોહનની તમિલ ફિલ્મ બ્રધર 31 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ દર્શકોનો સારો પ્રતિસાદ મેળવવામાં ઘણી હદ સુધી સફળ રહી છે.…
View More થિયેટરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે OTT પર આવશે ‘બ્રધર’ ફિલ્મ, જાણો કઈ પ્લેટફોર્મ પર થશે રિલીઝગાઝામાં મૂળ ભારતીય સૈનિકનું મોત, ઈઝરાયેલ માટે લડી રહ્યો હતો
ગાઝા યુદ્ધે છેલ્લા વર્ષમાં હજારો લોકોના જીવ લીધા છે. આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોમાં માત્ર પેલેસ્ટાઈન અને ઈઝરાયલી જ નહીં પરંતુ વિદેશી નાગરિકો પણ સામેલ…
View More ગાઝામાં મૂળ ભારતીય સૈનિકનું મોત, ઈઝરાયેલ માટે લડી રહ્યો હતોજૂના રેલવે સ્ટેશન પાસે ભંગારના વાડામાં આગ લાગતાં દોડધામ
આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતાં ટોળા એકત્ર થયા જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસે ભીમવાસના ઢાળિયા સામેના ભાગમાં આવેલા એક ભંગારના વાડામાં આજે વહેલી સવારે 6.40…
View More જૂના રેલવે સ્ટેશન પાસે ભંગારના વાડામાં આગ લાગતાં દોડધામશેઠવડાળા ગામે સ્વયંભૂ સજ્જડ બંધ, તમામ વેપાર ધંધા બંધ રહ્યા
તાલુકા પંચાયત પ્રમુખના પરિવાર પર જીવલેણ હુમલાના બનાવના ઘેરા પ્રત્યાઘાત જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન અતુલભાઇ રાઠોડ…
View More શેઠવડાળા ગામે સ્વયંભૂ સજ્જડ બંધ, તમામ વેપાર ધંધા બંધ રહ્યાશરૂ સેકશન રોડ પર બંધ મકાનમા તસ્કરો ત્રાટકયા, 1.80 લાખની ચોરી
પોલીસે ગણતરીના કલાકોમાં બાવરી શખ્શને ઝડપી પાડયો જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર આવેલા એક બંધ ફ્લેટમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને અંદરથી રૂૂપિયા એક લાખ…
View More શરૂ સેકશન રોડ પર બંધ મકાનમા તસ્કરો ત્રાટકયા, 1.80 લાખની ચોરીદારૂની મહેફિલ માણતા 8 નબીરાઓ ઝડપાયા
રોકડ સહિતનો મુદામાલ જપ્ત, ઘટનાએ શહેરમાં મચાવી ચકચાર શહેરના ખંભાળિયાનાકા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દારૂૂની મહેફિલ માણતાં આઠ શ્રીમંત નબીરા-વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા…
View More દારૂની મહેફિલ માણતા 8 નબીરાઓ ઝડપાયામકાનના મીટર બોક્સમાં આગ લાગતા અફરાતફરી
મકાનમાં ફસાયેલી ત્રણ વ્યક્તિને પણ ફાયરે બહાર કાઢી જામનગરમાં જીઆઇડીસી વિસ્તારમાં સેટેલાઇટ પાર્ક ના એક રહેણાક મકાનના મીટર બોક્સ માં આગ લાગી હતી. બનાવની જાણ…
View More મકાનના મીટર બોક્સમાં આગ લાગતા અફરાતફરીભાણવડના રૂપામોરા ગામે દિવાળીની મધ્યરાત્રિએ દેખાયો મગર
એનિમલ લવર્સ ગ્રૂપ દ્વારા રેસ્ક્યૂ કરાયું ભાણવડ તાલુકાના રૂૂપામોરા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક મગરના આંટા-ફેરા ચાલુ હોવા અંગેની સ્થાનિકોમાં થતી વાતો વચ્ચે…
View More ભાણવડના રૂપામોરા ગામે દિવાળીની મધ્યરાત્રિએ દેખાયો મગરમોરબીમાં ફાયરિંગના ગુનામાં ઝડપાયેલા શખ્સને કરાયા પાસા
અમદાવાદ જેલમાં ધકેલાયો મોરબી શહેરમાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ…
View More મોરબીમાં ફાયરિંગના ગુનામાં ઝડપાયેલા શખ્સને કરાયા પાસા