બાથરૂમમાં નાહવા જતા પડી જતા મહિલાનું મોત

શહેરનાં મોરબી રોડ પર આવેલા બ્રહમાણી પાર્કમા રહેતા દક્ષાબેન સુરેશભાઇ પાનસુરીયા (ઉ. વ. પ6 ) આજે સવારે નાહવા માટે બાથરુમમા ગયા બાદ અચાનક પડી જતા…

શહેરનાં મોરબી રોડ પર આવેલા બ્રહમાણી પાર્કમા રહેતા દક્ષાબેન સુરેશભાઇ પાનસુરીયા (ઉ. વ. પ6 ) આજે સવારે નાહવા માટે બાથરુમમા ગયા બાદ અચાનક પડી જતા તેમને માથામા ઇજા થઇ હતી અને તેનુ મૃત્યુ નીપજયુ હતુ. તેમનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો . તેમને સંતાનમા બે દીકરા છે અને પતિ ખેતીકામ કરતા હોવાનુ જાણવા મળી રહયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *