બહારના મતદારો પાસુ પલટાવશે, નીતિશ ઉપરની વિશ્ર્વસનિયતા અકબંધ, PKની પાર્ટી પાસુ પલ્ટાવશે જાતી કરતા પક્ષની વફાદારીને વધુ મહત્વ આપતા અને 10 લાખ નોકરીના વાયદાને ચૂંટણીલક્ષી…
View More બિહારમાં INDIA-NDA વચ્ચે કાંટે કી ટક્કર; નવા સરવેથી રાજકીય ખળભળાટખુદ મુખ્યમંત્રી ખેતરોમાં ઉતર્યા, અચાનક જ ગામડાઓમાં પહોંચ્યા
ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓમાં સ્થિતિની સમીક્ષા કરી સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે ખેડુતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે મંત્રીઓ બાદ હવે ખુદ મુખ્યમંત્રી મેદાને આવ્યા છે…
View More ખુદ મુખ્યમંત્રી ખેતરોમાં ઉતર્યા, અચાનક જ ગામડાઓમાં પહોંચ્યાCBSE દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા ફીમાં વધારો, બોર્ડ વધારાના રૂા.40 કરોડ ઉઘરાવશે
ભારતીય વિદ્યાર્થીઓ માટે પાંચ વિષયો માટે ₹1,500 ફી હતી તે વધારીને રૂા.1600 તેમજ પાંચથી વધુ વિષયો (પ્રતિ વિષય) ₹300 થી વધારી રૂા.320 અને પ્રાયોગિક પરીક્ષા…
View More CBSE દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા ફીમાં વધારો, બોર્ડ વધારાના રૂા.40 કરોડ ઉઘરાવશેPM મોદીનો પટનામાં વિશાળ રોડ શો, નીતિશ કુમારની ગેરહાજરી
મોદી ઝિંદાબાદ, જય શ્રીરામના નારા લાગ્યા, મહિલાઓએ આરતી ઉતારી બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજધાની પટનામાં રોડ શો યોજ્યો…
View More PM મોદીનો પટનામાં વિશાળ રોડ શો, નીતિશ કુમારની ગેરહાજરીસસ્તા અનાજના વેપારીઓની હડતાળ યથાવત
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનના માલિકો (FPS ) દ્વારા શનિવારથી શરૂૂ કરાયેલી અચોક્કસ મુદતની હડતાળને લઈને રાજ્ય સરકાર અને એસોસિએશન આમને-સામને આવી ગયા છે. ગુજરાત સરકારે…
View More સસ્તા અનાજના વેપારીઓની હડતાળ યથાવત‘આપ’ અને ‘બાપ’ બન્ને એક જ માની પેદાશ: ધાનાણી
સડેલી મગફળી અને કપાસના ઝીંડવા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ ઇટાલિયાએ હેક્ટરે 50 હજારનું પેકેજ માગી ખેડૂતોને ગીરવે મૂકવાનું કામ કર્યું અમરેલી જિલ્લામાં કમોસમી…
View More ‘આપ’ અને ‘બાપ’ બન્ને એક જ માની પેદાશ: ધાનાણીનયારા એનર્જી દ્વારા ધ ગીર ઇનહેરિટેન્સ કોફી ટેબલ બુકનું કરાયું અનાવરણ
આંતરરાષ્ટ્રીય સ્તરની ઈન્ટીગ્રેટેડ ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ ધ ગીર ઈનહેરિટેન્સ નામના કોફી ટેબલ બૂકનું અનાવરણ કર્યું છે, જે ગીરના સમૃદ્ધિથી ભરેલા વારસા તથા સ્થાયી સંરક્ષણની…
View More નયારા એનર્જી દ્વારા ધ ગીર ઇનહેરિટેન્સ કોફી ટેબલ બુકનું કરાયું અનાવરણબસપોર્ટ પાસે યુવતીની છેડતી કરનાર ટપોરીની ધોલાઇ
રાજકોટ શહેરનાં બસ પોર્ટ પાસેથી પસાર થતી યુવતીની એક ટપોરીએ છેડતી કરતા યુવતીએ બુમા બુમ કરી હતી અને થોડીવારમાં આજુબાજુનાં લોકો ત્યા દોડી જતાં ટોળું…
View More બસપોર્ટ પાસે યુવતીની છેડતી કરનાર ટપોરીની ધોલાઇવૃધ્ધ મહિલાએ અજાણતા 60 હજાર કચરા ભેગા ટીપરવાનમાં નાખી દીધા, રકમને પરત કરાઇ
તા.01-11-2025ના રોજ રૈયા ટ્રાન્સફર સ્ટેશન ખાતે એક પ્રશંસનીય ઘટના બની હતી. વોર્ડ નં.02ના બજરંગવાડી વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ અણજાણતા તેમના આશરે રૂૂ.60,000/- જેટલા રોકડ…
View More વૃધ્ધ મહિલાએ અજાણતા 60 હજાર કચરા ભેગા ટીપરવાનમાં નાખી દીધા, રકમને પરત કરાઇનહેરુનગર અને મહાત્મા ગાંધી સોસાયટીમાં જુગારના દરોડા : 17 જુગારીઓની ધરપકડ
રાજકોટ શહેરનાં બોલબાલા માર્ગ પર આવેલા નહેરુનગર અને મહાત્મા ગાંધી સોસાયટી વિસ્તારમા ભકિતનગર પોલીસ દરોડા પાડી 17 જુગારીઓને પકડી લઇ અડધા લાખનો મુદામાલ જપ્ત કર્યો…
View More નહેરુનગર અને મહાત્મા ગાંધી સોસાયટીમાં જુગારના દરોડા : 17 જુગારીઓની ધરપકડ