સહકારનગર મેઈન રોડ હસનવાડીમાં રહેતા કમલેશભાઇ નાનજીભાઈ નકુમ(ઉ.વ.56)ગઈ કાલે તેમના સગા સાળા હેમતભાઇ બચુભાઈ જારીયા (રહે.લક્ષ્મીનગર શેરી નં-0 6, અમૃત ક્રેડીટ સોસાયટી પાસે)ના દીકરાના લગ્નમાં…
View More લક્ષ્મીનગરમાં સાળાના દીકરાના લગ્નમાં ગયેલા પ્રૌઢના ગળામાંથી 90 હજારની માળાની ચીલઝડપઅયોધ્યા ચોક પાસે રેતી કપચીના ધંધાર્થી પર હુમલો
પોલીસના કોમ્બિંગ-પેટ્રોલીંગ વચ્ચે લુખ્ખા તત્ત્વો બેફામ; જાહેરમાં હુમલો કરી કહ્યું, તું અમારી પાસેથી ધંધો શીખ્યો અને હવે અમારા ગ્રાહકને મટીરીયલ નાખવા જાશ રાજકોટ શહેરમા લુખ્ખા…
View More અયોધ્યા ચોક પાસે રેતી કપચીના ધંધાર્થી પર હુમલોકોઠારિયા રોડ પર પરિણીતાએ પતિ અને મિત્રના ત્રાસથી આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
રાજકોટમાં કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ. 24) એ ગઈ તા. 15/11 ના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે…
View More કોઠારિયા રોડ પર પરિણીતાએ પતિ અને મિત્રના ત્રાસથી આપઘાત કર્યાનો ઘટસ્ફોટહનુમાન મઢી ચોક પાસેથી રિક્ષા ચોરી ફેરા કરતો બજરંગવાડીનો શખ્સ ઝડપાયો
શહેરના શીતલ પાર્ક પાસેથી ચોરાઉ રીક્ષા સાથે પોલીસે બજરંગવાડીમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે ત્રણ દિવસ પૂર્વે હનુમાનમઢી પાસેથી…
View More હનુમાન મઢી ચોક પાસેથી રિક્ષા ચોરી ફેરા કરતો બજરંગવાડીનો શખ્સ ઝડપાયોકાળા કાચ-નંબર પ્લેટ વિનાના વાહનો અને હેલ્મેટ અંગે પોલીસની ખાસ ડ્રાઈવ
ગૃહ વિભાગના આદેશ બાદ 13 થી 17 નવેમ્બર સુધી ખાસ ડ્રાઇવમાં નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી ગુજરાતમાં ઘણા વાહનચાલકો આરટીઓના નિયમોનું પાલન કરતા નથી. કાર…
View More કાળા કાચ-નંબર પ્લેટ વિનાના વાહનો અને હેલ્મેટ અંગે પોલીસની ખાસ ડ્રાઈવદાદીએ પસંદગીની રસોઇ ન બનાવતા સગીરા રિસાઇને ઘરેથી નીકળી ગઇ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરપ્રાતિય સગીરા દાદીએ પસંદગીની રસોઇ બનાવી ન હોવાથી રીસાઇને ઘરેથી નિકળી બસમાં બેસી રાજકોટ પહોંચી ગઇ હતી. બાદમાં રેલવે સ્ટેશન પાસે…
View More દાદીએ પસંદગીની રસોઇ ન બનાવતા સગીરા રિસાઇને ઘરેથી નીકળી ગઇપુષ્પા સ્ટાઇલથી લાવેલો 2.70 કરોડનો દારૂ ઝડપાયો
સીમેન્ટ ભરેલા ટેન્કરમાં ચાલાકીથી દારૂનો જથ્થો છૂપાવી રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં, બુટલેગરો રાજ્યમાં દારૂૂ ઘુસાડવા માટે નિતનવા અને અકલ્પનીય કીમિયા…
View More પુષ્પા સ્ટાઇલથી લાવેલો 2.70 કરોડનો દારૂ ઝડપાયોસ્પાના ઓઠા નીચે ચાલતું વધુ એક કૂટણખાનું ઝડપાયું, રીસેપ્શનીસ્ટ મહિલા સહિત ચાર ઝડપાયા
પંજાબ, હરિયાણા, દિલ્હી અને ગુજરાતની ચાર રૂપલલના મળી : શરીર સંબંધ બાંધવા માટે પાંચ હજાર લેવાતા હતા શહેરમાં સ્પાના ઓઠા નીચે ધમધમતા કૂટણખાના ઉપર પોલીસે…
View More સ્પાના ઓઠા નીચે ચાલતું વધુ એક કૂટણખાનું ઝડપાયું, રીસેપ્શનીસ્ટ મહિલા સહિત ચાર ઝડપાયામુખ્યમંત્રીનો રાજકોટનો કાર્યક્રમ બે દી’ પાછો ઠેલાયો
એક અઠવાડીયા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રોડ-રસ્તા તાત્કાલીક સરખા કરવા માટે સુચનાઓ આપી હતી અને ગઇકાલે મનપા દ્વારા મુખ્યમંત્રીનો બુધવારનાં રોજ અનેક લોકાર્પણ –…
View More મુખ્યમંત્રીનો રાજકોટનો કાર્યક્રમ બે દી’ પાછો ઠેલાયોચૂંટણીમાં કોઇ બહુરૂપિયો આવે તો તેને જૂતાનો હાર પહેરાવી રવાના કરી દેજો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેરા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વાઘોડિયામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નામ લીધા વગર વિરોધીઓ પર વરસ્યા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ પરથી…
View More ચૂંટણીમાં કોઇ બહુરૂપિયો આવે તો તેને જૂતાનો હાર પહેરાવી રવાના કરી દેજો