કાગવડ ખાતે મા ખોડલનાં દર્શન કરતા Dy.CM હર્ષ સંઘવી

  મા ખોડલનાં ચરણોમાં શીશ ઝુકાવી પ્રજાજનોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા…

View More કાગવડ ખાતે મા ખોડલનાં દર્શન કરતા Dy.CM હર્ષ સંઘવી

ખેડૂતોને વળતર અંગે કોઇ ફરિયાદ આવી તો અધિકારી સામે ચર્ચા વગર જ સીધા પગલાં ભરાશે

સુરતના લસકાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર મામલે અધિકારીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ…

View More ખેડૂતોને વળતર અંગે કોઇ ફરિયાદ આવી તો અધિકારી સામે ચર્ચા વગર જ સીધા પગલાં ભરાશે

વડાપ્રધાન મોદી આદિવાસીઓના હમદર્દ હોય તો મહુડાનો દારૂ-મરઘો પ્રસાદમાં લેવા જોઇએ: વસાવા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યંત વિવાદાસ્પદ નિવેદન કરીને ફરી ચર્ચામાં છે. વાસ્તવમાં વસાવાએ બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ભરૂૂચના નેત્રંગમાં રેલીનું આયોજન કર્યું…

View More વડાપ્રધાન મોદી આદિવાસીઓના હમદર્દ હોય તો મહુડાનો દારૂ-મરઘો પ્રસાદમાં લેવા જોઇએ: વસાવા

સરદાર જન્મ જયંતીએ ભવ્ય ‘એકતા પદયાત્રા’ યોજાઇ, સ્ટેજ પર ખુરશીઓ ઘટી

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેર 69 વિધાનસભા…

View More સરદાર જન્મ જયંતીએ ભવ્ય ‘એકતા પદયાત્રા’ યોજાઇ, સ્ટેજ પર ખુરશીઓ ઘટી

રાજકોટ જિલ્લામાં એક દિવસમાં SIRના સવા લાખ ફોર્મ ભરાયા

  રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ કામગીરીને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રવિવારના રોજ રાજકોટ સહિત…

View More રાજકોટ જિલ્લામાં એક દિવસમાં SIRના સવા લાખ ફોર્મ ભરાયા

કમિશનર બાદ પદાધિકારીઓ ગુણવત્તા ચકાસવા દોડ્યા

રોડ-રસ્તાના કામોની ચકાસણી માટે સરકારે કમિટી બનાવ્યા બાદ અધિકારીઓ-પદાધિકારીઓમાં દોડાદોડી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા રોડ-રસ્તાના કામોની ગુણવતા ચકાસવા માટે રાજ્ય સરકારે ચાર ઇજનેરોની ટીમ…

View More કમિશનર બાદ પદાધિકારીઓ ગુણવત્તા ચકાસવા દોડ્યા

ચોમાસા બાદ શહેરમાં ચિકનગુનિયાની વાપસી

શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છર જન્ય રોગોનો ભરડો; મિશ્ર ઋતુના લીધે શરદી-ઉધરસના 1048 કેસ રાજકોટ શહેરમા ફરી મચ્છર જન્ય રોગચાળાએ માઝા મુકી છે . મલેરીયા,…

View More ચોમાસા બાદ શહેરમાં ચિકનગુનિયાની વાપસી

માવઠાના મારથી ચિંતિત વિસાવદરના ઇશ્ર્વરીયાના ખેડૂતનો દવા પી આપઘાત

દીકરો- દિકરી નોંધારા, બાળકોની સ્કૂલની ફી ભરવાની ચિંતામાં હતા ગુજરાતમાં આ વર્ષે પડેલ માવઠાના કારણે હવે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ નુકશાનને…

View More માવઠાના મારથી ચિંતિત વિસાવદરના ઇશ્ર્વરીયાના ખેડૂતનો દવા પી આપઘાત

લાજપોર જેલમાં બંધ કેદીની પત્નીને 15 હજારની ખંડણી માંગતો કોલ આપ્યો

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જેલમાં સજા કાપી રહેલા એક આરોપીની પત્ની પાસેથી જેલરના નામે 15,000ની ખંડણી માગવામાં આવતાં સનસનાટી…

View More લાજપોર જેલમાં બંધ કેદીની પત્નીને 15 હજારની ખંડણી માંગતો કોલ આપ્યો

હૃદયરોગના હુમલાનો ઉપાડો: વધુ ચાર માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ

પ્રજાપતિ સોસાયટીમાં રત્નકલાકાર, બેડીપરામાં વેપારી, માંડાડુંગરમાં યુવાન અને ખંભાળામાં ટ્રેકટર ચાલકનું હૃદય બેસી ગયું રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક…

View More હૃદયરોગના હુમલાનો ઉપાડો: વધુ ચાર માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ