ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી 7 હજારના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો, 12 હજારનો મુદ્દામાલ કબજે ગોંડલ નજીક ઉમવાડા ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે 7 હજાર ના ગાંજા સાથે એક…

View More ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી 7 હજારના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકી

ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ, ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા (ખંભલાવ), ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), રામદેવસિંહ જાડેજા (કાલાવડ), ગંભીર સિંહ જાડેજા (જામનગર), નાગજીભાઈ પટેલ (ખાનકોટડા), હરસુરભાઈ લાડાણી, પ્રવીણભાઈ…

View More ખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકી

કાયમી શિક્ષકોની ભરતી અને નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવા કરાઈ માંગ

રાજ્યની સ્વનિર્ભર ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોને લઈને જૂની સરકારના શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ શાળાઓના પડતર પ્રશ્નોનો કોઈ નીવેડો આવ્યો…

View More કાયમી શિક્ષકોની ભરતી અને નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવા કરાઈ માંગ

જૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !

જેલમાં રહેલા આરોપી પાસેથી મોબાઇલ સહિતની વસ્તુ મળી આવતા તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઇ હતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સને 2010માં હત્યા, આર્મ્સ એક્ટ વગેરે ગુનામાં…

View More જૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !

શિવસાગર ક્રેડિટ સોસાયટીના લોનધારક સામેનો ચેક રિટર્ન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી ઉપલી કોર્ટ

5.22 લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને છ ટકા વ્યાજ સહિત વળતર ચૂકવવા નીચલી કોર્ટે હુકમ કર્યો’તો શિવસાગર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીને લોન પરત…

View More શિવસાગર ક્રેડિટ સોસાયટીના લોનધારક સામેનો ચેક રિટર્ન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી ઉપલી કોર્ટ

રામનગરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા

ગોંડલ રોડ પર રામનગરમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા મહિલાઓ સહિત સાત શખ્સોને પકડી લીધા હતાં. મળતી વિગત મુજબ ગોંડલ…

View More રામનગરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા

લક્ષ્મીવાડીમાં બેકરીના સંચાલક પર બે મહિલા સહિત ચારનો હુમલો

યુવાનને ધોકા મારી ગુપ્ત ભાગે અને હાથ પર બટકું ભરી લીધું લક્ષ્મીવાડીમાં આવેલી રામેશ્વર બેકરી ખાતે દૂધની થેલી લેવા ગયેલા ગંજીવાડાના યુવાન સાથે દૂકાનદાર સહિતનાએ…

View More લક્ષ્મીવાડીમાં બેકરીના સંચાલક પર બે મહિલા સહિત ચારનો હુમલો

ઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી અજાણ્યો શખ્સ મહિલાનું પર્સ તફડાવી નાશી છૂટ્યો

રાજકોટ નજીક ખંઢેરી રેલવે સ્ટેશન પાસે ઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી બોટાદની મહિલાના 55 હજારના પર્સની તફડચી કરી અજાણયો શખ્સ ચાલુ ટ્રેનમાંથી ઉતરી ફરાર થઇ ગયો હતો.…

View More ઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી અજાણ્યો શખ્સ મહિલાનું પર્સ તફડાવી નાશી છૂટ્યો

ડબલ મર્ડર કેસમાં સજા કાપતા પોલીસમેનનું બીમારી સબબ મોત

બજરંગ વાડી પુનિતનગરમાં ચકચારી ડબલ મર્ડરમાં દોષિત ઠરેલા પોલીસમેન કમલેશભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ મહેતા (ઉંમર વર્ષ 45)નું જેલમાં બીમાર પડ્યા બાદ મોત નીપજ્યું હતું. દંપતીની…

View More ડબલ મર્ડર કેસમાં સજા કાપતા પોલીસમેનનું બીમારી સબબ મોત

મહિસાગરમાં હીટ એન્ડ રનની ભયાનક ઘટના: નશામાં ધૂત શિક્ષકે બાઇક ચાલકને ચાર કિ.મી. સુધી ઢસડયો

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, બેની હાલત ગંભીર મહીસાગર જિલ્લામાં હાલોલ-શામળાજી હાઈવે પર હીટ એન્ડ રનની એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી…

View More મહિસાગરમાં હીટ એન્ડ રનની ભયાનક ઘટના: નશામાં ધૂત શિક્ષકે બાઇક ચાલકને ચાર કિ.મી. સુધી ઢસડયો